Gujarati Beauty Tips 86

શુક્રવાર, 20 માર્ચ 2026
0

વધતી ઉંમરની ત્વચા પર અસર

બુધવાર,એપ્રિલ 8, 2009
0
1
તડબુચનો પલ્પ લઈને તેને બ્લેક હેડસ થયા હોય તે ભાગે ઘસો અને 10 મિનિટ પછી ઠંડા પાણી વડે ધોઈ લો. ગરમીમાં રોજ તડબુચનું ઠંડુ શરબત પીવાથી શરીરને ઠંડક મળે છે. ચહેરા પર ગુલાબી આભા પણ ચમકવા લાગે છે. આની લાલ છાલને ચહેરા, હાથ-પગ અને ગરદન પર રગડવાથી ચહેરો ...
1
2

ગરમીમાં તરોતાજા રહેવા માટે

રવિવાર,એપ્રિલ 5, 2009
ફેસપેકના રૂપમાં એક ચમચી ચળામણનો લોટ, એક ચમચી લીંબુ અથવા સંતરાનો રસ, અને એક ચપટી ભરીને હળદરની પેસ્ટ બનાવીને 20-25 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. સુકાઈ જાય એટલે ઠંડા પાણી વડે સાફ કરી લો. દરેક અઠવાડિયે ચહેરા પર પપૈયું, કેળા, દાડમ વેગેરેને લઈને ...
2
3

હાથની થોડીક કાળજી

ગુરુવાર,એપ્રિલ 2, 2009
ઘરનું કામકાજ કરતી વખતે હાથમાં રબર ગ્લોવ્ઝ પહેરી રાખો. તમે જ્યારે પણ ચહેરા ઉપર ક્રીમ લગાવો ત્યારે હાથને ન ભૂલશો. શાકભાજી કે ફળ સમારતાં પહેલાં હાથમાં થોડુંક વિનેગર ઘસી લેશો તો હાથ ઉપર ડાઘા નહીં પડે અને હાથ બરછટ પણ નહીં થાય. પરંતુ, કામ પુર્ણ થયા બાદ ...
3
4
તમે તમારા ઘરમાં ટમેટાંનો ઉપયોગ તો કરતાં જ હશો. તો આ ટમેટાંને સમારતી વખતે એનો ઉપરનો ભાગ કાપીને ફેંકી ન દેશો. આ સિવાય બગડેલાં કે પોચાં પડી ગયેલાં ટમેટાંને પણ ફેંકી ન દેશો તેને ધીરે ધીરે તમારા ચહેરા પર ઘસો અને થોડીવાર પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. તમારા ...
4
4
5
પાશેર કોપરેલમાં ખોબો ભરીને મેંદીનાં પાન નાંખીને ઉકાળો. હવે તે તેલને રોજ ચોળીને માથામાં લગાડવાથી માથના વાળ ખૂબ વધે છે અને કાળા પણ થાય છે. છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે. ખાંડ અને લીંબુના રસને ભેગા કરીને માથું ધોવાથી જૂનો ખોડો મટે ...
5
6

ટાલ પર ઉગાડો વાળ

ગુરુવાર,એપ્રિલ 2, 2009
ખરતાં વાળને રોકવા માટે તેની પર ગોરાળુ માટી-પ્રવાહી-લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી લાભ થાય છે. વાળને ખરતા અટકાવવા માટે દિવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડો. તલના ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ પર વાળ ...
6
7

ટામેટા જેવી લાલ ત્વચા માટે

ગુરુવાર,એપ્રિલ 2, 2009
જો તમારે ટમેટાં જેવી લાલ ચમકતી ત્વચા જોઈતી હોય તો રોજ ટમેટાં અને ગાજરનો રસ સરખી માત્રામાં લઈને પીવો. આ રસના નિયમિત સેવનથી ચહેરા પર રંગત તો આવે જ છે. સાથે – સાથે ચહેરા પરની કરચલીઓ પણ દુર થતી જાય છે. ત્વચાને કોમળ અને મુલાયમ બનાવવા માટે 3 ચમચા જવનો ...
7
8

