Gujarati Business News 164

શુક્રવાર, 23 જાન્યુઆરી 2026
0

કેમિસ્ટોની દેશભરમાં ૧૪મીને બુધવારે હડતાળ

સોમવાર,ઑક્ટોબર 12, 2015
0
1
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વઘારો કરવામાં આવ્યો છે. 1લી જૂલાઈ 2015થી અમલી બનેલા આ મોંઘવારી ભથ્થાના પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારીઓને મુળ પગાર પર 119 ટકા મોંઘવારી ભથ્થુ મળશે જેને કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે.
1
2
પંજાબમાં સફેદ માખીઓના હુમલાએ કપાસનો સોથ બોલાવી દીધો છે અને બે તૃતીયાંશથી વધુ પાક બરબાદ થતા ખેડુતોને લગભગ ૪ર૦૦ કરોડનું નુકસાન થયુ છે. આ સંકટમાં ઘેરાયેલા રાજયના લગભગ ૧પ કપાસ પકવતા ખેડુતોએ આત્‍મહત્‍યા કરી લીધી છે.
2
3
એક ખાનગી અહેવાલ મુજબ દેશમાં અર્બન મિડલ ક્લાસમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું ચલણ વધી રહ્યું છે. જેના પગલે પાંચ વર્ષમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું વેચાણ વધીને બમણું થયું છે. વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન દેશમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું વેચાણ ૯ લાખટન હતું. જે વર્ષ ...
3
4
ઈ-ટેલર ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડે ના નામથી સેલ શરૂ કર્યો છે અને સાઈટ પર લગભગ બધા સામાન પર ભારે છૂટ છે. વેબસાઈટ પર માહિતી મુજબ સાઈટને ગ્રાહકોનો જોરદાર રિસ્પૉંસ મળી રહ્યો છે. ફ્લિપકાર્ટે સોમવાર માટે પોતાની સાઈટને ખાસ ડિઝાઈન કરી છે.
4
4
5

ડિઝલની કિમંતમાં 50 પૈસાનો વધારો

ગુરુવાર,ઑક્ટોબર 1, 2015
ડિઝલના ભાવમાં ગઇકાલે મધરાતથી લીટરે પ૦ પૈસાનો વધારો કરવામાં આવ્‍યો છે. જો કે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. આઇઓસીના જણાવ્‍યા પ્રમાણે ડિઝલનો નવો ભાવ પ્રતિ લીટર ૪૪.૯પ રહેશે. જયારે જુનો ભાવ લીટરે રૂ.૪૪.૪પ હતો. આઇઓસીનું કહેવુ છે કે, ...
5
6
ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ) સુંદર પિચાઈના સસરા ઓલરામ હરયાનીએ મંગળવારે 70 વર્ષની વયે ફરી લગ્ન કર્યા. ઓલરામ વિધુર છે. કોટા શહેરમાં સિવિલ લાઈંસ વિસ્તારમાં રહેનારા ઓલારામે 65 વર્ષીય માધુરી શર્મા સાથે લગ્ન કર્યા છે. શર્મા એક સૈન્યકર્મચારીની ...
6
7
રાજકોટ સહિત દેશભરના ટ્રાન્‍સપોર્ટરો ટોલ ટેકસ તથા ૨.૨ ટકા ટીડીએસના મુદ્દે મક્કમ છે. લડત ઉપર ઉતરી આવ્‍યા છે અને કાલે સવારે ૬ વાગ્‍યાથી દેશવ્‍યાપી બેમુદતી ટ્રક હડતાલ શરૂ થઈ જશે તેમ ટ્રાન્‍સપોર્ટ એસો.ના કન્‍વીનર શ્રી હસુભાઈ ભગદેવે આજે સવારે ‘અકિલા' ...
7
8
રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ રેપો રેટનોદ અર 50 બેસિસ પોઈંટ ઘટાડી દીધો છે. આ સાથે જ તત્કાલ પ્રભાવથી રેપો રેટ 6.75 ટકા થઈ ગઈ છે. જેનો સીધો મતલબ એ છે કે બેંક હવે રિઝર્વ બેંક પાસેથી અપેક્ષા રીતે ઓછા દરે પૈસા ઉધાર લઈ શકશે. બેંકે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં ...
8
8
9
સોશ્‍યલ મીડીયામાં કરોડો યુજર્સને પરસ્‍પર જોડતી સોશ્‍યલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક ગઇકાલે ઠપ્‍પ થઇ ગઇ હતી. મોડીરાત્રે ૧ર-૩૦ કલાકથી ફેસબુકે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. જો કે રાત્રે ૧-૧પ કલાકે ફેસબુકે કામ કરવાનું શરૂ કરી દીધુ હતુ. હાલ ફેસબુક ઠપ્‍પ ...
9
10
આઠ વર્ષની રિસર્ચ પછી જમીન પર ચાલનારી સૌથી ઝડપી વસ્તુ સામે આવી ગઈ. Bloodhound SSC નામની આ કારને ગુરૂવારે લંડનના કેનેરી વાર્ફમાં એગ્ઝીબીશન માટે મુકવામાં આવી. દાવો છે કે કાર 55 સેકંડમાં 1609kmph (1000mph)ની વધુમાં વધુ સ્પીડ પકડી શકે છે. તેમા રૉલ્સ ...
10
11
જરૂર ન હોય તો પણ હવે લોકોને એટીએમમાંથી જબરજસ્તી 500 રૂપિયા નહી કાઢવા પડે. આવનારા કેટલાક સમયમાં જ વિવિધ બેંકોના એટીએમમાંથી લોકોને 500 રૂપિયા અને 100 રૂપિયાની સાથે 50 રૂપિયાની નોટ પણ મળશે. બૈંકિંગ સૂત્રોનુ કહેવુ છે કે વિવિધ બેંકોના એટીએમમાં ફક્ત 500 ...
11
12
વડાપ્રધાન નરેન્‍દર મોદીની બહુચર્ચિત અને પાંચ વર્ષ સુધીની સબસીડી વાળી અટલપેન્‍શન યોજના લોકોને આકર્ષવામાં નિષ્‍ફળ રહી છે. વિતેલી ૯ મે એ જાહેર કરેલી આ યોજનામાં હજુ સુધી લક્ષ્યના મુકાબલે ચાર ટકાથી ઓછા લોકોએ જ નોંધણી કરાવી છે. જયારે તેની સાથે જાહેર કરેલા ...
12
13

