રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Fruit vegetables peels- ફળ અને શાકભાજીના છાલટાથી થશે ઘણા આરોગ્ય અને બ્યુટીના ફાયદા

હમેશા ગૃહણીઓ શાક-ભાજી અને ફલોના ઉપયોગ કરતા સમયે એના છાલટને નકામા સમજીને ફેંકી દે છે. પણ વાસ્તવમાં એ છાલટા બેકાર નહી ઉપયોગી પણ હોય છે. 
 
* શક્કરટેટીના છાલટા સાથે ખાવાથી કબ્જિયાત દૂર થાય છે. 
* કાકડીના છાલટાથી પણ કીટ અને ઝીંગૂર ભાગે છે. 
* પપૈયાના છાલટા સૌંદર્યવર્ધક ગણાય છે. ત્વચા પર લગાવાથી શુષ્કતા દૂર થાય છે. એડી પર લગાવાથી એ નરમ થાય છે. 
* સફરજનના છાલટામાં ઉચ્ચ રક્તચાપથી મુકાબલા કરવા માટે જરૂરી રાસયનિક તત્વોની છ ગણા માત્રા હોય છે. 
 ઘા લાગતા કેળાના છાલટાને રગડવાથી રક્ત સ્ત્રાવ રોકાઈ જાય છે. 
* કાચા કેળાના છાલટાથી ચટપટી શાક બને છે. 
* વટાણાના નરમ છાલટાની પણ સ્વાદિષ્ટ શાક બને છે. 
* દૂધીના છાલટાની ચટણી- દૂધીના ઉપરથી કદૂકસ કરી લો. હવે તડકા માટે તેલ લો અને એમાં ધીમા તાપે છાલટા શેકી લો. પાણી ન નાખવું ન એના પછી એમાં થોડા તલ , 
 
સીંગદાણા , છીણેલું કોપરા, મીઠું સ્વાદપ્રમાણે ખાંડા નાખી થોડીવાર શેકી લિ સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે. 
* ટમેટા અને બીટના છાલટાને ચેહરા પર લગાવવાથે ચેહરાની ચમક વધે છે અને હોઠની લાલિમા વધે છે. 
* કારેલા જેટલા ગુણકારી હોય છે એના છાલટા પન એટલા જ લાભકારી હોય છે . અલમારીમાં રાખવાથી કીટ ભાગે છે
* તોરી અને ઘીયાના છાલટાની શાક પણ પેટના રોગોમાં લાભ પહોંચાડે છે. 
 
* દાડમના છાલટા- જે મહિલાઓને વધારે માસિક સ્ત્રાવ થાય છે એ દાડમના છાલટાને સુકાવીને બારીક વાટીને એક ચમચી પાણી સાથે લો. એનાથી રક્ત સ્ત્રાવ ઓછું થશે અને  રાહત મળશે. જેને બવાસીરની શિકાયત છે એ દાડમના છાલટાના 4 ભાગ અને 8 ભાગ ગોળ કૂટીને ચાળી લો અને બારીક બારીક ગોળી બનાવી થોડા દિવસ સુધી સેવન કરો.બવાસીરથી જલ્દી આરામ મળશે. દાડમના છાલટાને મોમાં રાખી ચૂસવાથી ખાંસીના વેગ શાંત થાય છે. દાડમને બારેક વાટીને એમાં દહીં મિક્સ કરી ઘાટા પેસ્ટ બનાવીને માથા પર ઘસો. એનાથી વાળ નરમ થાય છે. 
 
* કાજૂના છાલટા- કાજૂના છાલટાથી તેલ કાઢીને પગના તળ અને ફાટેલા સ્થાન પર લગાવવાથી આરામ મળે છે. 
* બદામના છાલટા- બદામના છાલટા અને બબૂલની ફળીના છાલટા અને બીયડને સળગાવીને વીટીને થોડા મીઠું નાખી મંજન કરો. આથી દાંતના કષ્ટ  દૂર થાય છે. 
*નાળિયેરના છાલટા - નાળિયેરના છાલટાને બારીક વાટીને દાંત પર ઘસતા દાંત સાફ થાય છે. 
*નારંગીના છાલટા - દૂધમાં નારંગીના છાલટા ચાળીને દૂધ સાથે નિયમિત સેવન કરવાથી લોહી સાફ થાય છે. 
*પપૈયાના છાલટા- પપૈયાના છાલટાને ધૂપમાં સુકાવીને બારેક વાટીને ગ્લિસ્રીન સાથે મિક્સ કરી લેપ બનાવો અને ચેહરા પર લગાડો મોંની ખુશ્કી દૂર થાય છે. 
*બટાટાના છાલટા - બટાટાના છાલટાને મુખ પર ઘસવાથી ચેહરા પર કરચલીઓ નહી થાય છે. 

(Edited By -Monica Sahu)