ત્વચા માટે ફાયદાકારક ટીપ્સ

ગુરુવાર,એપ્રિલ 2, 2009
ત્વચા માટે દાળનો માસ્ક ખૂબ ફાયદાકારક છે. કોઇપણ દાળ લઈ તેમાં એક ચપટી હળદર નાખીને તેને વાટીને તેની પેસ્ટ બનાવી લો અને તેમાં થોડાંક લીંબુના ટીપાં અને એક ચમચો દૂધ નાખી ત્વચા ઉપર લગાવો. સૂકાઇ જાય આવે એટલે બરાબર ઘસી ધોઇ નાખો. ચહેરા ઉપર કોઇપણ ફેસ પેક ...
8
8
9
લાલ ગુલાબની પાંદડીઓને દૂધમાં પલાળીને તેને પીસી લો. આને ચહેરા પર થોડીક વાર સુધી લગાવી રાખો. આનાથી તડકાને લીધે કાળી પડી ગયેલી ત્વચા ફરીથી નીખરી ઉઠશે અને ત્વચામાંથી મંદ મંદ સુગંધ પણ આવશે. ચહેરા પર તાજગી જાળવી રાખવા માટે એક મોટો ચમચો સંતરાની છાલનો ...
9
10

શુષ્ક ત્વચા

શનિવાર,માર્ચ 28, 2009
સંતરાની છાલનું ચુર્ણ બનાવીને બે ચમચી મધ તેમાં ફેંટીને તેનું ઉબટન તૈયાર કરો અને તેને ત્વચા પર લગાવો તેનાથી ત્વચા કાંતિમય બનશે. શુષ્ક ત્વચા પર મધ, દૂધની ક્રીમ અને બેસનને ભેળવીને ઉબટન બનાવો. આનાથી શુષ્ક ત્વચા દૂર થઈને ચહેરો ખીલી ઉઠશે.
10
11

ત્વચાને ઠંડક આપતાં ફેસપેક

શનિવાર,માર્ચ 28, 2009
જો તમારી ત્વચા ગરમીને લીધે બળી ગઈ હોય તો દહીનો પેક બનાવો. દહીમાં બે ચમચી બેસન ભેળવીને તેને સારી રીતે ફેટી લો અને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચાને પુષ્ટિ મળશે અને રંગ પણ નીખરી ઉઠશે. વધારે પડતી ગરમી લાગવાને લીધે જો તમારી ત્વચા શુષ્ક થઈ ગઈ હોય તો ...
11
12

કરો કોસ્મેટિક્સની સંભાળ

મંગળવાર,માર્ચ 24, 2009
જ્યારે પણ કોઈ કોસ્મેટિક્સનો રંગ બદલાઈ જાય ત્યારે તેનો ઉપયોગ બંધ કરી દો. જ્યારે કોસ્મેટિક્સની સુગંધ બદલાઈ જાય તે તેનો સંકેત છે કે પ્રસાધનના અવયવો ખરાબ થઈ રહ્યાં છે. તેમાં બેક્ટેરિયા પણ પોતાનું ઘર બનાવી લે છે. કોઈ પણ પ્રસાધન જ્યારે તેના સ્વાભાવિક ...
12
13

કંઈક ખાસ પેક વાળ માટે

મંગળવાર,માર્ચ 24, 2009
ફ્રુટ પેક : આ પેક માટે તમે કોઈ પણ ઋતુ અનુસારના ફળને લઈને શકો છો. 2-3 કેળા કે કોઈ પણ ફળને લઈને તેને સારી રીતે મેશ કરી લો. હવે તેમાં એક ચમચી મધ અને એક મોટી ચમચી એરંડીયાનું તેલ નાંખીને બધાને સારી ભેળવીને એક પેક બનાવી લો. આ પેકને વાળમાં અડધા કલાક ...
13
14

