Gujarati Beauty Tips 79

0

ત્વચા માટેના ઘરેલુ નુસ્ખા- 3

ગુરુવાર,ઑક્ટોબર 8, 2009
0
1

ત્વચા માટેના ઘરેલુ નુસ્ખા- 2

ગુરુવાર,ઑક્ટોબર 8, 2009
એક સફરજનને છોલીને છીણી લો અને તેને એક કપડામાં બાંધીને હાથથી નીચોવીને બધો જ રસ કાઢી લો. આ રસની અંદર થોડાક ટીંપા લીંબુના પણ ભેળવી દો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને લોશન તૈયાર કરો અને આને ગરદન તેમજ ચહેરા પર
1
2

ત્વચા માટેના ઘરેલુ નુસ્ખા- 1

ગુરુવાર,ઑક્ટોબર 8, 2009
- ખસ ખસના દાણા, સરસોના દાણા અને બેસન આ ત્રણેય સામગ્રીને ભેળવીને દૂધમાં મિક્સ કરી લો. આને ચહેરા પર ઘસીને મેલ ઉતારતા જાવ. ત્વચાના રોમ છિદ્રો સુધી સંતાયેલ મેલ નીકળી જશે અને ત્વચા સાફ તેમજ કોમળ બની જશે.
2
3

વુડન ઘરેણા ઈન ફેશન

સોમવાર,ઑક્ટોબર 5, 2009
લાકડીના મોતિ અને પેંડેંટથી બનેલ વુડન નેકલેસ માત્ર સલવાર સુટ પર જ નહિ પરંતુ સ્કર્ટ, ટોપ પર પણ સારા લાગે છે. લાકડાના સફેદ મોતીઓનો સેટ પણ સારો લાગે છે. બોટકટ હેર સ્ટાઈલવાળી છોકરીઓ પણ આને પહેરી શકે છે.
3
4
લાંબા સમય સુધી શરીરની સુંદરતા જાળવી રાખવા માટે વ્યાયામ ખુબ જ જરૂરી છે. વ્યાયમ દ્વારા શરીરના દરેક અંગ સુધી લોહીનો પ્રવાહ સારો રહે છે. જે અંગમાં લોહીનો પ્રવાહ યોગ્ય નથી રહેતો તે અંગ નબળું પડવા લાગી જાય છે. જેથી કરીને વ્યાયામ, જુદા જુદા
4
4
5

હાથની સુંદરતા વધારવા માટે

સોમવાર,ઑક્ટોબર 5, 2009
તડકામાં જતા પહેલા ચહેરા, ગરદન અને બાવડા પર સનસ્ક્રીન જરૂર લગાવો. વિટામીન સી અને રૈટિનોલ યુક્ત ક્રીમ પણ ત્વચાને કોમળ બનાવે છે. તમે તેનાથી તમારી ઉંમરને રોકી તો નથી શકતાં પરંતુ ત્વચા પર કાબુ થઈ રહેલા સમયને ધીમો કરી શકાય છે.
5
6

પપૈયુ સૌંદર્યની ગેરંટી

સોમવાર,ઑક્ટોબર 5, 2009
આપણે આપણા ચહેરાને સુંદર બનાવવા માટે કેટલાયે પ્રકારની કાળજી લઈએ છીએ. જેમાં પાર્લરનો પણ સમાવેશ થાય છે. પરંતુ ઘરે બેસીને પોતાની ત્વચમાં નિખાર લાવવા માટે પપૈયું સર્વશ્રેષ્ઠ છે. પપૈયુ પાચનક્રિયાને સારી રાખવાની સાથે સાથે ચહેરાને પણ ડાઘ રહિત બનાવે છે.
6
7
- ખાવા પીવાની આદતમાં બદલાવ કરીને આપણે વાળની ચમકને જાળવી શકીએ છીએ. ખાવાનું એવું હોવું જોઈએ જેમાં વિટામીન અને પોષક તત્વોની માત્રા યોગ્ય હોય. - ચા-કોફીની જગ્યાએ જ્યુસનું સેવન કરો. પાણી પણ વધારેમાં વધારે પીવો. નારિયેળનું પાણી વાળ માટે સૌથી ઉત્તમ છે.
7
8

સ્ટાઈલીશ બેગ

ગુરુવાર,ઑક્ટોબર 1, 2009
કેમ્પસમાં આજકાલ બેગ્સ પણ સ્ટાઈલીશ બની ગયાં છે. આ જ કારણ છે કે અત્યારના દિવસોમાં સ્ટાઈલિશ, કલરફૂલ અને ડિફરંટ મટીરીયલ્સન અબેગ્સની પ્રત્યે ક્રેઝ વધી ગયો છે. આ બેગ્સ માત્ર ફેશનેબલ જ નહિ પણ સ્ટુડેંટ્સની જરૂરિયાતોને પણ પુર્ણ કરે છે.
8
8
9
ઘણી વખત ધોવાયેલ અને પ્રેસ કરાયેલ કપડા પર ક્રીઝ પડી જાય છે. એટલા માટે પહેર્યા પહેલા જોઈ લો કે કપડા પર ક્રીઝ તો નથી પડી ને. - ઓછામાં ઓછી એસેસરીઝનો ઉપયોગ કરો. સમજ્યા વિનાની વધારે પડતી એસેસરીઝ તમને હાસ્યાસ્પદ બનાવશે
9
10

