0
રોહતમાં કારખાનું બનાવશે એશિયન પેઈંટ્સ
શનિવાર,ઑક્ટોબર 24, 2009
0
1
ન્યુયોર્ક. અમેરિકામાં શુક્રવારે નિયામકો દ્વારા બે અન્ય બેંકોનો પ્રબંધ પોતાના હાથમાં લીધા બાદ આ વર્ષ દરમિયાન ત્યાં દેવાળી થનાર બેંકોની સંખ્યા 101 થઈ ગઈ છે.
1
2
નવી દિલ્હી. દિવાળીવાળા અઠવાડિયા દરમિયાન આખા દેશની અંદર લગભગ 9000 કરોડના સોનાનું વેચાણ થયું જે પાછલા વર્ષની સરખામણીમાં 39 ટકા વધારે છે.
2
3
શુક્રવાર,ઑક્ટોબર 23, 2009
કેન્દ્રીય નાણાકીય મંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યુ છે કે નવી આવક કર સંહિતામાં સેવાનિવૃત્તિના સમયે પ્રાપ્ત થનારા પૈસા પર કર જેવા સાત ખાસ વિષયોની ઓળખ કરવામાં આવી ક હ્હે, જેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પર સરકાર ખુલ્લા મનથી સલાહ સાંભળવા તૈયાર ...
3
4
શુક્રવાર,ઑક્ટોબર 23, 2009
ભારતમાં 2011 સુધી નાની કાર ઉતારવાની તૈયારી કરી રહી દુનિયાની સૌથી મોટી કાર કંપની ટોયોટા મોટર કોર્પોરેશન(ટીએમસી)એ આજે કહ્યુ કે એ ભારતમાં 2000 નિમણૂંક કરશે. ભારતમાં ટીએમસીનો કિલરેસ્કર સમૂહની સાથે સંયુક્ત ઉપક્રમ છે,જેને ટોયોટા કિલરેસ્કર મોટરના નામે ...
4
5
શુક્રવાર,ઑક્ટોબર 23, 2009
આઈટી કંપની રોલ્ટા ઈંડિયા સમૂહને 30 સપ્ટેમ્બર, 09ના રોજ સમાપ્ત થતી પ્રથમ ત્રિમાસિકમાં 56.12 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો થયો છે, જે ગયા વર્ષની સમાન ત્રિમાસિકથી બમણો કરતા પણ વધુ છે. ગયા વર્ષે સમાન અવધિમાં કંપનીને 23.90 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો ...
5
6
ન્યુયોર્ક. ન્યુયોર્ક સ્ટોક એક્સચેંજે સત્યમ કોમ્પ્યુટરને નાણાંકીય રિપોર્ટ મોડેથી આપવા બદલ ચેતવણી આપી છે. કંપનીને કહેવામાં આવ્યું છે કે, એક્સચેંજ તેની વિરુદ્ધ સુચીબદ્ધતા સમાપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી શકે છે.
6
7
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે કેજી બેસિનના ગેસ માટે લડી રહેલા અંબાણી ભાઈઓની કંપનીઓ, આરઆઈએલ અને આરએનઆરએલને કહ્યું કે તેઓ મધ્યસ્થી દ્વારા પોતાના મુદ્દાનું નિરાકરણ કેમ નથી લાવી શકતાં.
7
8
નવી દિલ્હી. પ્રધાનમંત્રી મનમોહનસિંહે મંગળવારે કહ્યું કે, વૈશ્વિક નાણાંકીય સંકટ તેમજ અકાળની જેવી સ્થિતિ હોવા છતાં પણ ચાલુ નાણાંકીય વર્ષમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર 6 થી 6.5 ટકાની વચ્ચે રહેશે.
8
9
મુંબઈ. સુપ્રિમ કોર્ટે બીએસએનએલની અરજી પર અનિલ અંબાણી સમુહની કંપની રિલાયંસ ઈંફોકોમને નોતિસ ફટકારી છે. બીએસએનએલે પોતાની અરજીમાં દૂરસંચાર ન્યાયાધિકરણ ટીડીસેંટના ઈંટરકનેક્સન પર આપવામાં આવેલ આદેશને ખારીજ કરવાનો અનુરોધ કર્યો છે.
