Gujarati Beauty Tips 84

0

આંખોનો સુંદર મેકઅપ

મંગળવાર,મે 19, 2009
0
1

ફ્રેશ સ્કીન ટચ

મંગળવાર,મે 19, 2009
ફ્રેશ સ્કીન ટચ માટે સ્પ્રિંગ ક્લીન કરો અને તાજગી જાળવી રાખવા માટે શીયર ફાઉંડેશનનો પ્રયોગ કરો. નિખાર લાવવા માટે મેકઅપ પ્રાઈમરનો ઉપયોગ કરો. ક્લિન ફિનિશ માટે ટ્રાંસલ્યુસેટ પાવડર ચહેરા પર લગાવો. ચહેરા પર ડ્યુ લુક માટે શિમર ક્રીમ કપાળ, દાઢી, ગાલ અને ...
1
2

ત્વચાનું પોષણ

શનિવાર,મે 16, 2009
ચહેરો મનનું દર્પણ છે. પોતાના ચહેરાને એવી રીતે સુકોમળ અને કાંતિવાન રાખો કે કોઈ પણ ખાસ પ્રકારના મેકઅપની જરૂરત જ ન પડે. સામાન્ય અને રૂખી ત્વચા : અડધો કપ ઠંડુ દૂધ લઈને તેમાં વનસ્પતિ તેલના થોડાક ટીંપા નાંખી દો. તમે જૈતુનનું તેલ, શીશમનું તેલ કે ...
2
3
મધના લેપને ચહેરા અને ગળા પર મસળો. જ્યારે સુકાઈને ચિપચિપ થઈ જાય ત્યારે આંગળીના ટેરવા વડે ચહેરાની મસાજ કરો. જ્યારે સંપુર્ણ રીતે સુકાઈ જાય ત્યારે ગરમ પાણી વડે સાફ કરીને ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી ત્વચામાં કસાવટ આવશે અને ચહેરો નિખરી ઉઠશે. ત્વચાના ...
3
4

વાળ પર અજમાવી જુઓ

મંગળવાર,મે 12, 2009
જો તમે વાળને ડ્રાયર વડે સુકવતાં હોય તો ડ્રાયરની સ્પીડને મધ્યમ જ રાખો અને આને વાળથી સાતથી આઠ ઈંચ દૂર રાખો. કેમિકલ લગાવેલ વાળને હેર ડ્રાયર વડે ન સુકવશો. કેમકે તેનાથી વાળને નુકશાન થશે. નારીયેળના તેલમાં કપૂરને ભેળવીને રાખી મુકો. આનાથી વાળના મૂળની ...
4
4
5

ચહેરા પર કાળા ડાઘ

શનિવાર,મે 9, 2009
પપૈયુ અને કાકડી : ચહેરા પર કાળા ડાઘ પડી ગયાં હોય તો કાકડી, પપૈયું અને ટામેટાના રસને બરાબર માત્રામાં મિક્સ કરીને ચહેરા પર લેપ કરો. જ્યારે સુકાઈ જાય ત્યારે ફરીથી બીજી વખત, ત્રીજી વખત એમ પાંચ વખત આવું કરો. વીસ મિનિટ સુધી લગાવી રાખ્યા બાદ ઠંડા પાણી ...
5
6

બદામ અને સંતરા

શનિવાર,મે 9, 2009
જો ચહેરા પર નાની માતા, મોટા ફોલ્લા, ગરમી અને ગુમડાના ડાઘ રહી ગયાં હોય તો ઝીણી કરેલી બદામ, બે ચમચી દૂધ અને એક ચમચી સુકાયેલા સંતરાની છાલનો પાવડર ભેળવીને ધીરે ધીરે ફેસ પર લગાવો અને તેને મસળીને થોડી વાર સુધી રહેવા દો. એક કલાક બાદ ફેસવોશ વડે ચહેરાને ...
6
7
ટામેટુ અને લીંબુ : ઉંમરની છાપ ચહેરા પર પડવા લાગે અને ત્વચાના છિદ્રો ફેલાવા લાગે ત્યારે ટામેટાના રસમાં બરાબર માત્રામાં લીંબુનો રસ ભેળવીને તેને સ્નાન કરતાં પહેલાં અડધો કલાક સુધી લગાવી રાખો. આ ત્વચાના છિંદ્રોને સંકુચિત કરી દેશે. આ જ લોશનને મલાઈની ...
7
8