બ્યુટી ટીપ્સ

બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
એક વાટકી સંતરાના પલ્પમાં એક ચમચી મુલ્તાની માટીનો પાવડર, ગુલાબજળ અને પાણી ભેળવીને પેસ્ટ બનાવી લો. આને ચહેરા પર લગાવીને થોડીક વાર પછી ઠંડા પાણી વડે ધોઈ લો.
10
11

મેકઅપમાં બદલાવ કરો

બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
આ બંને માટે વોટરપ્રુફ પેંસિલનો ઉપયોગ કરો. આનાથી પરસેવાને લીધે અને વરસાદમાં ફેલાવાનો ડર નથી રહેતો. જો આંખો નાની હોય તો લાઈનરનું જાડુ પડ અને આંખો મોટી હોય તો લાઈનરનું પાતળુ પડ લગાવો. જેટલી ડાર્ક પાંપણૉ હોય મસ્કરાનું પડ એટલુ પાતળુ લગાવો.
11
12

નવરાત્રિ માટે સ્પેશ્યલ મેકઅપ

શનિવાર,સપ્ટેમ્બર 19, 2009
સૌ પ્રથમ મેકઅપ કર્યાના 5 મિનિટ પહેલા ચહેરા પર બરફ ઘસી લેવો પછી મેકઅપ કરશો તો તે વધારે સમય સુધી ટકી રહેશે. જો બરફ લગાવવાનું ભુલી જાવ તો ફાઉંડેશન લગાવ્યા બાદ બરફનું પાણી ચહેરા પર સ્પ્રે કરી લેવું. આને ટીસ્યુ પેપર વડે સુકવી દેવું.
12
13

લિપસ્ટિક છે હાનિકારક

રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
લિપસ્ટિક મહિલાઓના ચહેરા પર ચાર ચાંદ લગાવી દે છે પરંતુ ક્યારેક ક્યારેક તે સ્વાસ્થ્યને ખુબ જ નુકશાન કરે છે. તાજેતરમાં થયેલ એક પ્રયોગ દ્વારા જાણવા મળ્યુ છે કે લિપસ્ટીકનો ઉપયોગ કરવાથી ત્વચા રોગ થઈ શકે છે.
13
14

અરોમા ઓઈલ વડે સારવાર

રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
સૌ પ્રથમ આંખોની થકાવટને દૂર કરવા માટે અરોમા થેરપી ઓઈલની મદદ લો. પાણીથી ભરેલી બે વાટકીઓ લો. એકની અંદર બરફવાળુ પાણી લો અને બીજાની અંદર ગરમ પાણી. ગરમ પાણીની વાટકીમાં એક ટીંપુ ચંદનના તેલનું નાંખી દો. બરફના પાણીમાં એક ટીંપુ લેમન ઓઈલ કે
14
15

ક્લિંઝરનો ઉપયોગ કેવી રીતે કરવો

રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
- ત્વચાને સાફ કર્યા બાદ હંમેશા એક્સફોલિએટ કરવી જોઈએ. જો સમયની ઉણપ હોય તો ગ્લાયકોલિક ક્લિંઝરનો ઉપયોગ કરો. આ વિશે પોતાની બ્યુટીશીયનથી પાસેથી જાણકારી મેળવો. - ટોનરનો ઉપયોગ ત્યાર સુધી કરવાની જરૂરત નથી જ્યાર સુધી ત્વચાને સાફ કરવા માટે તમે સારૂ
15
16

શોપિંગ કરતાં પહેલા

બુધવાર,સપ્ટેમ્બર 9, 2009
- સેલ કે ઓફરમાં શોપિંગ કરવા જાવ તો એક વાતનું ધ્યાન રાખો કે જે ડિસ્કાઉંટ તમને આપવામાં આવી રહ્યું છે તે શું યોગ્ય છે? ક્યાંય ઓફરના નામે કોઈ હીડન કોસ્ટ તો તમારી પાસેથી લેવામાં નથી આવી રહી ને!
16
17

વરસાદની ઋતુમાં પગની સંભાળ

મંગળવાર,સપ્ટેમ્બર 8, 2009
વરસાદની ઋતુમાં પગની સંભાળ ખુબ જ જરૂરી છે તેના માટે થોડોક સમય અવશ્ય કાઢો. પોતાના પગને દિવસમાં ત્રણ વખત અવશ્ય ધુઓ. પગને નવાયા સાબુના પાણી વડે અવશ્ય ધુઓ. ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધુઓ અને પગને ટોવેલ વડે સાફ કરીને ફ્રુટ ક્રીમ લગાવીને
17
18

ખીલ અને ડાઘને દૂર કરો

શનિવાર,સપ્ટેમ્બર 5, 2009
એલોવેરાના પલ્પમાં બે લીમડાના પાનનો રસ ભેળવીને ચહેરા પર લગાવીને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરાને ધોઈ લો. આનાથી ચહેરા પરના ખીલ સુકાઈ જશે અને ચહેરો ચમકી ઉઠશે. - કાળી તુલસીના પાનના રસમાં લાલ ચંદનનો પાવડર ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા
18
19

ત્વચામાં લાવો કસાવટ

શનિવાર,સપ્ટેમ્બર 5, 2009
- તડબુચના રસમાં લીંબુ અને મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થઈ જશે અને ત્વચા પર કસાવટ આવી જશે. - ઈંડાના સફેદ ભાગને કાઢીને તેને સારી રીતે ફેટી લો. આમાં બદામની પેસ્ટ અને બે ટીંપા મધના નાંખીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી
19