0

ઊંઝામાં 9 વેપારી પેઢીઓ ઉપર GSTના દરોડા, રાજકારણીઓમાં રઘવા

શુક્રવાર,જાન્યુઆરી 3, 2020
0
1
રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ % મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનું ...
1
2
અમદાવાદના મહતમ રીયલ એસ્ટેટ ડેવલપર્સનું પ્રતિનિધિત્વ કરતી અગ્રગણ્ય સંસ્થા ગાહેડ ક્રેડાઇ દ્વારા તા.૨૭, ૨૮ અને ૨૯ ડીસેમ્બર-૨૦૧૯ દરમ્યાન ૧૪મા પ્રોપર્ટી શોનું આયોજન ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન સેન્ટર, હેલ્મેટ ક્રોસ રોડ, મેમનગર, અમદાવાદ ખાતે કરવામાં આવેલ ...
2
3
ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાના એક મહિનાના સમયગાળામાં નાફેડે 60 હજાર ક્વિન્ટલ મગફળીની ખરીદી કરી છે. 4500 ખેડૂતો પૈકી નાફેડ દ્વારા 36 ખેડૂતોને જ મગફળીના નાણાંની ચુકવણી કરાઇ છે. બાકીના ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યા ...
3
4
વિશ્વખ્યાત સ્ટીલ ઉત્પાદક કંપની આરસેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ના ચેરમેન અને સી.ઇ.ઓ. લક્ષ્મી મિતલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. લક્ષ્મી મિતલની આ કંપની સુરતના હજીરામાં ૪ર હજાર કરોડ રૂપિયાના ખર્ચે એસ્સાર સ્ટીલનો પ્લાન્ટ ...
4
4
5

ફાસ્ટેગ પર સરકારે આપી રાહત

રવિવાર,ડિસેમ્બર 15, 2019
15 ડિસેમ્બર એટલે કે આજથી દરેક વાહનો પર ફાસ્ટેગ લગાવવા અનિવાર્ય છે. પરંતુ લોકોની અસુવિધાને ધ્યાનમાં રાખતા સરકારે આ નિર્ણયમાં એક સંશોધન કર્યું છે.
5
6
ડિજિટલ ઇન્ડિયા અને વિજ્ઞાનથકી વિકાસના મંત્રની ભરમાર વચ્ચે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગે પ્રાપ્ત થયેલી ૧૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ જ કર્યો નથી તેવું કેગના રિપોર્ટમાં ખૂલ્યું હતું. અમદાવાદની સાયન્સ સિટીમાં જ ૪૧ કરોડ રૂપિયાથી ...
6
7

