રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 12 મે 2021 (11:29 IST)

ઘરે જ 3 stepsમાં કરો હેયર સ્પા વાળ બનશે શાઈની અને સિલ્કી

છોકરીઓ વાળને શાઈની અને સિલ્કી બનાવવા માટે મહીનામાં એક વાર સ્પા જરૂર કરાવે છે. પણ જો કોઈની પાસે બજેટ નથી કે તે પાર્લ જઈને આટલો મોંઘુ ટ્રીટમેંટ કરાઈ શકે. તો તમે ઘરે જ વાળોને સ્પા કરો. 
તેનાથી તમારા ન તો વધારે પૈસા ખર્ચ કરવા પડશે અને પાર્લર અને કેમિક્લસ યુક્ત પ્રાડ્ક્ટસથી વાળના ખરાબ થવાનો ડર પણ નહી રહેશે. તો ચાલો આજે અમે તમને જણાવે છે  ઘરેલૂ અને સરળ ટીપ્સથી ઘરે 
 
હેયર સ્પા કરવાની રીત 
હેયર સ્પા માટે સામગ્રી 
કેસ્ટર ઑયલ 
નારિયળનો દૂધ 
નારિયેળનો તેલ 
એલોવેરા જેલ 
દહીં 
ઑલિવ ઑઈલ/ મધ 
 
સ્ટેપ 1 હૉટ આયલથી કરો મસાજ 
સ્ટ્રેસને દૂર કરવા અને વાળની ગ્રોથ વધારવા માટે હૉટ ઑયલથી મસાજ કરવી તેના માટે 1 ચમચી નારિયેળનો તેલ લઈ તેમાં 1 સ્પૂન કેસ્ટર ઑયલ અને 1 સ્પૂન ઑલિન ઑયલ નાખી હૂંફાણા કરો. હવે આ 
 
તેલથી માત્ર સ્કેલ્પ પર મસાજ કરવી. તેનાથી ન માત્ર સ્ટ્રેસ ઓછુ થશે પણ વાળ મજબૂત પણ બનશે અને તેની ગ્રોથ પણ થશે. 
સ્ટેપ 2 સ્પા ક્રીમ 
મસાજ પછી આગળનો સ્ટેપ છે સ્પા ક્રીમ બનાવવી. તેના માટે તમને નારિયેળનો દૂધ જોઈએ. જો નારિયેળનો દૂધ નહી છે તો તમે ઘરે જ નારિયેળનો દૂધ કાઢી શકો છો. સૌથી પહેલા નારિયેળનો પલ્પ કાઢી લો 
 
અને તેને મિક્સીમાં એક બે ચમચી પાણી નાખી વાટી લો. હવે તૈયાર આ પેસ્ટને સારી રીતે દબાવીને તેનો દૂધ કાઢો. હવે નારિયેળના દૂધમાં એલોવેરા જેલ, 1 ચમચી દહીં અને 1 ચમચી મધ નાખી સારી રીતે 
 
મિક્સ કરી લો.  અ પેસ્ટ્ને સ્કેલ્પસ પર નહી વાળની લેંથ પર લગાડો. તમે નારિયેળ દૂધની જગ્યા કંડીશનર પણ ઉપયોગ કરી શકો છો. 
સ્ટેપ 3 વાળને આપો સ્ટીમ 
આ બે સ્ટેપ પછી અંતમાં વાળને સ્ટીમરથી સ્ટીમ આપો.  જો સ્ટીમર ન હોય તો ગરમ પાણીથી પહેલા ટૉવેલ ભીનો કરો અને પછી તેને નિચોડી વાળમાં લપેટી લો. ટૉવેલને વાળમાં 5 મિનિટ બાંધીને રાખો. હવે 
 
વાળને પાણીથી ધોઈ લો. તમે જોશો કે આ ટ્રીટમેંટ પછી વાળ સિલ્કી, સ્મૂદક અને શાઈની થઈ જશે.