0
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 -ભાજપના બળવાખોરોને પાટીલની ચીમકી
રવિવાર,ડિસેમ્બર 4, 2022
0
1
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- આવતી કાલે બીજા તબક્કાનું મતદાન, દિગ્ગજોનાં ભાવિનો ફેંસલો થશે
1
2
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે પાંચ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જિલ્લાઓમાં મતદાન યોજાશે. બીજા તબક્કામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા સહિતની બેઠકો પર મતદાન થશે.
2
3
ગુજરાતમાં, તમામની નજર ફરી એકવાર નાના પરંતુ પ્રભાવશાળી પાટીદાર (પટેલ) સમુદાય પર છે, જેણે શાસક ભારતીય જનતા પાર્ટી માટે 2017ની વિધાનસભા ચૂંટણી જીતવી મુશ્કેલ બનાવી દીધી હતી. પાટીદાર સમુદાય માટે અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી)નો દરજ્જો આપવા માટે હાર્દિક પટેલના ...
3
4
ભૂતકાળમાં અમારા આદિવાસી, OBC મુખ્યમંત્રી રહ્યા છે- રઘુ શર્મા
સીએમની ચર્ચાઓ ભગવાન સાચી કરે એવું દેખાઈ રહ્યું છેઃ જગદીશ ઠાકોર
4
5
ઉધના વિધાનસભાની ચૂંટણી વેળા પાંડેસરા અંબિકાનગર જીવન વિકાસ સ્કુલમાં મતદાન મથક નંબર-176ની બહાર ગુરુવારે સવારે ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે વિડીયો બનાવી સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડીયોમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે એક હાથમાં કમળના નિશાનને ...
5
6
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પ્રચાર દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અપક્ષ લડનારાને હવે ભાજપમાં સ્થાન નહીં મળે. ત્યારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ બળવાખોરો સામે લાલ ...
6
7
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ છવાઈ ગયો છે. ભાજપના આખાય ચૂંટણી પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાન આમ તો આઠ મહિના પહેલાં કરી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જીત પછી ...
7
8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 58 ટકા જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
8
9
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે. પરંતુ અપેક્ષા કરતાં ઓછુ મતદાન થયું છે જેથી રાજકીય પક્ષોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આગામી 5 પાંચમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાનાર છે
9
10
Asaduddin Owaisi's Statement: ચૂંટણી રેલીઓમાં પોતાના સ્પષ્ટ ભાષણ માટે પ્રખ્યાત (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi), શુક્રવારે રેલી કરવા માટે જમાલપુર(Jamalpur) પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની પાર્ટીના ઉમેદવાર સાબીર માટે વોટ માંગતી ...
10
11
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન સોમવારે પાંચ ડિસેમ્બરે યોજાશે. ત્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં સરકારી અને ભાજપના કુલ 61 કાર્યક્રમોમાં હાજરી આપી છે
11
12
ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ગુરુવારે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું છે. પાંચમી ડિસેમ્બરનાં રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરનાં રોજ મતદારોનાં મતદાનનું પરિણામ આવવાનું છે.
12
13
શુક્રવાર,ડિસેમ્બર 2, 2022
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ઓછા મતદાનને લઈને ઉમેદવારોમાં મુંઝવણ ઉભી થઈ છે. 2017 કરતાં સાતેક ટકા મતદાન ઓછું થતાં રાજકીય પક્ષોમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઓછા મતદાનને લઈને ગેલમાં આવી ગઈ છે
13
14
શુક્રવાર,ડિસેમ્બર 2, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે કોંગ્રેસમાં પણ મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના સીએમ ...
14
15
શુક્રવાર,ડિસેમ્બર 2, 2022
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89માંથી 55 બેઠકો પર કોંગ્રેસની જીત થશે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ...
15
16
શુક્રવાર,ડિસેમ્બર 2, 2022
Gujarat Assembly Election 2022: કોંગ્રેસે ઇવીએમ મશીનોમાં ખરાબી અને પક્ષપાતપૂર્ણ રિપોર્ટીંગને લઇને ચૂંટણીપંચને કરી ફરિયાદ
16
17
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ્લિકેશન મુજબ, મતદાન પૂર્ણ થયા બાદ તમામ 89 બેઠકો પર સરેરાશ 60.11 ટકા મતદાન નોંધાયું ...
17
18
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની 89 બેઠકો માટે આજે મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના 19 જીલ્લાને આવરી લેશે. એક તરફ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ આ પહેલા જ ભાજપના વિધાનસભા ઉમેદવાર પર ઘાતક હુમલો ...
18
19
સમગ્ર ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રક્રિયાએ વેગ પકડ્યો છે અને વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે જાણીતા લોકગાયક અને ગુજરાતના મતદાન કેમ્પેઇનના બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવવામાં આવ્યા છે. જ્યાં તેમની પાસે ...
19