રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

પીરિયડસની Dateને મોડું કરવા માટે શું કરવું ?

મહિલાઓને દર મહીના પીરિયડસમાં દુખ સહેવું પડે છે. ખોટા સમય પર માસિક ચક્ર આવી જવાથી મૂડ પણ ઑફ થઈ જાય છે. ઘણી વાર ફરવા જવું હોય તો તેમાં મહિલાઓને પીરિયડસની ચિંતા સતાવતી રહે છે. તે સમયે મહિલાઓને તીર્થ સ્થાન જવાની પણ ના હોય છે. કેટલીક છોકરીઓ તેને આગળ વધારવા માટે દવાઓ પણ લે છે. જેનાથી ઘણા સાઈડ ઈફેક્ટ હોય છે. હો તમને પણ કઈક જવું હોય તો તમે પણ પીરિયડસની ડેટને લેટ કરવા માટે કઈક ઘરેલૂ ઉપાય ઉપયોગ કરી શકો છો. 
1. 1 ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી સિરકા નાખી તેનું સેવન કરો. આ પાણીને દિવસમાં ત્રણથી ચાર પીવું . તેનાથી પીરિયડનું સમય વધી જશે. 
2. દિવસમાં બે વાર ફુદીનાનો રસ પીવાથી પણ પીરિયડસને મોડું કરી શકાય છે. 
3. પીરિયડસને આગળ વધારવા માટે ચણાની દાળનો પાઉડર  બનાવી તેમાં પાણી મિક્સ કરો. તેને સવારે ખાલી પેટ પીવાથી વધારે ફાયદો મળે છે. 
4. અજમાના પાનને પાણીમાં નાખી ઉકાળી લો અને તેને ઠંડું થવા દો. પછી તેમાં મધ મિક્સ કરી દિવસમાં બે વાર પીવું. આવું કરવાથી પીરિયડસ મોડે આવશે.