ગણેશજીની આરાધના ખૂબ મંગળકારી માનવામાં આવે છે. તેમના ભક્ત વિવિધ પ્રકારથી તેમની આરાધના કરે છે. અનેક શ્લોક, સ્તોત્ર, જાપ દ્વારા ગણેશજીને મનાવવામાં અવે છે. તેમાથી ગણપતિ અઘર્વશીર્ષનો પાઠ પણ ખૂબ મંગળકારી છે દરરોજ સવારે શુદ્ધ થઈને આ પાઠ કરવાથી ગણેશજીની ...
અર્થ : સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે જેની સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું સદા વંદન કરે જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે એવી દેવી મા સરસ્વતી દૂર ...