શનિવાર,જાન્યુઆરી 24, 2009
અરોમા ઓઈલ ચિકણાહટ વિનાનું, એંટીસેપ્ટીક તેમજ એંટીબાયોટિક હોય છે. તેથી આ તૈલીય ત્વચા માટે ખુબ જ લાભદાયક છે. એક ચાની ચમચી કેયોલીન પાવડર, એક ચાની ચમચી આયુર્વેદિક પિંપલ ફેસ પેક, એક-એક ટીંપુ કૈમોમિલા, લેવેંડર, જુનિયર, પાચોલી, લાઈમ અરોમાની સાથે ભેળવી લો. ...