9
10
નવી દિલ્હી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયંસ ઈડસ્ટ્રીઝ અને અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાંસ નેચરલ રિસોર્સેઝ લિમિટેડની વચ્ચે ગેસ વિવાદ પર આજે મંગળવારથી સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થશે.
10
11
દેશની મુખ્ય કંપની રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડને 2009ની ટોચની 25 વિશ્વ કંપનીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે નાણાકીય બજારોમાં મંદી છતા પ્રતિસ્પર્ધામાં ટકી રહી છે.
11
12
નવી દિલ્હી. વ્યાજ દરમાં ઘટાડો તેમજ દિવાળીના તહેવારની સીઝનમાં ભારે વેચાણથી ગદગદ થયેલ ઉદ્યોગ જગતે અર્થવ્યવસ્થામાં સુધારની આશા રાખતાં પોતાના વર્ષાત ઉત્પાદન લક્ષ્યને નવી રીતે નક્કી કરવાની શરૂઆત કરી દિધી છે.
12
13
નવી દિલ્હી. વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી આનંદ શર્માએ વિકસીત રાષ્ટ્રને વ્યાપારમાં સંરક્ષણવાદી ઉપાયોથી બચવાની સલાહ આપતાં કહ્યું કે, વર્તમાન આંતરરાષ્ટ્રીય આર્થિક પરિદ્રશ્યમાં આ પ્રકારના પગલાંઓની ખરાબ અસર પડશે.
13
14
આર્થિક મંદીની અસર ઓછી થવા લાગી છે તે દરમિયાન પણ અમેરિકાની એક બેંકને નાણાંકીય સંકટને લીધે તાળુ મારવું પડ્યું.
14
15
નવી દિલ્હી. વૈશ્વિક તેજીની વચ્ચે ઘરેલુ બજારમાં ચાલી રહેલ માંગને લીધે આ સપ્તાહ દરમિયાન દિલ્હી સરાફા બજારમાં સોનાનો ભાવ 16250 રૂપિયા પ્રતિ દસ ગ્રામની નવી ઉંચાઈને પાર કરી ગયો.
15
16
નવી દિલ્હી. નવરાત્રીથી લઈને દિવાળીની વચ્ચે છ હજાર રૂપિયાનો વ્યવસાયનો નવો રેકોર્ડ બની ગયો. પાછલાં વર્ષની સરખામણીમાં આ વખતે લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાનો વ્યવસાય થયો હતો. આ રીતે દિલ્હીના 7 લાખ કરતાં પણ વધારે ઉદ્યમીઓને સીધી 20 ટકા બોનસ મળી છે.
16
17
રસાયણનો વેપાર કરનારી કંપની સિબા ઈંડિયાએ 30 સપ્ટેમ્બર, 9ના રોજ સમાપ્ત બીજી ત્રિમાસિકમાં 6.7 કરોડ રૂપિયાનુ ચોખ્ખુ નુકશાન થયુ છે જ્યારે કે ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં કંપનીને 19.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને ઉપરોક્ત ...
17
18
નવી દિલ્હી. સરકારે રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિ. આરઆઈએલના પ્રમુખ મુકેશ અંબાણી દ્વારા પોતાના વેતનમાં ઘટાડો કરવાના નિર્ણયના વખાણ કર્યા. કંપનીના મંત્રી સલમાન ખુર્શીદે ગઈ કાલે કહ્યું કે, અંબાણીએ આજના પરિદ્રશ્યમાં સ્વૈચ્છિક રૂપે આ પગલું ભરીને એક સારી ...
18
19
શુક્રવાર,ઑક્ટોબર 16, 2009
ટાટા સ્ટીલે આજે કહ્યું છે કે, તે ઘરેલૂ બજારમાં સિક્યુરિટી જારી કરીને 5,000 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને આપેલી માહિતીમાં જણાવ્યું કે, ઓગસ્ટમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોએ સિક્યુરિટે જારી કરવાનો પ્રસ્તાવ મંજૂર ...
19