શિયાળામાં ખાશો આ 8 વસ્તુ તો તમારી બેજાન ત્વચા ચમકી ઉઠશે

winter care
Last Modified મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (14:42 IST)

શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જવી એ સામાન્ય સમસ્યા છે.
તેનાથી બચવા માટે તમે અનેક પ્રકારના ક્રીમ કે મોશ્ચરાઈજર લગાવો છો પણ ફક્ત ક્રીમ અને મોશ્ચરાઈઝર લગાવવાથી જ કામ નહી ચાલે.. જો શિયાળામાં તમે તમારી વધારવા માંગતા હોય તો તમારે એવી કેટલીક વસ્તુઓ પણ ખાવી પડશે જેનાથી તમારી ત્વચાને અંદરથી ભરપૂર પોષણ મળે.. આવો જાણીએ શિયાળામાં ત્વચાની ચમક માટે શુ ખાવુ જોઈએઆ પણ વાંચો :