વડોદરામાં આવકવેરાના દરોડા

મંગળવાર,સપ્ટેમ્બર 22, 2015
વડોદરામાં વહેલી સવારથી અાવકવેરા વિભાગે જાણીતા બિલ્ડર્સને ત્યાં સર્વે અને દરોડાની કામગીરી હાથ ધરતા બિલ્ડર્સ લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અાવકવેરા વિભાગના અધિકારીઅો દ્વારા વડોદરામાં મેગા અોપરેશન હાથ ધરવામાં અાવ્યું છે.
13
14
આવકવેરા વિભાગના લગભગ 300 જેટલા અધિકારીઓએ આજે સુરતની 25 જેટલી પેઢીઓને ઝપટમાં લીધી છે અને આજે સવારથી કાર્યવાહી શ કરી છે. સુરતમાં ટેકસ્ટાઈલ, ડાયમંડ, કોમોડિટી અને સ્ટોક ક્ષેત્રે કાર્યરત આ 25 જેટલી કંપ્નીના ડાયરેકટરો અને અન્યોને ત્યાં સામૂહિક રીતે તપાસ શ ...
14
15
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ ગુજરાત એ પાંચ ભારતીય રાજ્યોમાં ટોચ પર છે જે નકલી નોટ ખપાવવાની દ્રષ્ટિથી સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આ વાત રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ની તરફથી રજુ તાજા આંકડામાં નીકળીને સામે આવી છે. નકલી નોટ કથિત ...
15
16

ઓનલાઈન મળતી ડુંગળી

સોમવાર,ઑગસ્ટ 31, 2015
છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીમાં થઈ રહેલા સતત ભાવવધારાએ સસ્તી ડુંગળીનો સ્વાદ ચાખવા લોકોને હાઈટેક બનાવી ઈન્ટરનેટ-વાઈફાઈથી ઓનલાઈન ડુંગળી અને શાકભાજીની ખરીદી કરતાં શીખવાડી દીધું છે કારણ કે બજારમાં મળતી ડુંગળી રૂ.૮૦ પ્રતિ કિલો છે અને ઓનલાઈન મળતી ડુંગળી ...
16
17
છેલ્લા બે અઠવાડિયા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિમંતોમાં ભારે ઘટાડો થવાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિમંતો પ્રતિ લીટર 1 થી 3 રૂપિયા સુધી ઓછી થઈ શકે છે. એક સપ્ટેમ્બરના રોજ થનારી ઓયલ માર્કેટિંગ કંપનીઓની બેઠકમાં આના પર નિર્ણય લેવામાં આવી ...
17
18
પાટીદાર અનામત આંદોલનના પગલે ફાટી નીકળેલાં તોફાનોના કારણે રાણીપ, ચાંદલોડિયા અન્ય સ્થળોએ પાટા ઊખડી જવાના પગલે અમદાવાદથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફનો રેલ વ્યવહાર બંધ થયો હતો જ્યારે કેટલીક ટ્રેનો ડાઇવર્ટ કરાઈ હતી તો કેટલીક ટ્રેનો અમદાવાદ સુધી ...
18
19
રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનના કારણે રેલવેને અસર પડી છે. જેના કારણે આજે અને આજ સુધીમાં ૧ર ટ્રેનને રદ કરાઈ છે, ૧૯ ટ્રેનને આંશિક રદ કરાઈ છે. જ્યારે પાંચ ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી હોવાનું રેલવે વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. પાટીદાર આંદોલનના ...
19