0
રાજ્યોના નાણાકીય મંત્રીઓને મળશે પ્રણવ મુખર્જી
ગુરુવાર,ઑક્ટોબર 8, 2009
0
1
હિન્દુસ્તાન ડોર ઓલિવર લિમિટેડે વેદાન્તા સમૂહ ફર્મ બાલ્કોથી 1.30 અરબ રૂપિયાનું છત્તીસગઢમાં ફ્યૂમ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માર્ણ માટે ઓર્ડર મળ્યો છે.
1
2
ડોલરના નબળા થવાની સાથે જ આંતરરાષ્ટ્રીય સરાફા બજારમાં સોનાની કીમત 1036.40 ડોલર પ્રત્યે ઔંસના રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયું. ભારતીય બજારમાં બુધવારને સવાર સોનાના ભાવ 15768 રૂપિયા પ્રતિ 10 ગ્રામના હતાં.
2
3
એર ઇંડિયાની હોલ્ડિંગ કંપની એનએસીઆઈએલના બેડામાં એક અન્ય બોઈંગ 737-800 વિમાન શામેલ કરવામાં આવ્યું છે. એનએસીઆઈએલની પ્રેસ યાદીમાં અનુસાર તેને વિમાનની ડિલીવરી શનિવારે મળી. આ સાથે એર ઈંડિયા એક્સપ્રેસના બેડામાં વિમાનોની સંખ્યા 24 થઈ ગઈ છે.
3
4
દૂરસંચાર ક્ષેત્રના દિગ્ગજ સુનીલ મિત્તલે કહ્યું છે કે, ભારતી અને એમટીએન વચ્ચે સોદાને લઈને વાતચીત હાલ ખત્મ થઈ ગઈ છે કારણ કે, દક્ષિણ આફ્રીકી સરકારથી મહત્વપૂર્ન મંજૂરી ન મળવાના સૌદાને લઈને આગળ વધવું સંભવ નથી.
4
5
મૌદ્રિક નીતિની સમીક્ષા પહેલા રિજર્વ બૈંક મૌદ્રિક પ્રોત્સાહનને પરત લેવામાં આવવા પર સોમવારે અસમંજસની સ્થિતિમાં જોવા મળ્યું. બેન્કનું માનવું છે કે, ભારત વિકસિત દેશોના મુકાબલે પહેલેથી જ પ્રોત્સાહન પેકેજ પરત લઈ લેશે.
5
6
નાણામંત્રી પ્રણવ મુખર્જીએ દુનિયાના ધનીક દેશોને કહ્યું છે કે, તે જી-20 ની બેઠકમાં કરવામાં આવેલા વાયદાઓને પૂર્ણ કરે. અમેરિકાના પીટ્સબર્ગમાં તાજેતરમાં જી-20 દેશોના પ્રમુખોની યોજાયેલી બેઠકમાં વૈશ્વિક સંસ્થાઓમાં ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓની મતદાન ...
6
7
ઈનફોસિસના સહ સંસ્થાપક અને મુખ્ય સંરક્ષક એન.આર. નારાયણ મૂર્તિએ વડાપ્રધાન મનમોહન સિંહથી તેમના કાર્યાલયમાં મુલાકાત કરી.
7
8
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કમલ નાથે આજે અહીં જણાવ્યું કે, સરકારે ભૂમિ અધિગ્રહણની પ્રક્રિયામાં લાગનારો 18 માસનો સમય ઘટાડીને આઠ માસનો કરશે.
8
9
વાડિયા સમૂહ દ્વારા પ્રવર્તિત ઓછી ખર્ચાણ વિમાન સેવા કંપની ગોએયરની હાલ ન તો પોતાની ભાગીદારીનું વેચાણ અને ન તો કોઈ પ્રકારના વિલયની કોઈ યોજના છે. કંપનીનું ધ્યાન વેપાર વધારવા તથા બજારમાં ભાગીદારીના વિસ્તાર પર છે.
9
10
ભારતીય મજૂર યૂનિયનના અધ્યક્ષ મહેન્દ્ર સિંહ ટિકૈતે ખાંડની આયાત પર રોક લગાવવા તથા ઉત્તર પ્રદેશના ખેડૂતોને મહારાષ્ટ્રની જેમ સિંચાઈ માટે મફતની વીજળી આપવાની માગણી કરી છે. ટિકૈતે કાલે સિસૌલીમાં ખેડૂત ભવનમાં એક સમ્મેલનમાં કહ્યું કે, મહારાષ્ટ્ર , પંજાબ ...
