શનિવાર, 3 જાન્યુઆરી 2026
0

કુલમાન ઘીસિંગ કોણ છે? Gen Z ગ્રુપે વચગાળાના વડા પ્રધાન માટે નામ રજૂ કર્યું

ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2025
0
1
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા BJP ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. બુધવારે અમદાઆદ ગ્રામીણ કોર્ટે તેમના સહિત 3 લોકો વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યુ છે.
1
2
સોશિયલ મીડિયા બેન અને કરપ્શનના વિરોધમાં થયેલ પ્રદર્શને એવુ ભયંકર રૂપ લીધુ જેનો કોઈને પણ અંદાજ નહોતો. વિરોધ કરતા લોકોએ જે પણ જોયુ તેને તોડ્યુ અને સીધુ આગને હવાલે કરી દીધુ. જેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
2
3
Dipen Patel Murder Case: વડોદરામાં કોર્ટ પરિસરમાંથી હત્યાના આરોપીના ભાગી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ દીપેન પટેલ હત્યા કેસના બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટે લાવી હતી. આ દરમિયાન, આરોપી પોલીસને ચકમો આપીને કેન્ટીનમાંથી ભાગી ગયો હતો. પોલીસ હવે ...
3
4
Yusuf Pathan Vadodara Land Case: ક્રિકેટમાંથી રાજકારણમાં પ્રવેશ કરીને પશ્ચિમ બંગાળના સાંસદ બનેલા યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે પઠાણની અરજી ફગાવી દીધી છે. એટલું જ નહીં, કોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જમીન પાછી ...
4
4
5
Mallikarjun Kharge News: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના એક દિવસ પછી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બુધવારે ગુજરાત પહોંચ્યા. ખડગેએ ગુજરાતના જૂનાગઢમાં કોંગ્રેસના 10 દિવસીય તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ખડગેએ કહ્યું કે કોંગ્રેસની ...
5
6
ભારતીય ટીમે UAE ને શાનદાર રીતે હરાવ્યું છે. બોલરો અને બેટ્સમેનોએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. UAE ટીમ ભારતીય ટીમ સામે ટકી શકી નહીં અને ખરાબ રીતે ફ્લોપ રહી છે.
6
7
France Protest: નેપાળની જેમ, ફ્રાન્સમાં પણ લોકો રસ્તા પર છે. હિંસા અને આગચંપીના ચિત્રો બહાર આવી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાં ધરપકડો થઈ રહી છે. બ્લોક એવરીથિંગ આંદોલન વિસ્તરી રહ્યું છે. જાણો ફ્રાન્સમાં પરિસ્થિતિ કેમ બગડી, અહીંની રાજકીય વ્યવસ્થા કેવી ...
7
8
નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનોના ત્રીજા દિવસે પણ પરિસ્થિતિ નિયંત્રણમાં હોય તેવું લાગે છે. પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે સેના અને GJI વચ્ચે વાટાઘાટોનો એક રાઉન્ડ શરૂ થયો છે. કલાકોની બેઠકો પછી, GJI એ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને પોતાના ...
8
8
9
Nepal Gen Z Protest- વિરોધ પ્રદર્શનોને કારણે નેપાળમાં પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક બની ગઈ છે. કપિલવસ્તુ અને રૂપાંડેહીની પરિસ્થિતિ તેમાં સૌથી ખરાબ છે. આ તણાવ અને કર્ફ્યુ વચ્ચે પાછા ફરેલા ભારતીય નાગરિકોએ ત્યાંની પરિસ્થિતિઓ પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે.
9
10
ઉત્તર પ્રદેશના આગ્રાથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક નવપરિણીત મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો છે. પીડિતાનો આરોપ છે કે દહેજની માંગણી પૂરી ન થતાં તેની સાસુ તેના શરીર પર અભદ્ર ટિપ્પણીઓ કરતી હતી
10
11
નેપાળ પછી, હવે ફ્રાન્સમાં પણ સરકાર વિરોધી આંદોલને વેગ પકડ્યો છે. સરકારે 200 વિરોધીઓની અટકાયતની પુષ્ટિ કરી છે. જાહેર અસંતોષ વચ્ચે વડા પ્રધાન ફ્રાન્કોઇસ બાયરોએ રાજીનામું આપ્યું હતું, પરંતુ આ પછી પણ વિરોધ શાંત થતો નથી લાગતો.
11
12
Asia Cup 2025: યૂએઈમાં 9 સપ્ટેમ્બર થી શરૂ થઈ રહેલ એશિયા કપ 2025 ને લઈને ટીમ ઈંડિયાના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને ટૂર્નામેંટના સ્ટાર્ડર્ડ પર સવાલ ઉઠાવ્યો છે. જેમા તેમણે કહ્યુ કે ભારતે પોતાની એ ટીમ મોકલવી જોઈતી હતી.
12
13
આ વખતે ચોમાસાએ રાજસ્થાનમાં સારો વરસાદ કરીને ખેડૂતો અને ગ્રામજનોને ખુશ કર્યા છે. હવે હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે 10 સપ્ટેમ્બરથી ચોમાસુ નબળું પડવાનું શરૂ થશે અને 17 સપ્ટેમ્બર પછી વરસાદમાં તીવ્ર ઘટાડો થતાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ શકે છે
13
14
બંને દેશો વચ્ચે રશિયન તેલ ખરીદી અને ટેરિફ અંગે ઝઘડો ચાલુ છે, ત્યાં બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સંબંધો વિશે સકારાત્મક સંકેતો આપ્યા છે.
14
15
ફ્રાન્સમાં વારંવાર પીએમ બદલવાને લઈને હોબાળો; વિરોધીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, આગચંપી; 200 લોકોની ધરપકડ
15
16
રિદ્ધિ સિદ્ધિ સંકુલ નામની શાળાના શિક્ષક સામે પોતાના જ સગીર વિદ્યાર્થી સાથે જાતીય અડપલાં કરવાનો આરોપ લાગ્યો હતો.
16
17
નરેન્દ્ર મોદી ભારતના 15માં પ્રધાનમંત્રી છે જેમની ઓળખ સમગ્ર વિશ્વમાં છે. મોદી ભારતના સૌથી લોકપ્રિય નેતા છે અને આ જ કારણે તેઓ સતત ત્રીજીવાર લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતથી જીતીને ભારતના પીએમ બન્યા છે.
17
18
૩ સપ્ટેમ્બરના રોજ, ભારતના પાડોશી દેશ નેપાળની સરકારે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આના વિરોધમાં યુવાનોનો વિરોધ એટલો હિંસક બન્યો કે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા
18
19
Nepal Breaking News Today LIVE: નેપાળની સેનાએ આખા દેશનો કબજો સંભાળી લીધો છે. યુવાનોના હિંસક વિરોધ વચ્ચે, મંગળવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું. હવે બધાની નજર આગળ શું થશે તેના પર ટકેલી છે.
19