રિટેઇલ ફુગાવો 3 વર્ષની ટોચે

શુક્રવાર,ડિસેમ્બર 13, 2019
ખાદ્ય વસ્તુઓના ઊંચા ભાવના કારણે નવેમ્બરમાં રિટેઇલ ફુગાવો વધીને 5.54% પર પહોંચી ગયો છે. ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ આંકડો ત્રણ વર્ષની સર્વોચ્ચ ઊંચી સપાટી દર્શાવે છે.
7
8
પૈન કાર્ડ તમારી ઓળખના પ્રમાણના રૂપમાં કામ કરે છે. પૈન કાર્ડની સૌથી વધુ જરૂર આવકવેરા વિભાગ સાથે જોડાયેલ મામલામાં થાય છે. ઈનકમ ટેક્સ રિટર્ન ભરનારાઓ માટે આ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. જેના વગર આઈટીઆર ફાઈલ કરવી શક્ય નથી. પૈન કાર્ડમાં તમારી ડેટ ઓફ બર્થ અને ...
8
8
9
સુરત મહાનગરમાં ૪૦.૩પ કિ.મીટર લંબાઇ ધરાવતા મેટ્રો રેલ પ્રોજેકટના પ્રથમ તબક્કાની કામગીરી આગામી જૂન-ર૦ર૦માં શરૂ કરાશે. તાજેતરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના કામોની હાથ ધરેલી સર્વગ્રાહી પ્રગતિ સમીક્ષા બેઠક દરમિયાન સુરત મેટ્રો ટ્રેનના કામોની દરખાસ્ત અને ...
9
10
ગુજરાતે ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદા પત્રો ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM અન્વયે સમગ્ર દેશમાં સૌથી વધુ ૫૧.૨૩ ટકા IEM મેળવીને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ગૌરવસિદ્ધિ હાંસલ કરી છે. ભારતમાં આ વર્ષે ર૦૧૯માં ઓકટોબર માસ સુધીમાં ફાઇલ થયેલા IEM ...
10
11
2019 માં યોજાયેલી પાંચ બેઠકોમાં રેપો રેટમાં અત્યાર સુધીમાં 1.35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ઘટીને 4.5.. ટકા થઈ ગયા બાદ આરબીઆઈ ગુરુવારે સતત છઠ્ઠી વખત રેપો રેટ ઘટાડી શકે છે. આ કપાત 25 બેસિસ પોઇન્ટ થવાની સંભાવના છે.
11
12
ગુજરાતમાં એરક્રાફ્ટ બનાવવાની તૈયારીઓ લગભગ પુરી થઇ ગઇ છે. મૈકસન ગ્રુપના પ્રમોટર અને ભારતના 'કેન્ડી મેન'ના રૂપમાં જાણિતા ધનજી પટેલે પોતાના વતન સુરેંદ્રનગરની પાસે માઇક્રોલાઇટ એરફ્રાક્ટ બનાવવા માટે ઉદ્યમ શરૂ કરવાની યોજના બનાવી છે
12
13
દુષ્કર્મના આરોપોમાં ફરાર અને ભારતથી ભાગે ચુકેલ અને વિવાદોમાં ઘેરાયેલા સ્વયંભૂ બાબા નિત્યાનંદ વિશે સમાચાર આવ્યા છે કે તેમણે દક્ષિણ અમેરિકી મહાદ્વીપમાં ત્રિનિદાદ અને ટોબૈગો પાસે ઈકવાડોરની પાસે એક દ્વીપ પર પોતાનો નવો દેશ વસાવી લીધો છે. માહિતી મુજબ તેને ...
13
14
વૉલમાર્ટ ઇન્ડિયાએ ફક્ત તેના બેસ્ટ પ્રાઇઝ મોર્ડન હૉલસેલ ‘બી2બી કૅશ એન્ડ કૅરી’ સ્ટોર્સના સભ્યો માટે કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કરવા એચડીએફસી બેંક લિ. સાથે સહભાગીદારી કરી છે. વૉલમાર્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ ક્રિશ ઐયર અને એચડીએફસી બેંકના ...
14
15
અમદાવાદના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના સ્ટાર્ટ-અપ નિવા ન્યુટ્રિફૂડઝ એલએલપીએ તેની હેલ્ધી, ઓટ-રીચ બ્રેકફાસ્ટ સિરિયલ, ફીટ એન્ડ ફ્લેક્સ ગ્રેનોલાની રજૂઆતની જાહેરાત કરી છે. દેશના તંદુરસ્તી અને ફીટનેસ માટે સભાન વ્યક્તિઓની જરૂરિયાત પૂરી કરવાના ઉદ્દેશથી રજૂ ...
15
16
રાજય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર(કોમન), ડાંગર(ગ્રેડ-એ), મકાઇ તથા બાજરીની ખરીદી ૧૬ ઓકટોબર-૨૦૧૯થી ચાલુ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવી ફરજીયાત છે. આ નોંધણી કરવાની મુદત લંબાવવાનો ખેડૂત હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
16
17
પેટ્રોલ, ડીઝલ અને સી.એન.જી. ગેસ ડીસ્પેન્સર બાબતે ગ્રાહક સુરક્ષા વધુ સઘન બનાવવાના ઉદ્દેશથી કાનૂનીમાપ વિજ્ઞાન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લીમીટેડના સંયુકત ઉપક્રમે રોજ અમદાવાદ ખાતે ‘ગુણવત્તા નિયંત્રણ’ વિષય પર વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં સીલીંગ ...
17
18
નાણાકીય વર્ષ 2019-20ના બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકાના સ્તરે આવી ગયો છે. ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7 ટકાના દરે હતો. સીએસઓ દ્વારા જાહેર કરેલા ...
18
19
ઈ-કોમર્સ વેબસાઈટ્સ પરથી ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યુ છે ત્યારે રાજયના ઈ-કોમર્સ ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદી દરમિયાન છેતરપિંડી ન થાય તે માટે રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર છેતરાતા ...
19