0
ફેંગશુઈ અને સીડિયોનો પ્રભાવ
સોમવાર,જુલાઈ 14, 2008
0
1
ફેંગશુઈ પ્રમાણે સાધારણ દર્પણ યીન કે નિષ્ક્રિય સમજવામાં આવે છે. જ્યારે કે પા-કુઆ દર્પણ યાંગ અને આક્રમક હોય છે અને ઝહેરીલા બાણોને નિષ્ક્રિય કરીને જ્યાંથી આવ્યાં હોય ત્યાં જ પાછા મોકલવામાં સક્ષમ હોય છે. એટલા માટે આ પા-કુઆ દર્પણનો ઉપયોગ
1
2
* બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો.
* ગળામાં સ્ફટિકની માળા પહેરવાથી ક્રોધ શાંત થાય છે. આભા મંડળ સ્વસ્થ રહે છે. આધ્યાત્મિક શક્તિ વધે છે.
* પૂજાના રૂમમાં રાધા-કૃષ્ણની મૂર્તિ, દરાવાજા પર તેમજ પૂજા સ્થળ પર બેઠેલા ગણેશજીની...
2
3
* ઘરની ક્યાય પણ બહાર જાવ તો ઘરનું જમવાનું જમીને જ નીકળો અને આખો દિવસ દહીંનું સેવન કરશો તે સારૂ રહેશે.
* ડાઈનીંગ રૂમમાં ઉત્તર દિશા તરફ અરીસો લગાવવાથી ક્યારેય પણ અન્નની ઉણપ વર્તાતી નથી....
3
4
* મકાનને કલરકામ કરાવતી વખતે કલરની અંદર પણ ફટકડી ભેળવવી જોઈએ જેથી કરીને આખુ વર્ષ સકારાત્મક ઉર્જા જળવાઈ રહે.
* કાચબો ઉત્તર દિશાનો સંરક્ષક છે. ઘરની ઉત્તર દિશામાં ધાતુની પ્લેટમાં પાણી ભરીને તેમાં કાચબો મુકો અને કાચબાનું મુખ ઉત્તર દિશા તરફ....
4
5
મંગળવાર,ફેબ્રુઆરી 26, 2008
મુખ્ય દ્વારની અંદરની તરફ ત્રણ ચીની સિક્કા લટકાવો. ચીની સિક્કા છિદ્રવાળા હોય છે. તેને લાલ દોરા વડે બાંધવા જોઈએ. આની સાથે જ બહારના હેંડલ પર ત્રણ નાની નાની ઘંટડીઓ પણ લટકાવવી જોઈએ.
* ઓમ, સ્વસ્તિક અને ત્રિશૂળવાળુ સ્ટિકર દરવાજાની...
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 19, 2008
* ઘરના મુખ્ય દ્વારની સામે પક્ષીઓને પીવા અને નહાવા માટે માટીનું કે અન્ય કોઈ પાત્ર લટકાવવું જોઈએ.
* પ્રવેશ દ્વારની આસપાસ સારા ફૂલોનાં કૂંડા મુકવા જોઈએ....
6
7
* ચીની સિક્કાઓને મુખ્ય દરવાજાની સાથે લાલ દોરા વડે બાંધીને અંદરની તરફ લટકાવો અથવા આ સિક્કાઓને તમે તમારા પર્સમાં પણ રાખી શકો છો.
* ચીની અંદર એક અદ્રશ્ય શક્તિ છે જે મનુષ્ય અને વાતાવરણને જોડે છે. આનો ઉપયોગ કરીને તમે તમારા ભાગ્યને...
7
8
ઘરનો દક્ષિણ-પશ્ચિમ ખુણોએ પૃથ્વી તત્વનો હોય છે. આ ખુણો ઘરના વ્યક્તિઓના લગ્ન અને કૌટુંબીક સંબંધ સાથે સંકળાયેલ છે. આ ખુણમાં ઝુમ્મર લટકાવવાથી કુટુંબના સભો વચ્ચે સ6પ અને સુમેળ જળવાઈ રહે છે. તમે જે ઝુમ્મર લટકાવો તેમાં રોજ સાંજે...
8
9
રસોડામાં પાણી અને અગ્નિને ક્યારેય પણ જોડે ન રાખશો કેમકે પાની અને અગ્નિ એકબીજાના જોરદાર વિરોધી છે. રસોડામાં વોશ બેસીન અને સગડીને જોડે ન રાખશો.