ત્વચા નીખારતું મધ

શનિવાર,મે 9, 2009
મધ અને લીંબુ : ચહેરાના રૂવાડા અલગ દેખાવા લાગે ત્યારે તેને બ્લીચ કરવા માટે એક ચમચી લીંબુનો રસ, અડધી ચમચી મધ અને થોડાક ટીંપા દૂધ ભેળવીને આ લોશનને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને ત્યાર બાદ ઠંડા પાણી વડે ધોઈ લો. આ બ્લીચની સાથે સાથે ...
8
8
9
નારીયેળનું પાણી અને મલાઈ : ત્વચા પરની કરચલીઓ અને શુષ્કતાને દૂર કરવા માટે નારિયેળનું પાણી મલાઈની સાથે ભેળવીને ત્વચા પર મસાજ કરો. આ મસાજ વડે તમને ત્રણ ગણો ફાયદો થશે. ત્વચામાં કાંતિ અને કોમળતા આવશે. આનાથી શુષ્કતા દૂર થઈ જશે અને કરચલીઓ પણ નહી પડે. ...
9
10

ખીલ અને ડાઘને ભગાડો

શનિવાર,મે 9, 2009
કસ્તુરી તેમજ ગ્લીસરીન : કસ્તુરી તેમજ ગ્લીસરીનમાં ગુલાબજળ તેમજ લીંબુનો રસ ભેળવીને સ્નાન કરતી વખતે આ પેસ્ટને ચહેરા, ગરદન અને હાથ પર લગાવી દો. વીસ- પચ્ચીસ મિનિટ બાદ નવાયા પાણી વડે ધોઈ લો અને પછી ઠંડા પાણી વડે ધુઓ. હવે એકદમ નરમ ટુવાલ વડે હળવા હાથે ...
10
11

મહેંદી લગાવવાની રીત :

મંગળવાર,મે 5, 2009
મહેંદી લગાવતાં પહેલાં હથેળીમાં મહેંદીના તેલના થોડાક ટીંપા લગાવી દો. ત્યાર બાદ કોન વડે મહેંદીની સુંદર ડિઝાઈન બનાવો. એક ગ્લાસમાં લીંબુનો રસ નીચોડીને તેમાં ખાંડ ભેળવીને મુકી દો. જ્યારે મહેંદી સુકાવા લાગે ત્યારે આ મિશ્રણ મહેંદી પર લગાવો. આનાથી ...
11
12
સૌ પ્રથમ તો હાથોની સાફ સફાઈ પર ધ્યાન આપો. કોઈ પણ સોફ્ટ લોશન વડે હાથને સારી રીતે ક્લીન કરી લો. જો ક્યાંય ડાઘ દેખાતા હોય તો તેની પર લીંબુ ઘસો. ડાઘ દૂર કરવા માટે લીંબુ સૌથી સારો ઉપાય છે. હાથને ધોઈ લીધા બાદ તેની પર સારી પ્રકારનું મોઈશ્ચરાઈઝર કે ક્રીમ ...
12
13
હાથ કે પગની ચામડી ફાટી જાય ત્‍યારે વડનું દૂધ લગાડવાથી લાભ થાય છે. હાથ કે પગમાં ચીરા પડ્યા હોય, અળાઈઓ થઈ ગઈ હોય તો એક ભાગ લીંબુનો રસ લઈ તેનાથી ત્રણ ગણું તલનું તેલ અથવા કોપરેલ ભેળવીને લગાડવાથી રાહત થશે. કારેલીનાં પાનનો રસ લગાવવાથી ચામડીનો જૂનો કોઈ ...
13
14
ત્વચાને સુંદર બનાવવા માટે વિટામીન સી સૌથી સારો ઉપાય છે. તેથી દરરોજ એક ગ્લાસ ઓરેંજ જ્યુસ તમારા માટે વિટામીન સીનો સૌથી સારો સ્ત્રોત છે. આ ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ નહિ પણ તમારી ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તમારે વિટામીન સીના સેવન ઉપરાંત રોજ ...
14
15