ઘરે બનાવો ફેસ સ્ક્રબ

મંગળવાર,માર્ચ 24, 2009
મુલ્તાની માટી અડધો કપ, સંતરાની છાલનો પાવડર અડધો કપ, ચાર ચમચી સફેદ ચંદન. આ બધી જ વસ્તુઓને ભેળવીને એક બોટલમાં ભરી દો. જરૂરિયાર પ્રમાણે તેમાં દૂધ, દહી કે ગુલાબજળ ભેળવીને ચહેરા પર લગાવો અને તેને અડધા કલાક સુધી રહેવા દો. અડધા કલાક પછી તેને ધીરે ધીરે ...
14
15

મુલ્તાની માટીનું શેમ્પુ

રવિવાર,માર્ચ 22, 2009
જેમ કે આપણને ખબર છે કે મુલ્તાની માટી આપણા સૌદર્ય માટે ખુબ જ મહત્વની છે અને તેના પ્રયોગને લીધે આપણી ત્વચા એકદમ કોમળ થઈ જાય છે તે જ રીતે મુલ્તાની માટીના પ્રયોગ વડે આપણા વાળ પણ એકદમ મુલાયમ અને ચમકીલા બને છે. અમે અહીં આપેલ મુલ્તાની માટીના શેમ્પુનો ...
15
16

હોઠને બનાવો ગુલાબી...

શનિવાર,માર્ચ 21, 2009
કેસરને દૂધની મલાઈ સાથે રગડીને રાત્રે સુતી વખતે હોઠ પર લગાવીને સુઈ જાવ. હોઠને મુલાયમ અને સુંદર બનાવી રાખવા માટે તેને નિયમિત રીતે મલાઈથી માલિશ કરો તેનાથી હોઠની સુંદરતા જળવાઈ રહેશે. રાત્રે સુતી વખતે હોઠ પર ગુલાબના પાંદડા અને મલાઈની પેસ્ટ બનાવીને ...
16
17

ચહેરાની કરચલીઓ ભગાડો

ગુરુવાર,માર્ચ 19, 2009
કરચલીઓ ખાસ કરીને પેટની ખરાબીને લીધે થાય છે કે પછી વધારે પડતાં તણાવને લીધે. તેને માટે ખુશ રહો, ચિંતા ન કરશો, પાણી બની શકે તેટલુ વધારે પીવો અને દિવસમાં ઓછામાં એછુ એક વખત લીંબુ નીચોવીને અવશ્ય પીવો. વડના દૂધને રોજ ચહેરા પર લગાવો. વીસ મિનિટ બાદ ઠંડા ...
17
18

સૌદર્યવર્ધક દહી

ગુરુવાર,માર્ચ 19, 2009
દહીમાં લીંબુનો રસ નીચોવીને તેને હાથ, પગ અને મોઢા પર 20 મિનિટ સુધી લગાવી રાખવાથી સ્કીન ચમકતી થઈ જશે. વાળ ધોવાના હોય તેના એક કલાક પહેલાં વાળમાં દહી લગાવીને શેંમ્પુ કરવામાં આવે તો કંડીશનરની જરૂરત નથી પડતી. દહીમાં બેસન ભેળવીને લગવવાથી ચહેરા પરના ...
18
19

સ્કીનને બનાવો ચમકદાર...

શનિવાર,માર્ચ 14, 2009
ચણાનાં લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર અને મોં ઉપર માલીશ કરવાથી ચામડી ગોરી અને તેજસ્‍વી બને છે. મુલતાની માટીમાં હળદર, દૂધ અને ચંદન મેળવી રાત્રે મોંઢા પર લગાડી સવારે ચોખ્‍ખા પાણીથી ધોઈ નાંખવું. મોંઢું ચમકદાર બનશે. હળદર અને લીંબુનો રસ ...
19