0
14 ટકા સર્વિસ ટેક્સ 1 જૂનથી લાગૂ
બુધવાર,મે 20, 2015
0
1
ટાટા મોટર્સની 2015 ટાટા નેનો GenX મંગળવારે ભારતીય બજારમાં પણ લોંચ કરવામાં આવી. કારની શરૂઆતની કિમંત 1.99 લાખ રૂપિયા છે. જોકે આ કારના ઓટોમેટેડ મૈનુઅલ ટ્રાંસમિશન વર્જન 2.69 લાખ રૂપિયામાં મળી રહેશે. કંપનીએ દાવો કર્યો છેકે મૈનુઅલ મોડલ્સ વધુમાં વધુ ...
1
2
સતત બીજા મહિને તેલ કિમંતોમાં વધારો થવાથી મોદી સરકારીની હોશિયારી બરબાદ થયેલા ખેડૂતો અને જનતા પર ભારે પડી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતોમાં કમી દરમિયાન સરકારે ત્રણ વારમાં પેટ્રોલ પર છ રૂપિયા અને ડીઝલ પર 4.5 રૂપિયાની વધુ એક્સાઈઝ ડ્યુટી ...
2
3
સૌરાષ્ટ્રમાં ઉનાળાના પ્રારંભથી બેથી ત્રણ વાર વાતાવરણમાં આવેલો પલટો તથા માવઠાને કારણે કેસર કેરીના પાકને નુકસાન થયું હતું પણ ઘણાબધા ખેડૂતોએ આંબાવાડીને માવજત કરીને કેરીનો વધુ પાક લેવા માટે જહેમત ઉઠાવી હતી. હવે જૂનાગઢના માર્કેટયાર્ડમાં કેસર કેરીની ધૂમ ...
3
4
વેપારીઓ સામાન્ય રીતે કેરીને વહેલી પકવવા માટે કાર્બાઈડનો ઉપયોગ કરે છે. આવી રીતે કેરી પકવવાથી લોકોના આરોગ્યને નુકશાન થતું હોવાથી જૂનાગઢના વેપારીઓએ કેરીને પકવવા માટે ગેસ પ્લાન્ટ ઊભા કર્યા છે.
4
5
યાત્રા જરૂરી છે. પણ ટ્રેનમાં અનામત સીટની ટિકિટ કન્ફર્મ નથી થઈ. આવી સ્થિતિમાં પરેશાન થવાની જરૂર નથી. કારણ કે તમને હવાઈ જહાજની ટિકિટ મળી શકે છે. એ પણ ઈકોનોમી ચાર્જ પર. તેથી તમારી યાત્રા સ્થગિત કરતા પહેલા એકવાર હવાઈ યાત્રાના વિકલ્પ પર પણ વિચારી શકે છે. ...
5
6
જિન્સ પહેરવાની શોખીન ભારતીય માનુનીઓમાંની મોટા ભાગની યુવતીઓની વિડંબણા એ છે કે તેમને તેમના માપ પ્રમાણેની ચોક્કસ ફીંટીગની જિન્સ નથી મળતી. આનું કારણ એ છે કે શોરૃમમાં મળતી જિન્સ સ્ટાન્ડર્ડ સાઈઝની હોય છે, જે ભારતીય સ્ત્રીઓના અંગઉપાંગના કુદરતી વળાંકો પર ...
6
7
બ્લેકમની પર સરકાર તરફથી રજુ એક તાજી રિપોર્ટ મુજબ 2013-14 દરમિયાન દેશ અને વિદેશમાં 7800 કરોડ રૂપિયાની બ્લેકમનીની જાણ થઈ છે. એફઆઈયુ એ દેશની આર્થિક ચેનલોમાં સૌથી વધુ શંકાસ્પદ ટ્રાંજેક્શન મેળવ્યા છે. હવે સવાલ
એ ઉઠે છે કે છેવટે કાળા નાણું વિદેશોમાં જ ...
7
8
શહેરમાં શાકભાજીના ભાવોમાં ગરમીની અસર દેખાઈ રહી છે. લીલા શાકભાજીના ભાવ ૫૦ ટકા જેટલા વધ્યા છે. આગ ઝરતા ભાવોએ ગૃહિણીઓના રસોડાના બજેટને ખોરવી નાખ્યું છે. અઠવાડિયા પહેલા ૧૫ રૂપિયે કિલો મળતા ટામેટાના ભાવ એકાએક ૬૦થી ૭૦ રૂપિયે પહોંચી જતા દાળ-શાક ને સલાડમાં ...
8
9
વિશ્વની 200 સૌથી મોટી અને શક્તિશાળી સૂચીબદ્દ કંપનીઓમાંથી 56 ભારતમાં છે. આ વાત ફોર્બ્સની વાર્ષિક યાદીમાં કહેવામાં આવી છે. જેમા 579 કંપનીઓ સાથે અમેરિકા ટોચ પર છે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયંસ ઈંડસ્ટ્રીઝ ફોર્બ્સની 2015ની ગ્લોબલ 2000 યાદીમાં 56 ...