કેમ ફાટે છે એડિયો

શનિવાર,મે 2, 2009
એડિયો ફાટવાના ઘણાં કારણ હોઈ શકે છે. શિયાળામાં એડિયો ફાટવાની ફરિયાદ ખુબ જ રહે છે. પણ ઘણી વખત ગરમીમાં પણ એડિયો ફાટી જાય છે જેનું કારણ છે કે ખુલ્લા પગે ફરવું. ખુલ્લા પગે ફરવાથી એક પ્રકારની ફંગસ પગના સંપર્કમાં આવી જાય છે. આ ફંગસ ધીમે ધીમે વધી જાય છે ...
15
16

ચહેરા પરના ડાઘ દૂર કરો

ગુરુવાર,એપ્રિલ 30, 2009
તમારી ત્વચા પર સામાન્ય ડાઘ હોય તો તમે લીંબુનો રસ કે મઠ્ઠો લગાવો અને તે સુકાય ત્યાં સુધી રહેવા દો ત્યાર બાદ ઠંડા પાણી વડે ધોઈ લો. ચાર ચમચી છીણેલ મુળાના રસમાં થોડોક સરકો ભેળવીને ચહેરા પર લગાવો. સુકાઈ જાય એટલે ધોઈ લો આ સૌથી સારૂ બ્લીચ છે. બે ...
16
17
કાકડીને છોલીને તેને છીણી લો અને તેના રસમાં એક ચમચી ગુલાબજળ અને એક ચમચી ગ્લિસરીન ભેળવી દો. આ તમારી ત્વચાને ખુબ જ ઠંડક પહોચાડશે. કાકડીના થોડાક ટુકડા કરીને તેને થોડાક કલાક સુધી દૂધમાં પલાળી રાખો અને તે દૂધને સનબર્ન પર લગાવો. કાડ લિવર ઓઈલ, બટાકાનો ...
17
18

ખીલ માટે એરોમા ફેસ માસ્ક

સોમવાર,એપ્રિલ 27, 2009
એરોમા ઓઈલ ચીકણાશરહિત, એંટીસેપ્ટીક તેમજ એંટીબૈક્ટેરિયલ હોય છે. તેથી આ ઓઈલી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે. એક વાત સાવ ખોટી છે કે અરોમા થેરેપીમાં ઓઈલથી ખીલથી મુશ્કેલી થાય છે. એક ચાની ચમચી કેયોલીન પાવડર, એક ચાની ચમચી આયુર્વેદિક પીપળ ફેસ પેક, એક એક ...
18
19

અરોમા ઓઈલ વડે ચહેરો નિખારો

સોમવાર,એપ્રિલ 27, 2009
રૂખી ત્વચા માટે : દસ ગુલાબની પાંદડીઓને 500 ગ્રામ પાણીમાં ઉકાળીને તેનો 200 મીલી રસ કાઢી લો. એક ટીંપુ રોજ ઓઈલ, એક ટીંપુ પામારોજ એરોમા ઓઈલ, એક ટીંપુ ચંદનનું તેલ ભેળવીને ચહેરા પર લગાવો. ઓઈલી સ્કીન માટે : સંતરાના ફૂલો વડે 200 મીલી પાણી બનાવો. એક ...
19