શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (12:39 IST)

Hair Fall: શિયાળામાં ખરતા વાળથી પરેશાન છો આ ટોનરથી ઓછી થઈ શકે છે સમસ્યા

hair fall remedies
ચા પત્તી, મેથીના દાણા, નીગેલા અને આદુમાંથી ટોનર બનાવો
ટોનરને 15 દિવસ માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.
અઠવાડિયામાં 3 વખત આ ટોનરનો ઉપયોગ કરો
 
Hair Fall: શિયાળામાં વાળ ખરે છે તેનો કારણ હવામાન અને ગર્મ પાણીથી હેયર વૉશ કરવુ છે હેયર ફૉલની સમસ્યાને ઓછુ કરવા માટે તમે ટોનરનો ઉપયોગ કરી શકો છો. 
 
ટોનર બનાવવા માટે સામાન 
2 ગ્લાસ ફિલ્ટર પાણી
1 ચમચી મેથીના દાણા
1 ચમચી નિગેલા બીજ
1/4 ઇંચ આદુ
ડુંગળીની છાલ
મીઠો લીમડો
 
કેવી રીતે બનાવવુ હેયર ફૉલ કંટ્રોલ ટોનર 
ટોનર બનાવવા માટે એક પેનમાં ફિલ્ટર પાણી નાખો. 
હવે તેમાં ચા -પત્તી, મેથીના દાણા, કલોંજી, ડુંગળીની છાલ અને કઢી લીમડો નાખો અને લગભગ 5 મિનિટ સુધી ધીમી આંચ પર બધું ઉકાળો.
હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ગાળી લો. હવે ટોનર તૈયાર છે.
તમે આ ટોનરને રેફ્રિજરેટરમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.