0
નવી ફિલ્મ : ફેરારી કી સવારી
ગુરુવાર,જૂન 14, 2012
0
1
રાઉડી રાઠોર સુપરહિટ તેલુગુ ફિલ્મ વિક્રમાકુડુની હિન્દી રિમેક છે. આ ફિલ્મને તમિલમાં સિસ્થાઈ, કન્નડમાં વીરા માદાકારી અને બંગાળીમાં વિક્રમ સિંહ ધ લોયન ઈઝ બેક નામથી બનાવવામાં આવી છે. રાઉડી રાઠોર દ્વારા અક્ષય કુમાર લાંબા સમય પછી એક્શન કરતા જોવા મળશે.
1
2
હેટ સ્ટોરી એ સમયે ચર્ચામાં આવી જ્યારે તેનુ પ્રથમ પોસ્ટર રજૂ થયુ. જેમા એક મહિલા બેકલેસ જોવા મળી રહી હતી. ચર્ચાઓ થવા માંડી કે આ કોણ છે ? પછી ખબર પડી કે આ બંગાળી અભિનેત્રી પાઉલી દામ છે. જેણે બંગાળી ફિલ્મ 'કાલબેલા'માં અભિનય કરીને પ્રશંસા મેળવી છે.
2
3
ડેંજરસ ઈશ્કથી કરિશ્મા કપૂર કમબેક કરી રહી છે. જો કે તે કમબેક શબ્દથી ચિડાય છે અને કહે છે કે તે લાંબી રજા પર હતી, બાળકોની દેખરેખ કરી રહી હતી. બાળકો હવે મોટા થઈ ગયા છે તેથી તે હવે કામ પર પરત ફરી છે. ડેંજરસ ઈશ્કમાં સ્ટોરી છે સુપરમોડલ સંજના (કરિશ્મા કપૂર) ...
3
4
આજકાલ જીંદગીમાં વ્યસ્તતા એટલી વધી ગઈ છે કે જો પતિ-પત્ની બંને કામ કરે છે તો તેમને મળવાનો સમય નથી. કામનું દબાણ, ભોજન સમય પર ન કરવુ, રાત્રે મોડા સુધી જાગવુ, પૂરતી ઊંઘ ન લેવાને કારણે મોટાભાગના લોકો બીમાર રહે છે. જેની અસર તેમની સેક્સ લાઈફ પર પણ પડે છે. ...
4
5
તેજ બે માણસો વચ્ચેના ટક્કરની વાર્તા છે. એક સાથે અન્યાયપૂર્વક કંઈક છીનવી લેવાયુ છે જેને તે કંઈપણ રીતે પરત મેળવવા માંગે છે. તો બીજો તેને રોકવા માંગે છે જેથી ન્યાયની તે મદદ કરી શકે. બંને એકબીજાની સામે છે આ ઉપરાંત તેમનો સામનો સમય સાથે પણ છે.
5
6
હાઉસફુલની સીકવલ હાઉસફુલ 2 હાજર છે, નવી સ્ટોરી છે, નવા પાત્ર, અને કેટલાક નવા કલાકારોની સાથે ડઝન ઉપરાંત કલાકાર છે, જેમની આજુબાજુ વાર્તા ચાલે છે. મોજ-મસ્તી, હસવું-હસાવવું અને થોડુ નાટક આ ફિલ્મની ખાસિયત છે. આ ફિલ્મને બનાવનારાઓનો દાવો છે કે દરેક રીતે આ ...
6
7
શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2012
સિડ(આર માધવન)ના સેંસ ઓફ હ્યુમરના બધા કાયલ છે. તેનુ મગજ ચાચા ચૌધરીથી કરતા પણ વધુ ઝડપથી દોડે છે. તેને બ્રેકઅપ વિશેષજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. તે એ લોકોની મદદ કરે છે, જેમને પ્રેમમાં પડ્યા પછી કે લગ્ન કર્યા પછી જાણ થાય છે કે તેઓ ખોટી વ્યક્તિના ચક્કરમાં ...
7
8
સોમવાર,જાન્યુઆરી 30, 2012
કલકત્તા શહેર અને બંગાળી સંસ્કૃતિ સાથે વિદ્યાને ખૂબ પ્રેમ છે. ફિલ્મ 'કહાની' દ્વારા તેણે આ શહેરમાં શૂટિંગ કરવાની તક મળી. 'કહાની'ની વાર્તામાં કલકત્તાને નિકટથી બતાવવામાં આવ્યુ છે.
8
9
વર્ષ 2009. ચારેબાજુ આર્થિક મંદી છવાયેલી છે. મોટાભાગના લોકો ચિંતિત છે. નિક માથુર અને જેરી પટેલના કપાળ પર ચિંતાની એક લાઈન પણ નથી. તેઓ લંડન સ્થિત પોતાના પૈડમાં તેઓ આરામદાયક જીંદગીની મજા ઉઠાવી રહ્યા છે. પોતાના બેંકિગ જોબથી નિક ખુશ છે. બોનસ દ્વારા તેમના ...