9
10
ઘરમાં ક્યારેય કોઇ યુધ્ધને લગતાં કે મારામારીના અને લડાઈના ચિત્રો લગાવશો નહી. ઘરનો દક્ષિણ-પશ્ચીમ ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણામાં તો ક્યારેય પણ આવા ચિત્રો ન લગાવો કેમકે આ ખૂણો સંબંધોનો માનવામાં આવે છે....
10
11
ઘરનો નૈઋત્ય ખૂણોએ પૃથ્વી તત્વની દિશા છે. આ ખુણો સંબંધો અને લગ્નની ઇચ્છાઓ સાથે સંકળાયેલો છે. તેથી આ ખુણામાં લીલા છોડ રાખવા નહી કેમકે લીલા છોડને આ ખુણામાં રાખવાથી તે પૃથ્વી તત્વની ઉર્જાને ખતમ કરી નાંખે છે. અને તેને કારણે લગ્નની...
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 4, 2007
કોઇ પણ બિલ્ડીંગના છેલ્લા માળે ફ્લેટ ખરીદતાં પહેલા એ ચકાસી લો કે તમે જે ફ્લેટ ખરીદી રહ્યાં છો તેની ઉપર તો પાણીની ટાંકી નથી ને. કેમકે ફેંગશુઈ પ્રમાણે ખુબ જ ઊંચાઇ પર રહેલું પાણી નુકશાન કરે છે...
12
13
બેડરૂમમાં પ્રકાશનો સ્ત્રોત બાજુમાં હોવો જોઇએ. પલંગની એકદમ ઉપર લાગેલી લાઇટ ઉંઘ તેમજ તણાવને જન્મ આપે છે. અને ઉંઘ ન આવવાનું કારણ પણ બની શકે છે. એકદમ આછો પ્રકાશ આરામ તેમજ શાંતિ આપે છે.
- જમીનમાં પડેલ ખાડાઓની ઉપરની જમીનની ખરીદીથી બચવું...
13
14
* ફેંગશુઇમાં પ્રાણીઓનું પણ ખુબ જ મહત્વ છે.
* જેમકે માછલીએ સંપન્નતાનું પ્રતિક છે.
* માછલીનું સ્થાન પાણીમાં હોય છે તેથી તેને ફેંગશુઇમાં વિશેષ સ્થાન મળેલ છે.
* ડોલ્ફિન માછલીને શુભ પ્રતિક માનવામાં આવે છે.
* માછલીને તમે તમારા...
14
15
* ઘરમાં બને ત્યાં સુધી સંગીતમય ઘડિયાળ રાખો. તેના સુરોથી ઘરનું વાતાવરણ શાંત બને છે.
* જો સંગીતમય ઘડિયાળ બેડરૂમમાં હશે તો સારૂ પરિણામ આપશે.
* ઘડિયાળનો અવાજ એકદમ મૃદુ હોવો જોઇએ.
15
16
* ફૂલોનાં ચિત્રોએ સંપન્નતાનું પ્રતિક છે તેથી ઘરમાં દિવાલ પર ફૂલોનાં ચિત્રો લગાવવા જોઈએ.
* ઉત્તર તરફ મુખ રાખીને દોડતા નવ ઘોડાના ચિત્રને રૂમની પશ્ચિમ દિવાલ તરફ લગાવવાથી હંમેશા પ્રગતિ થાય છે.
16
17
આપણે અરીસાનો ઉપયો ખાસ કરીને ચહેરો જોવા માટે જ કરતા હોઇએ છીએ માટે તે હંમેશ આપણી માથાની ઉંચાઇ સુધીનો હોવો જોઇએ.
- કુદરતી પ્રકાશ મેળવવા માટે એક કરતા વધુ અરીસા લગાવો.
17
18
ફેંગશુઇની અંદર ઘરમાં બારી બારણાંઓનાં સ્થાનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.બારી બારણાં ઘરની કઇ જગ્યાએ હોવા જોઇએ, તે કઇ તરફ ખુલવાં જોઇએ વગેરે બાબતોને ખુબ જ સારી રીતે સમજાવી છે. તેમાની કેટલીક ટીપ્સ અહીં આપવામાં આવી છે જે તમારા ઘર માટે ઉપયોગી થઇ શકે
18