0
ખોડાની સમસ્યાને દૂર કરો
બુધવાર,જાન્યુઆરી 23, 2008
0
1
મંગળવાર,ડિસેમ્બર 18, 2007
આજના આ ભાગદોડવાળા યુગમાં કોઈની પાસે એટલો ટાઈમ નથી રહેતો કે તે પોતાને ત્વચાની સારી રીતે સંભાળ રાખી શકે. આવામાં જો આપણે અઠવાડિયામાં એક વખત કે મહિનામાં એક વખત પણ આપણી ત્વચા માટે થોડોક ટાઈમ કાઢીએ તો આપણી ત્વચાને....
1
2
ગુરુવાર,ડિસેમ્બર 13, 2007
તેલોનો પ્રયોગ આપણા દેશમાં પ્રાચીનકાળથી થતો આવ્યો છે. સામાન્ય રીતે બધા તેલ પિત્તને વધારનાર, કફને વધતો અટકાવવા માટેના અને વાને દુર કરવા માટેના હોય છે.
સ્વાસ્થ્ય માટે તેલ ખુબ જ લાભદાયક છે. આ બધા જ રોગોને...
2
3
શુક્રવાર,નવેમ્બર 30, 2007
તમારી ત્વચા સામાન્ય બે અઠવાડિયા બાદ ખોવાઈ ગયેલી ચમક પાછી મેળવી શકે છે?
એક અધ્યયન અનુસાર એક ખાસ પ્રકારના જીન્સ પર કાબુ મેળવીને બૈરોનિક ત્વચાના રંગને નિખારી શકાય છે...
3
4
કહેવામાં આવે છે કે વ્યક્તિનું હાસ્ય એવું હોવું જોઈએ કે આખી દુનિયાના દિલ જીતી લે. સારા હાસ્યના દિવાના બધા જ હોય છે પરંતુ કિસ્મતવાળા હોય છે તેઓ જેમના હોઠો પર સુંદર અને મોહક હાસ્ય હંમેશા તરતું રહે છે...
4
5
ઠંડીની ઋતુમાં જો કે જલ્દી પથારી છોડવાનું મન નથી થતું. ભુખ વધી જાય છે અને શારીરિક કવાયત પણ ઓછી ઓછી થઈ જાય છે. પરંતુ થોડીક નાની નાની વાતોની સાથે જો સ્વારની શરૂઆત થાય તો આ ઋતુ તમારા સ્વાસ્થ્ય અને સૌદર્ય માટે વરદાનરૂપ સાબિત થશે...
5
6
ત્વચાને સુંદર બનાવવા માટે તમે શું શું નથી કરી શકતાં? દરરોજ નવો ફેવપેક, કોઈ નવી ક્રિમ અને અ જાણે શું શું. પરંતુ શું તમે જાણો છો સ્વથ્ય ત્વચા માટે વિટામીન સી પણ જરૂરી છે.દરરોજ એક ગ્લાસ ઓરેંજ જ્યુસ તમારા માટે વિટામીન સી...
6
7
ચામડીને ચમકાવવા માટે ગાલીબ સોનું, હીરા મોતી સારા છે. સૌદર્ય પ્રસાધનોનો વધતો જતો ક્રેજ અને સુંદરતા વિશેની જાગૃતતા બંનેએ આજે ત્વચાને ચમકાવવા માટે ઘણાં બધા ઉપાયો પ્રસ્તુત કર્યા છે. જડીબુટીઓથી લઈને સોના સુધીનો પ્રયોગ ચામડીને...
7
8
દાંતોનું સૌદર્ય તેમની સ્વચ્છતા અને ચમકથી છે. ખોરાકને ચાવવા, ચહેરાની સુંદરતા વધારવા અને મુગ્ધ હાસ્ય વિખરાવવામાં દાંતોની ભૂમિકા મહત્વની છે. દાંતોને લગતી કોઈ બીમારીની સમસ્યા ન સર્જાય તે માટે જરૂરી છે તેની નિયમિત સફાઈ રાખવી....
8
9
આ સમસ્યાને લીધે ખુબ જ શરમ અનુભવાય છે આના દ્વારા તમારુ વ્યક્તિત્વ ખરાબ દેખાય છે. દાંતની સરખી રીતે સારસંભાળ ન લેવી, ધુમ્રપાન કરવું તેમજ આલ્કોહોલનું સેવન કરવું આવા બધા કારણોને લીધે આ સમસ્યા વધી જાય છે. મોઢામાંથી દુર્ગંધ આવવાના ઘણાં...
9
10
તમે ભલેને ગમે તેટલો સારી ગુણવત્તાવાળા મેકઅપનો ઉપયોગ કરો પરંતુ જ્યાર સુધી તમારી ત્વચામાં ચમક નહી હોય ત્યાર સુધી બધું જ ફિક્કુ લાગશે. તો અહીં તમારી ત્વચાને ચમકતી રાખવા અને તેમાં ગુલાબીપણું સાચવી રાખવા માટે થોડીક ટેપ્સ આપી છે-...