9
10
અઝાન ખાન અડધો ભારતીય છે. અને અડધો અફગાની. તે રૉ માટે કામ કરે છે. તે પોતાના ભાઈની શોધમાં છે, જેના પર આતંકવાદી હોવાની શંકા છે. ભાઈની શોધ કરતા તે એક ડોક્ટરના રસ્તામાં અવરોધ બની જાય છે, જે ભારતને બરબાદ કરવાની યોજના બનાવી ચુક્યો છે. ત્યારબાદ ઘણા ...
10
11
મૌસમ ફિલ્મ બની છે ચાર સીઝન, ચાર રંગ, ચાર વયના વિવિધ પડાવ અને ચાર ઐતિહાસિક ઘટનાઓને જોડીને. આ સંપૂર્ણ રીતે એક રોમાંટિક ફિલ્મ ચ હે. જેમા પ્રેમની ભાવનાને તીવ્રતા સાથે રજૂ કરવામાં આવી છે.
11
12
વાત જ્યારે સમયની રોક અને કામ પ્રત્યે નિષ્ઠાની આવે છે તો લવલી સિંહનો કોઈ મુકાબલો નથી. તેને પોતાના કામ પર ગર્વ છે અને હંમેશા 100 ટકા આપે છે. લવલી સિંહને ખૂબ મોટા ઉદ્યોગપતિ સરતાજ રાણાની પુત્રી દિવ્યાની રક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
12
13
જીંદગી ના મિલેગી દોબારા ત્રણ મિત્રોની સ્ટોરી છે, જે રજાઓ મનાવવા માટે એક લાંબી યાત્રા પર નીકળ્યા છે. કબીર (અભય દેઓલ)અને નતાશાની પ્રથમ મુલાકાત 6 મહિના પહેલા જ થઈ હતી. એકબીજાને તેઓ એટલો પ્રેમ કરે છે કે તેમને સગાઈ કરી લીધી. હવે તેઓ લગ્ન કરવા માંગે છે. ...
13
14
ચિલ્લર પાર્ટી જોયા પછી આ ફિલ્મ સલમાન ખાનને એટલી પસંદ આવી કે તે ફિલ્મના સહ નિર્માતા બની ગયા. સલમાનના પોતાના બેનરની આ પ્રથમ ફિલ્મ છે. જે બાળકો પર આધારિત છે.
ચિલ્લર પાર્ટી એક બાળકોની ગેંગની સ્ટોરી છે, જે ખૂબ જ માસૂમ છે. તેમને કોઈ ચિંતા નથી કે મસ્ત ...
14
15
અજય દેવગનના પ્રશંસકોએ તેમને ઘણા દિવસોથી એક્શન ફિલ્મમા જોયા નથી, કદાચ એ જ કારણે અજયે 'સિંઘમ' નામની એક્શન ફિલ્મ બનાવી છે. આ નામથી બનેલ સુપરહિટ તમિલ ફિલ્મની રિમેક છે.
15
16
બુઢ્ઢા હોગા તેરા બાપ'મા મહાનાયક અમિતાભ બચ્ચન એ જ અંદાજમાં જોવા મળશે જેવા કે તેઓ 70 અને 80ના દાયકામાં બનનારી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. એંગ્રી યંગ મેનની જેમ, જે ગુસ્સાથી ભરેલો રહેતો હતો, તેની ચાલ ઢાલમાં સ્ટાઈલ જોવા મળતી હતી અને જે એકલો જ કોઈપણ હથિયાર ...
16
17
સલમાનના પાત્રનુ નામ પ્રેમ ઘ્ણી ફિલ્મોમાં જોવા મળ્યુ છે. 'રેડી'માં તેઓ ફરી એકવાર પ્રેમ નામના ચરિત્રને ભજવીને દર્શકોનુ દિલ જીતવાનો પ્રયત્ન કરશે આ પ્રેમ પોતાના પિતા અને ચાચાઓની વિશાળ સંપત્તિનો એકમાત્ર વારસદાર છે. બીજા પિતાઓની જેમ પ્રેમના પિતા ઈચ્છે છે ...
17
18
આદિત્ય ચોપડાએ વાય ફિલ્મ્સ નામનુ એક નવુ બેનર બનાવ્યુ છે, જેના હેઠળ ટીનએજર્સ અને યુવાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મોનુ નિર્માણ કરવામાં આવશે. આ ફિલ્મોના યુવા નિર્દેશકો દ્વારા બનાવવામાં આવશે અને મોટાભાગના નવા કલાકાર આ ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં લવ કા ધ ...
18
19
દમ મારો દમની વાર્તાનુ કેન્દ્ર બિંદુ છે ગોવા. દુનિયાભરના પર્યટક ગોવાની સુંદરતાને કારણે અહી ખેંચવા માં આવે છે. તેમને આ જન્નત જેવુ લાગે છે. પરંતુ આ સુંદર જગ્યા પર ડ્રગ્સ માફિયાઓએ ધીરે ધીરે પોતાના પગ ફેલાવી દીધા છે. તેમની માયાજાળથી ઘણી જીંદગીઓ પ્રભાવિત ...
19