સોમવાર,સપ્ટેમ્બર 14, 2015
સામગ્રી - 1 કપ શિંગોડાનો લોટ, અડધુ કપ પનીર, 1 કપ બાફીને મેશ કરેલા બટાકા, એક ચમચી આદુ, કકરા વાટેલા કાજૂ, 1 ઝીણું સમારેલુ લીલુ મરચુ, 1 કપ ફેંટેલુ દહી, સંચળ, ખાંડ, જીરા પાવડર, અનારદાના અંદાજથી અને તળવા માટે તેલ. બનાવવાની રીત : પનીરને છીણીને તેમા બટાકા, ...