રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 19 ફેબ્રુઆરી 2023 (14:07 IST)

Skin Care Tips: ઠંડા પાણીથી ચેહરા ધોવાથી આવે છે નિખાર મળે છે ફાયદા

Benefits Of Washing Face With Cold Water: દરેક કોઈ હેલ્દી સ્કિન મેળવવા ઈચ્છે છે તેમજ ચમકતો ચેહરો મેળવવા માટે ઘણા લોકો રીત અજમાવે છે. જેમ કે પાર્લર જવુ ઘરે કેટલાક ટિપ્સ અજમાવે છે. તેમજ આમ તો મેકઅપ તમારા ચેહરાની કમીઓને ઢાંકી શકે છે. પણ જો તમે તમારા ચેહર પર નેચરલ ગ્લો ઈચ્છે છે તો ઠંડા પાણી તમારી મદદ કરી શકે છે. જી હા ઠંડા પાણી તમારી સ્કિન માટે ઘણા પ્રકારના ફાયદાકારી હોય છે. જણાવીએ કે ઠંડા પાણીથી ચેહરા ધોવાથી ફેસ પર ગ્લો આવે ઠંડા પાણીથી ચેહરા ધોવાના ફાયદા 
 
પફીનેસ દૂર હોય છે 
વધારેપણુ સિલેબ્સ આઈસ વાટરથી ચેહરા ધોવે છે. તેથી કારણ કે ચેહરાની સ્કિનને ટાઈટ રાખવામાં ઠંડા પાણી તમારી મદદ કરે છે. તેમજ ઘણા લોકો ચેહરાની સ્કિનને ટાઈટ કરવા માટે ચેહરા પર આઈસક્યુબ પણ લગાવે છે. જણાવીએ કે ઠંડા પાણીથી ચેહરાને ધોવાથી તમારી સ્કિન યુવા નજર આવે છે. તેમજ જો તમે સવારે ઉઠીને ચેહરા ઠંડા પાણીથી ધોવે છે તો પફીનેસ તરત ખત્મ થઈ જાય છે. 
 
સ્કિનમાં આવે છે કસાવ 
ચેહરાને ઠંડા પાણીથી ધોવાથી સ્કિનમાં કસાવ આવે છે. તેમજ જો તમારા ઓપન પોર્સની સમસ્યા છે તો આ બેસ્ટ નેચરલ રીત છે કે તમે ચેહરા પર આઈસક્યુબ લગાવો આવુ કરવાથી તમારી સ્કિન ટાઈટ બને છે. 
 
શુ હોય છે વાટર ફેશિયલ 
વોટર ફેશિયલ કરવા માટે એક બાઉલ લો, તેમાં આઈસ ક્યુબ્સ અને થોડું ઠંડુ પાણી નાખો. હવે તમારા ચહેરાને આ બાઉલમાં 30 સેકન્ડ માટે ડુબાડો. આ પદ્ધતિને વોટર ફેશિયલ કહેવામાં આવે છે. આ તમારી ત્વચાને નવી ઉર્જા અને ચમક આપે છે. તમે દરરોજ આ ફેશિયલ કરી શકો છો.