9
10
અમદાવાદમાં રહેતા એક ઇન્ડસ્ટ્રિયલિસ્ટને ગઈ કાલે સવારે એક ફૂ-મેઇલ મળી. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના નામે અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના લેટરહેડ પર કરવામાં આવેલી આ ફૂ-મેઇલ બીજા કોઈએ નહીં, પણ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજનના નામે અને ...
10
11
દેશના કેન્દ્રીય બેંકની પાસે 557.75 ટન સોનુ છે. જ્યારે કે જનતા પાસે તેનાથી અનેકગણું વધુ 20,000 ટનથી વધુ સોનું છે. સરકાર તરફથી સંસદને આજે આ માહિતી આપવામાં આવી.
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભાને જણાવ્યુ, ભારતીય રિઝર્વ ...
11
12
ઈ-કોમર્સ દિગ્ગજ સ્નૈપડીલને મહારાષ્ટ્ર એફડીએ તરફથી જોરદાર ફટકો પડ્યો છે. મહારાષ્ટ્ર એફડીએ પ્રિસક્રિપ્શન વગર દવા વેચવામા મામાલે સ્નૈપડીલ અને તેના મેનેજમેંટ વિરુદ્ધ એફઆઈઆર કરવા જઈ રહી છે. સાથે જ ઓનલાઈન દવાઓ વેચવા મામલે બીજી વેબસાઈટની તપાસ પણ કરી રહી
12
13
અમદાવાદ કોર્પોરેશનની એડ્વાન્સ પ્રોપર્ટી ટેકસમાં દસ ટકા રિબેટ યોજનાની૩૦ એપ્રિલે છેલ્લી તારીખ છે. આ યોજનાને વધુ ૧પ દિવસ એટલે કે તા.૧પ મે સુધી લંબાવવામાં આવે તેવી શકયતા છે. ગયા નાણાકીય વર્ષ ર૦૧૪-૧પમાં યોજનાને તા.૧પ મે સુધી લંબાવાઇ હતી.
13
14
ફક્ત 3 અઠવાડિયામાં એચડીએફસી બેંક આ સુવિદ્યા તમને આપવા જઈ રહી છે. બેંક તમને નેટ બેંકિંગના હેઠળ ફક્ત 10 સેકંડમાં પર્સનલ લોન પુરી પાડશે. બેંક આ બધુ વધતી કોમ્પિટિશન અને પર્સનલ બેંકિંગ ક્ષેત્રમાં પોતાની ભાગીદારી માટે કરી રહી છે
14
15
રાજ્ય સરકારના પાંચ લાખથી વધારે કર્મચારીઓ માટે આ આનંદના સમાચાર છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સરકારી કર્મચારીઓના કલ્યાણ લક્ષી નિર્ણયોમાં વધુ એક નિર્ણય ઝડપભેર લઈને કર્મચારી આલમને ખુશખુશાલ કરી દીધી છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગઇકાલે સરકારી ...
15
16
ગુજરાતમાં જમીન પર ઉગતા સેંકડો પ્લાન્ટસમાંથી એક જ પ્લાન્ટ એવો છે જે મચ્છરોનુ ભક્ષણ કરીને જીવે છે. ૨૦૦૫ બાદ પહેલી વખત એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોને આ પ્લાન્ટ જોવા મળ્યો છે. સંશોધકોનુ કહેવુ છે કે ગુજરાતનો એક માત્ર આ નોનવેજીટેરીયન પ્લાન્ટ હવે લુપ્ત ...
16
17
મોબાઈલનું સીમ કાર્ડ લેવા માટે હવે મતદાતા તરીકેનો ઇલેક્શન કાર્ડ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યો છે. મતદાતા તરીકેનો ઓળખકાર્ડ પર નાખવામાં આવેલો ઓળખ નંબર મોબાઈલ સીમ કાર્ડના વેચનારાઓને આપવામાં આવેલી એપ્લિકેશનમાં નાખવામાં આવે અને તેમાં 'નોટ ફાઉન્ડ'નો જવાબ ...
17
18
તમે બેંકની ફિકસ્ડ ડિપોઝીટ પૂર્ણ મુદ્દત સુધી રાખી મૂકશો કે વહેલી ઉપાડશો એના આધારે એનો વ્યાજદર નક્કી કરવામાં આવશે. આ રીતે સમાન મુદ્દત માટે અલગ-અલગ વ્યાજદર આપવાની સુવિધા રિઝર્વ બેંકે તમામ બેંકોને આપી છે. જોકે એ માટે બીજી કેટલીક શરતો લાગુ કરવામાં આવી ...
18
19
ભારત 'કૉટન રૂટ' દ્વારા ચીનની સમુદ્રી મહત્વાકાંક્ષાઓની હરીફાઈ કરવા માંગે છે. તેનો ઈરાદો હિંદ મહાસાગરના જૂના રસ્તાને ચાલુ કરી તેની સાથે જોડાયેલ દેશોની સાથે ઈકોનોમિક અને સ્ટ્રૈટેજીક પાર્ટનરશિપની દિશામાં આગળ વધવાની છે. જુના જમાનામાં ભારત આ રૂટથી પૂરબ ...
19