10
11
જ્યારે બહાર ઠંડી હવા ચાલતી હોય ત્યારે સૌથી પહેલાં એ જ ચિંતા હેરાન કરે છે કે ક્યાંક આ ઠંડીના કારણે મારી ત્વચાને નુકશાન તો નહી થાય ને ! આમ તો દરેક ઋતુમાં ચહેરાની સંભાળ લેવી જ પડે છે પરંતુ શિયાળામાં તેની દેખભાળ વધું કરવી પડે છે....
11
12
હવે શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણે આપણા શરીર પર થોડુક વધું ધ્યાન આપવું જોઈએ. કેમકે શિયાળામાં ત્વચા વધું રુક્ષ થઈ જાય છે. અને સાથે સાથે એડીઓ પણ ફાટે છે. એડીઓ ફાટવાના ઘણાં કારણો છે. શિયાળામાં પગની ત્વચાની સ્વેદ...
12
13
અત્યારે જોઈએ તો બજારમાં એટલા બધા પ્રકારના નવા નવા કોસ્મેટીક્સ આવી ગયાં છે કે તેનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને એકદમ અલગ જ લુક આપી શકો છો એટલે વધતી જતી ઉંમરને પણ તમે રોકી શકો છો. પરંતુ તે કોસ્મેટીક્સની કિંમત એટલી બધી હોય છે કે...
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 18, 2007
જો અત્યાર સુધી તમે તમારી ત્વચાની સમસ્યાની અવગણના કરી હોય તો હવે તેને અવગણશો નહી. તમારે તેના પ્રત્યે થોડુક સજાગ થવું જરૂરી છે. કેમકે આવી સામાન્ય સમસ્યાઓમાં ખીલ, વણજોઈતા વાળ અને ઘણી બધી બીજી સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. આ બધી સમસ્યાઓને આડે...
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2007
સુડોળ, પાતળી અને લાંબી બાજુઓએ સુંદરતાની નિશાની માનવામાં આવે છે. જાડી અને વધું પડતી બાજુઓ આખા સૌદર્યને નષ્ટ કરી દે છે. જે રીતે યોગ્ય શરીરનું સુડોળ થવું સૌદર્યમાં વૃધ્ધી કરે છે તે રીતે બાજુઓનું સુડોળપણું પણ સૌદર્યમાં વધારો કરે છે. એટલા માટે તો બાજુઓ
15
16
આજકાલ પોતપોતાની ચિંતાવાળા યુગમાં સ્કુલ, કોલેજ અને વર્કીંગ વુમનો તેમજ મહિલાઓમાં ફેશનનો એક નશો છવાયેલો છે. બજારમાં પણ તમે જુઓ તો ફેશનને ધ્યાનમાં રાખીને જ ખરીદી કરે છે.
જેમકે અત્યારે ટ્રેડીશનલ એમ્બ્રોડરી, શાઈની લુક અને ઇંડો વેસ્ટર્નની સાથે...
16
17
પ્રદુષણ, ધૂળ, ઋતુઓમાં ફેરફાર, માનસિક ટેન્શન વગેરે જેવી વસ્તુઓ આપણા શરીર પર ખુબ જ અસર કરે છે. જેને લીધે ઘણી વખત ત્વચા અને વાળને લગતી સમસ્યાથી આપણે હેરાન થતાં હોઈએ છીએ.
વાળની સંભાળ તો આપણે રાખીએ જ છીએ પરંતુ એ ભુલી જઈએ છીએ કે વાળને પણ પોષણની....
17
18
મહિલાઓ માટે સુંદર દેખાવું એ સૌથી મોટી ચાહત હોય છે અને સૌથી વધુ તે વાતની ઇચ્છા મનમાં રહેતી હોય છે કે તેમની ત્વચા નરમ અને મુલાયમ દેખાય.આજકાલ મહિલાઓ નોકરીયાત હોય છે તેઓને કામકાજ વધું રહે છે અને તેને લીધે તેમની ત્વચા તાપને લીધે કાળી પડે છે,સુખી અને....
18
19
આમ તો બ્યુટી પાર્લર એવી જ્ગ્યા છે જ્યાં આપણે પૈસા ખર્ચીને આપણો સૌદર્યનો ઉપચાર કરાવીએ છીએ એવી રીતે કે જેવી રીતે આપણે સામાન ખરીદીએ છીએ અને પૈસા ચુકવીએ છીએ. છતા પણ આપણે બ્યુટીશીયનો સાથે એવી રીતે વ્યવહાર નથી કરી શકતા જેવી રીતે કે આપણે દુકાનદારો જોડે
19