Gujarati Business News 165

રવિવાર, 25 જાન્યુઆરી 2026
0

રોકાણકારોના એક જ દિવસમાં સાત લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

સોમવાર,ઑગસ્ટ 24, 2015
0
1
ભારતીય શેર બજાર અઠવાડિયાના છેલ્લા વ્યવસાયિક દિવસે શુક્રવારે ભારે ઘટાડા સાથે બંધ થયુ. મુખ્ય સૂચકાંક સેંસેક્સ 242 અંકોના ઘટાડા સાથે 27,366 પર અને નિફ્ટી 73 અંકોના ઘટાડા સાથે 8300 પર બંધ થયુ. મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 30 શેરો પર આધારિત સંવેદી ...
1
2
દેશભરમાં મોંઘી ડુંગળીએ લોકોની આંખોમાં આંસુ કાઢવા શરૂ કરી દીધા છે. દેશના અનેક ભાગમાં ડુંગળીની કિમંત 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ. જેને લઈને મોટાભાગના લોકો સરકારને દોષ આપતા જોવા મળી રહ્યા છે. નાસિકના નેશનલ હૉર્ટિકલ્ચર રિસર્ચ એંડ ડેવલોપમેંટ ...
2
3
હવે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે. મહિનાના બાકી શનિવારે આખો દિવસ કામ થશે. બેંક કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી આ માંગને ધ્યાનમાં રાખતા કેન્દ્રએ આ વિશે નોટિફિકેશન રજુ કરી દીધુ છે. હવે પહેલા સપ્ટેમ્બરથી સરકારી બેંકોમાં મહિનાના ...
3
4

તુવેરની દાળ ભાવો વઘ્યા

બુધવાર,ઑગસ્ટ 19, 2015
ડુંગળીના ભાવ તો ગરીબ કે ગૃહિણી તમામ રડાવી રહ્યા છે ત્યાં બીજો એક ફટકો ગૃહિણીઓના બજેટ ખોરવતો તુવેરની દાળના ભાવોનો પડયો છે. ગુજરાતી થાળીમાં દાળ વગર અધૂરી ગણાય છે. કોઈ પણ ગુજરાતીને દાળ વગર ચાલે નહીં તેવી તુવેરની દાળના ભાવમાં એકાએક રૂ.૧૫નો વધારો કિલો ...
4
4
5
કંડોમ બનાવનારી જાણીતી કંપની ડ્યૂરેક્સે સિંગાપુરમાં પોતાના ગ્રાહકો પાસે માફી માંગતા કહ્યુ છે કે તેઓ તેમના કંડોમનો ઉપયોગ કરવો બંધ કરે. કંપની આ માટે એક છાપામાં માફીનામુ પણ છાપ્યુ છે. આ માફીનામાં કંપનીએ કહ્યુ કે અમે બધા સિંગાપુરવાસીઓ પાસે માફી ...
5
6
એક માસ અગાઉ ડીઆરઆઇ અને કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાંથી એક માસ અગાઉ એક માલવાહક જહાજને આંતરીને પકડેલો દાણચોરીનો સિગારેટનો જંગી જથ્થો કે જે સલાયાના કસ્ટમ હાઉસમાં રાખવામાં આવ્યો હતો તેમાંથી લાખોની કિંમતના સિગારેટના જથ્થાની ચોરી થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ ...
6
7
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ હવે થાળે પડી રહી છે. પૂરના કારણે રેલ્વે ટ્રેકોને ભારે નુકસાન થયું છે. જેના કારણે રેલવે તંત્રએ કેટલીક ટ્રેનો સંપૂર્ણ પણે રદ આંશિક રદ અને માર્ગ પરિવર્તન કરવો પડ્યો છે. જેના કારણે રેલવેના મુસાફરો મુશ્કેલીમાં ...
7
8
આવકવેરા વિભાગે આજે વહેલી સવારથી જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ક્લેરિસ લાઇફ સાયન્સ લિ. પર દરોડા પાડીને મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. ક્લેરિસ લાઇફ સાયન્સના પરિમલ ગાર્ડન નજીક આવેલા કોર્પોરેટ હેડ કવાર્ટર સહિત ર૦થી વધુ સ્થળ પર આઇટી વિભાગે સર્ચ ઓપરેશનની ...
8
8
9

હવે સરકાર આપશે તમને નોકરી...

