ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 26 જાન્યુઆરી 2019 (00:55 IST)

Tips- આ રીતે વગર ફ્રીજ કોથમીરને લાંબા સમયે સુધી તાજી રાખો

આ ખાસ ટિપ્સ જમાવીને કોથમીરને રાખો એકદમ લીલો... 

 
ટિપ્સ
- કોથમીરની ડૂંઠાની સાથે પાણી ભરેલા ગિલાસમાં મૂકો. ડૂંઠા  પૂરી રીતે પાણીમાં ડૂબ્યા રહે આ ખાસ ધ્યાન આપવું. 
- ગિલાસને હવા વાળી જગ્યા પર જ મૂકવું. 
- કોથમીરના પાન તોડી તેને એક એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરી લો અને ઉપરથી ટીશૂ પેપરથી કવર કરી ડિબ્બાને બંદ કરી ફ્રિજમાં મૂકો. 
- તમે તેને પેપરમાં લપેટીને રાખી શકો છો. 
- આ ટીપ્સથી કોથમીર લાંબા સમય સુધી તાજી રહેશે.