0

સૌ સમાજ વર્ગોના ઉન્નત વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રજાલક્ષી બજેટ

ગુરુવાર,માર્ચ 3, 2022
0
1
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિના કારણે વર્ષ ૨૦૦૯માં ક્લાઇમેટ ચેન્‍જ વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનેલ. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં ગ્લાસગો ખાતે યોજાયેલ કોપ-૨૬ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે ...
1
2
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ `૧૨,૦૨૪ કરોડની જોગવાઈ
2
3
નાગરિકોની સુરક્ષા, ભયમુકત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલ છે. ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા ...
3
4
પર્યાવરણની સમતુલાની જાળવણી અને વનોનું રક્ષણ તેમજ સંવર્ધન વિકાસ માટે જરૂરી છે. એશિયાઇ સિંહ માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વિશ્વ પ્રસિદ્ધ છે. વૈશ્વિક સ્તરે પક્ષીઓની વૈવિધ્યતાને માન્યતા આપતા રામસર(ઇરાન) કન્‍વેન્‍શનમાં રાજ્યના ચાર જળપ્લાવિત ...
4
4
5
શહેરીકરણના દરમાં વધારો થતાં રાજ્યની લગભગ ૪૮ ટકા વસતિ શહેરોમાં રહે છે. શહેરમાં રહેતા લોકોના જીવનસ્તરમાં સુધારા માટે માળખાકીય સગવડો સાથે નવતર સેવાઓનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની ...
5
6
સામાજિક અને આર્થિક વિકાસ, તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં લોકોને સહેલાઇથી ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.
6
7
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ `૪૯૭૬ કરોડની જોગવાઇ
7
8
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી મળી રહ્યું છે, આ સત્રમાં સૌથી મહત્વની બાબત એ છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પણ પ્રથમ બજેટ, સાથે સાથે વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ છે
8
8
9
રાજયના વિધાનસભાની ચૂંટણી આ વર્ષે આવી રહીં છે ત્યારે ભાજપે વિધાનસભાની 182 પૈકી 182 બેઠક મેળવવાનું લક્ષ્ય જાહેર કર્યુ છે. વિધાનસભાની ગ્રામ્ય વિસ્તારની 122 બેઠકને પ્રભાવિત કરવા માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહીં છે.આ પૈકી સૌથી મોટી કહીં શકાય તેવી વગર ...
9
10
વિધાનસભા ચૂંટણી પહેલા, ગુજરાત સરકાર 3 માર્ચ (ગુજરાત બજેટ 2022) ના રોજ તેનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં રાજ્યનો લેખા-જોખા રજૂ કરશે. જો કે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું આ પહેલું બજેટ હશે, પરંતુ ચૂંટણીના કારણે લોકોની ...
10
11
પહેલીવાર સીએમ બનેલા ભૂપેન્દ્ર પટેલ માટે બજેટ સત્રમાં અગ્નિ પરીક્ષા, આ મુદ્દાઓ પર વિપક્ષની ઘેરવાની તૈયારીઓ
11
12
ગુજરાત વિધાનસભામાં આજે એટલે કે 2 માર્ચે બજેટ સત્રની શરૂઆત થાય તે પહેલા જ પક્ષ-વિપક્ષ વચ્ચે ટકોર શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે માંગ કરી છે કે સરકારે બજેટનું લાઈવ કવરેજ કરવું જોઈએ.
12
13
માર્ગ અને મકાનવિભાગ દ્વારા સુરત ખાતે રૂા.૧૮.૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત બીજા તબક્કાના સરકીટ હાઉસના લોકાર્પણ સહિત રૂા.૪૦ કરોડના પાંચ જેટલા રોડ-રસ્તાના વિકાસકીય કામોનું માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ...
13
14
કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત અમદાવાદ ડીઝાઇન વીક (ADW) 3.0નું આશાસ્પદ સમાપન થયું હતું, કારણ કે, ‘સંરક્ષણ અને એરોસ્પેસમાં ડીઝાઇન અને નવીનીકરણ’ વિષય પર કેન્દ્રીત આ ત્રણ દિવસીય મહાકુંભમાં સંરક્ષણ ક્ષેત્રના 30 સ્ટાર્ટ-અપે રોકાણકારો સમક્ષ તેમની ...
14
15
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ રજૂ થશે સત્રના પહેલા દિવસે શોક દર્શક ઉલ્લેખ રજૂ થશે
15
16
ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ-અમદાવાદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં રાજ્ય સરકાર-કેન્દ્ર સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેનીયોરશીપ મંત્રાલય તથા ટાટા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્કીલ્સ વચ્ચે ત્રિપક્ષીય કરાર સંપન્ન થયા છે
16
17
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી આજથી શરૂ થયું છે અને 3 માર્ચના રોજ નાણામંત્રી કનુ દેસાઈ પ્રથમ વખત ગુજરાત રાજ્યનું વર્ષ 2022-23 માટે આશરે રૂ. 2.35 લાખ કરોડનું બજેટ રજૂ કરશે. ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ છેલ્લું બજેટ હશે. ચૂંટણી વર્ષ દરમિયાન ...
17