મંગળવાર,ઑગસ્ટ 4, 2015
બેરોજગારી ભારતની મોટી સમસ્યાઓમાંથી એક છે. આજે ડિગ્રીવાળા યુવાઓની પાસે નોકરીઓ જ નથી. સરકારી છોડો, પ્રાઈવેટ નોકરી મેળવવા માટે પણ યુવાઓને ખૂબ મહેનત કરવી પડી રહી છે. ભારતના બેરોજગાર યુવાઓની પરેશાની માટે સરકારે એક પોર્ટલની શરૂઆત કરી છે.
9
10
ખરીદીના ખર્ચ ઘટાડો થયાના કારણે પ્રતિ યુનિટ ૧.૬૦ ફ્યુઅલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA) પેટે લેવાતા હતા તે હવે રૂ. ૧.૪ર લેવાશે.
10
11
રેલવેના મુસાફરોની સુવિદ્યા માટે કૈબ, કુલી અને ભોજનની ઓનલાઈન બુકિંગની સુવિદ્યા શરૂ કરવામાં આવી છે અને આ જવાબદારી ભારતીય રેલ અને ખાન-પાન નિગમ (આઈઆરસીટીસી)ને સોંપવામાં આવી છે. આ ઉપરાંત બધા રેલવે સ્ટેશનો પર જરૂરી દવાઓ અને પાટા-પટ્ટી સાથે ફસ્ટ એડ બોક્સની ...
11
12

શાકભાજીના ભાવ વધી ગયા

મંગળવાર,જુલાઈ 28, 2015
ચોમાસાનો પહેલો વરસાદ સારો થવાથી શાકભાજીના ભાવ થોડા સ્થિર થયા હતા, પરંતુ ગૃહિણીઓને હવે સિઝનનો બીજો વરસાદ શાકભાજીના ભાવવધારાના મુદ્દે રડાવશે. છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે શાકભાજીની આવક ઘટી હોવાથી શાકભાજીના ભાવ વધી ગયા છે, પરંતુ આવનારા ...
12
13
રેલવે મુસાફરોને ભારતીય રેલવે દ્વારા હવે વધારે રાહત આપવામાં આવી છે. હવે ટ્રેન કોઈ કારણસર રદ્દ થશે તો યાત્રાના ખાતામાં પૈસા આપમેળે જ જમા થઈ જશે. હવે યાત્રીને ટિકિટના પૈસા પર્ત લેવા માટે કોઈ કાગળ પર કાર્યવાહી નહી કરવી પડે. કારણ કે પૈસા પોતાની રીતે ...
13
14
એર એશિયા મુંબઈ અને બેંગ્લોરને સુરત સાથે જોડવા સક્રિય વિચારમામાં છે. સુરતથી મુંબઈ ફ્લાઇટ એર એશિયા દ્વારા ટૂંકમાં જ શરૂ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કોઇપણ સમયે આ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. એર એશિયાના અધિકારીઓની ટીમે દક્ષિણ ...
14
15
આંતરરાષ્ટ્રીય મુદ્રાઓની સામે ડોલરમાં આવેલ મજબૂતીથી સોમવારે સોનાની કિમંતમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર સોનની કિમંતમાં છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર અટલો મોટો ઘટાડો નોંધાયો છે. સોનાની સાથે જ પ્લેટિનમની કિમંતોમાં પણ 5 ટકાનો ઘટાદો નોંધાયો છે.
15
16

3 અબજના શીપ હવે ગુજરાતમાં બનશે

શુક્રવાર,જુલાઈ 17, 2015
ખાનગી ક્ષેત્રના સૌથી મોટા યુધ્ધ જહાજ (વોરશીપ) પ્રેજેકટ માટે રશિયાની સરકારે અનિલ અંબાણીની પીપાવાવ શિપયાર્ડને પસંદ કરી છે. કંપનીને ‘મેક ઈન ઈન્ડિયા’ નેવલ ફ્રિગેટનો 3 અબજથી વધુ ડોલરનો ઓર્ડર મળ્યો છે. સરકાર છેલ્લા કેટલાક સમયથી રશિયા પાસેથી અપગ્રેડેડ ...
16
17
દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ બે રૂપિયા પ્રતિ લીટર ઓછી કરી દેવામાં આવ્યા છે. જેમા લોકલ ટેક્સનો સમાવેશ નથી. નવા દર બુધવારે અડધી રાતથી લાગૂ થઈ ગયા છે. પણ દિલ્હીવાળાને કોઈ ફાયદો મળ્યો નથી. ઉપરથી ઝટકો લાગ્યો છે. વૈટ રેટ વધવાને કારણે અહી ભાવમાં કમીને બદલે ...
17
18
હવે રેલના તત્કાલ ટિકિટ માટે પીઆરએસ કાઉંટર પર આઈડી પ્રુફની ફોટોકોપી નહી આપવી પડે. ઈંટરનેટ દ્વારા બુકિંગમાં પણ આઈડી નંબર લખવાની જરૂર નહી રહે. યાત્રા દરમિયાન ચોક્કસ દસ આઈડી પ્રુફમાંથી કોઈ એક બતાડવુ પડશે. એક ટિકિટ પર એકથી વધુ મુસાફરો હોય તો કોઈ એકનું જ ...
18
19
સતત ખેંચાતા વરસાદના લીધે કૃષિ ક્ષેત્રમાં વધ્યો વીજળીનો ઉપયોગ પાંચ ગણો સુધી વઘ્યો છે...! જેના લીધે રાજ્યમાં વીજળીની માંગ અને તેના વપરાશનો એક નવો રેકોર્ડ સામે આવ્યો છે. સોમવારે બપોરે 3 વાગ્યે રાજ્યમાં 14556 મેગાવોટ વીજળીનો ઉપયોગ થયો હોવાનું નોંધવામાં ...
19