રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 23 એપ્રિલ 2020 (13:32 IST)

Beauty Tips - ઘરે બેઠાં આ 2 હેયર પૈકથી વાળને બનાવો મજબૂત

ઓઈલ, કાળા મરી, લીંબુના બીજનુ પેસ્ટ બનાવો 

જો તમે વાળના ખરવાથી પરેશાન છો તો લીંબૂના બીજ, કાળા મરી અને જૈતૂનનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ બધી સામગ્રીઓને એકસાથે વાટી લો. આ પેસ્ટને લગભગ વીસ મિનિટ સુધી વાળમાં લગાવી રાખો ત્યારબાદ શેમ્પૂ કરી લો. 
 
ઈંડા, જૈતૂનનુ તેલ 
 
એક કપમાં બે ઈંડા ફૈટી લો અને તેમા જૈતૂનનુ ઓઈલ મિક્સ કરીને આ મિશ્રણને સારેરે રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને વાળની જડમાં લગાવો.  આ મિશ્રણને 10 મિનિટ સુધી રહેવા દો પછી શેમ્પૂ કરી લો. તેનાથી વાળમાં સાઈન આવશે અને વાળ ઘટ્ટ બનશે.