ગુરુવાર, 3 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2013 (12:44 IST)

મારૂતિ સુઝુકીએ ભારતની યુવા પેઢી માટે લોંચ કરી નવી સ્ટિંગે

P.R

સ્ટિંગેમાં નવા પ્રોજેકટર લૈપ અને રિફેક્ટર ગ્રીલ છે


P.R

સ્ટિંગેમાં 998 સીસીના ત્રણ સિલેંડરવાળા K શ્રેણી એંજીન લગાવેલ છે.

P.R

K-10 એંજિન 6200 આરપીએમ પર 68 પીએસની શક્તિ ઉત્પન્ન કરે છે.


કારનો અધિકતમ ટાર્ક 35ઊ આરપીએમ અપ્ર 90 એનએમ છે

P.R


કાર એક લીટર પેટ્રોલમાં 20.51 કિમીની યાત્રા કરી શકે છે.

P.R

કારના ત્રણ મોડલની એક્સ શો રૂમ (દિલ્હી)ની કિમંત આ પ્રકારની છે

Stingray Lxi 409,999
Stingray Vxi 437,999
Stingray Vxi (O) 466,999