શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 12 મે 2014 (17:34 IST)

ગુજરાતી જોક્સ-ગાંવની પ્રેમિકા

ગુજરાતી જોક્સ-ગાંવની પ્રેમિકા

ગાંવની છોકરી કંજૂસ પ્રેમી થી 
 
ગર્લફ્રેંડ -હાલો મેકડોનાલ્ડ હાલીએ  
 
બોયફ્રેડ - પેલા સ્પેલિંગ બોલ 
 
ગર્લફ્રેંડ-રહેવા દો હાકો KFC હાલીએ. 
 
બાયફ્રેંડ -KFC ફુલ ફાર્મ બોલ. 
 
ગર્લફ્રેંડ - ચાલ રહેવા દે પાવભાજી ખવડાવી દે.