રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 9 મે 2014 (15:57 IST)

ગુજરાતી જોક્સ-ઉલ્લૂ તો રાતે બોલે છે

ગુજરાતી જોક્સ-ઉલ્લૂ તો રાતે બોલે છે

એક સુંદર છોકરી બસ- સ્ટેંડ પર ઉભી હતી.
ત્યારે એક છોકરા બોલ્યું -ચાંદ તો રાતે નિકળે છે ,આજે બપોરે કેમ નિકળયું  ?
છોકરી બોલી- અરે ઉલ્લૂ તો રાતે બોલે છે , આજે બપોઅરે કેમ બોલે છે ?