0

IFFCOના ડિરેક્ટરની ચૂંટણીમાં બિપીન ગોતા સામે જયેશ રાદડિયાની જીત, 180માંથી 113 મત મળ્યા

ગુરુવાર,મે 9, 2024
0
1
Tamilnadu news- તમિલનાડુના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાંચ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
1
2
ગુજરાતમાં ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી રહે છે. તે ઉપરાંત પરીક્ષામાં ચોરી કૌભાંડો પણ સામે આવી રહ્યાં છે
2
3
ઘણી વખત કેટલાક મુસાફરો નાની ભૂલ કરે છે અને આ 'ફૂડ' ભારે પડી જાય છે. રેલવે તેમની પાસેથી દંડ વસૂલે છે. આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, તો આગલી વખતે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ ભૂલ ન કરો.
3
4
આજથી ગુજરાતની તમામ શાળામાં 35 દિવસ, કોલેજમાં 49 દિવસનું ઉનાળુ વેકેશન છે. જેમાં વાર્ષિક પરીક્ષા બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી હતી
4
4
5
લોકસભાની ચૂંટણીના મતદાનમાં ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયા હતાં
5
6
પ્રધાનમંત્રીને સલાહ આપનારી ઈકોનોમિક એડવાયજરી કાઉંસિલે ખૂબ મહત્વના આંકડા રજુ કર્યા છે. કાઉંસિલ તરફરી રજુ કરવામાં આવેલ એક વર્કિગ પેપર મુજબ ભારતમાં 1950 પછી હિન્દુઓની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે.
6
7
આયુષ્માન ભારત એપ્લાસ્ટિક એનિમિયા નામની બીમારીને પણ યોજના હેઠળ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
7
8
Paytm’s UPI transactions : ફિનટેક કંપની પેટીએમ ની મુશ્કેલીઓ સતત વધી રહી છે નેશનલ પેમેંટસ કાર્પોરેશન ઑફ ઈંડિયા ના તાજા આંકડા જણાવી રહ્યા છે કે પેટીએમએ એપ્રિલમાં સતત ત્રીજી મહીના UPI પેમેંટ્સમાં ગિરાવટ નોંધી છે
8
8
9
અન્યાય અધર્મ વગેરેનો વિનાશ કરવો સંપૂર્ણ માનવ જાતિનુ કર્તવ્ય છે
9
10
ઑસ્ટ્રેલિયાની એક કોર્ટમાં એક પૂર્વ પોલીસવાળા પર લાગેલા રેપના આરોપની સુનવની ચાલુ છે બુધવારે થઈ સુનવણી દરમિયાન પીડિતાએ જણાવ્યુ કે ત્યારે ડિટેક્ટિવ રહ્યા ગ્લેન કોલમેનએ કેવી રીતે પોલીસ સ્ટેશનની અંદર જ તેમનો યૌન શોષણ કર્યો.
10
11
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણી પૂરી થતાં જ રાજ્યમાં આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યો છે
11
12
Chardham yatra- યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ ખુલશે. બુધવાર સુધીમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
12
13
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું ...
13
14
Weather Updates- પંજાબ સાથે ઘણા જીલ્લોમાં હીટવેવનો કહેર રજૂ છે. મે મહીનામાં ગરમીએ તેમનો જલવો જોવાવા શરૂ કરી દીધુ છે જેને જોતા શિક્ષા વિભાગએ એડવાઈજરી રજૂ કરી છે જણાવીએ કે ઘણા જીલ્લાઓમાં દિવસનો તાપમાન હવે 40 ડિગ્રી પાર કરી રહ્યો છે
14
15
એર ઈન્ડિયા એક્સપ્રેસનુ નાટક ઓછુ થાય એવુ લાગતુ નથી. ક્રૂ મેમ્બર્સ એક દિવસ પહેલા સીક લીવ પર જતા રહેવાથી ફ્લાઇટ રદ થઈ ગઈ હતી. . હવે એ વાત સામે આવી છે કે એરલાઈન્સે તે સભ્યોને ટર્મિનેશન લેટર આપી દીધા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે સામૂહિક રજા પર ગયેલા તમામ ...
15
16
GSEB 10th result 2024 - GSEB SSC Result 2024 ધોરણ 10 આ તારીખે જાહેર થશે ધો.10નું પરિણામપરિણામ 2024 મે મહિનામાં જાહેર કરવામાં આવશે. 11 મેના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે
16
17
SII Statement on Covishield Side Effects: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોના વેક્સીન કોવિશિલ્ડને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. કોવિશિલ્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા રસીનો સ્ટોક પાછો બોલાવવાના નિર્ણય અંગેના વિવાદ વચ્ચે સંસ્થાનું નિવેદન આવ્યું છે.
17
18
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતા પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે આજે સવારે 9 વાગ્યે ધોરણ 12નું પરિણામ જાહેર થશે.
18
19
ધોરણ 12 નું પરિણામ આવી ગયુ છે અને પાસ થયા પછી ક્યાં ક્યાં કોર્સ કરવા જોઈએ જો તને આર્ટસના વિદ્યાર્થી છો તો જાણૉ... પરંતુ સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્‍યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? કયાં કોર્સ કરવાથી ...
19