10
11
સીબીઆઈ ટૂક સમયમાં જ કેટલાયે હજારો કરોડ રૂપિયાના સત્યમ કોમ્યૂટર્સ કોભાંડના મામલામાં કંપનીના સંસ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન બી. રામલિંગ રાજૂ વિરુદ્ધ એક અતિરિક્ત આરોપ પત્ર દાખલ કરશે.
11
12
વિશ્વના સૌથી તેજીથી વિકસિત થઈ રહેલા ટેલીફોન બજારમાં પોતાની ભાગીદારી વધારવા માટે અમેરિકી કંપની મોટોરોલા આગામી ત્રણ માસોમાં ભારતમાં સાત નવા હૈડસેટ રજૂ કરશે. નવા ફોનની કીમત 3, 500 રૂપિયાથી 8,000 રૂપિયા વચ્ચે હશે. છ નવા ફોન મોટરોલાની ચર્ચિત યુવા ...
12
13
હિંદુજા સમૂહની કંપની અશોક લેલેન્ડના વાણિજ્યિક વાહન વેચાણમાં સપ્ટેમ્બર માસ દરમિયાન 11. 86 ટકાનો ઘટાડો આવ્યો છે અને તે 5,452 એકમ રહી ગયું. ગત વર્ષે આ માસમાં કંપનીની વાણિજ્યક વાહન વેચાણ 6,186 એકમ રહી હતી.
13
14
દેશમાં ખાડના બીજા સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશનું ખાંડ ઉત્પાદન આ મહીનાથી શરૂ થનારા વર્ષ 2009-10ના સત્રમાં પાંચ લાખ ટન વધવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે, મોડેથી શરૂ થયેલા વરસાદના કારણે શેરડીની ઉપજ વધી શકે છે, જેનાથી ખાંડનું ...
14
15
રીયલ્ટી કંપની પાર્શ્ર્વનાથ ડેવલપર્સે પાત્ર સંસ્થાગત ખરીદારોને શેર જારી કરીને 168 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને જણાવ્યું કે, તેણે ખાનગી નિયોજન મારફત 121.25 રૂપિયા પ્રતિ શેરના દરથી 1.38 કરોડ શેર જારી કરીને 168 કરોડ રૂપિયા ...
15
16
ડાબેરીઓ શાસિત પશ્ચિમ બંગાળ અને ભાજપ શાસિત છત્તીસગઢ કેંદ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના નરેગા અંતર્ગત વિકલાંગોંને રોજગાર આપવાના મામલામાં ટોચના રાજ્ય બનીને સામે આવ્યાં છે. તાજા સત્તાવાર આકડાઓ અનુસાર 2009-10 માં પશ્ચિમ બંગાળે 29 હજાર 714 વિકલાંગોને ...
16
17
ગંગટોક. ભારતીય રિઝર્વ બેંકે ખાસ કરીને પુર્વોત્તરમાં નકલી નોટોના વધતાં જતાં પ્રસાર પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આની પર કાબુ મેળવવા માટે તેમણે બધી જ કરંસી ચેસ્ટમાં નોટ તપાસવાના મશીન લગાવ્યાં છે.
17
18
વડોદરા. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે આજે આણંદમાં આવેલ અમુલ ડેરીની મુલાકાત લીધી હતી અને મહિલાઓને આર્થિક રૂપે સશક્ત બનાવવા માટેની આની ભુમિકાના વખાણ કર્યા હતાં.
18
19
વોશિંગ્ટન. અમેરિકામાં બેરોજગારીનો દર સપ્ટેમ્બરમાં વધીને 9.8 ટકા થઈ ગયો છે જે 26 વર્ષમાં સર્વાધિક છે.
બેરોજગારીમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે દુનિયાની આ સૌથી મોટી અર્થવ્યવસ્થા વૈશ્વિક મંદીમાંથી નીકળવાના પ્રયત્નો કરી રહી છે. ચાલુ સપ્તાહમાં જ ...
19