0
બેન્ક ઑફ બરોડા 1500 કરોડ જોડશે
શનિવાર,ઑગસ્ટ 15, 2009
0
1
બોઈંગ કંપની અમેરિકી સરકારના 2.5 કરોડ ડોલરના દાવાની ચુકવણી કરવા માટે રાજી થઈ ગઈ છે. ઈરાક અને અફગાનિસ્તાનમાં ઈંઘણ ભરનારા બોઈંગ વિમાનોમાં ખરાબી જોવા મળી હતી.
1
2
થોક ભાવના સૂચકાંક પર આધારિત ફુગાવો એક ઓગસ્ટના રોજ સમાપ્ત થતા અઠવાડિયા દરમિયાન ઘટીને શૂન્ય થી 1.74 ટકા નીચે પહોંચી ગયો જે ત્રણ દાયકાનુ સૌથી નીચલુ સ્તર છે. જો કે આ દરમિયાન દાળ, અનાજ,ફળ અને શાકભાજીઓ જેવી જરૂરી ખાદ્ય વસ્તુઓની કિમંતોમાં તેજી બની રહી.
2
3
ભારતનુ એંજિનિયરિંગ નિકાસ જૂન, 2009 દરમિયાન 21 ટકાના ઘટાડા સાથે 3.33 અરબ ડોલર રહી ગઈ છે. જૂન, 2008માં એંજિનિયરિંગ નિકસ 421 અરબ ડોલર રહી હતી.
3
4
આતંકી સંગઠનોં દ્વારા કરવામાં આવી રહેલા ફંડિંગની ભાળ મેળવવા માટે રિજર્વ બૈંકે બેન્કોને નિર્દેશ આપ્યો છે કે, તે અલકાયદા જેવા આતંકી સંગઠનોથી સંબંધ રાખનારા લોકો અને સંગઠનોના ખાતાની રિપોર્ટ સોંપે, જેમાં અંડરવર્લ્ડ ડૉન દાઊદ ઇબ્રાહિમ અને લશ્કરે તોઇબાના ...
4
5
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજેંસી (આઈઈએ) એ વૈશ્વિક આર્થિક મંદીને પગલે વર્ષ 2010 માં કાચા તેલમાં આઠ કરોડ 53 લાખ બેરલ પ્રતિદિવસના ખર્ચના પોતાના પાછલા અનુમાનને સંશોધિત કરતા તેમાં 70 હજાર બેરલ પ્રતિદિવસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
5
6
દેશમાં આ વર્ષે જુલાઈમાં 94.80 લાખ નવા મોબાઇલ ફોન ગ્રાહક બન્યાં અને તેમને લઈને દેશમાં મોબાઇલ ગ્રાહકોંની સંખ્યા વધીને 32.57 કરોડ થઈ ગઈ.
6
7
દેશમાં આ વર્ષે જુલાઈમાં ઘરેલૂ વિમાન યાત્રીઓની સંખ્યા ઘટીને 35.95 લાખ રહી ગઈ જ્યારે આ અગાઉના માસમાં આ આંકડો 36.94 લાખ યાત્રીઓનો હતો.
7
8
ઇંડિયા બુલ્સના ઉપાધ્યક્ષ (કોલકાતા ક્ષેત્ર) સિદ્ધાર્થ ડાગાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના પર એક ડીમેટ એકાઉન્ટને હૈક કરીને તેનો ઉપયોગ શેરોમાં વેપાર માટે કરવાનો આરોપ છે.
8
9
ઘરેલૂ ખાનગી એરલાઈનોના ટોચના સંગઠન ફેડરેશન ઑફ ઇંડિયન એરલાઇન્સ (એફઆઈએ) ના પ્રતિનિધિઓએ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ સાથે મુલાકાત કરીને હવાઈ ઈંધણ અને હવાઈમથક ટેક્સને ઓછો કરવાની માગણી કરી છે.
9
10
ઓછા વરસાદના કારણે જૂન-જુલાઈ માસમાં રિટેલ ખાદ્ય વસ્તુઓની કીમતમાં 32 ટકાની વૃદ્ધિ નોંઘવામાં આવી છે. દેશમાં ચોમાસુ વરસાદ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે થાય છે. અત્યાર સુધી વરસાદ સામાન્યથી 28 ટકા ઓછો થયો છે. આ માસના પ્રથમ દિવસે વરસાદ ન થવાના કારણે હવામાન વિભાગે ...
10
11
શેરબજારમાં આજે છેલ્લા ત્રણ દિવસથી ચાલતી મંદી ઉપર બ્રેક આવ્યો હતો. કારોબારના અંતે સેન્સેકસ 65 પોઇન્ટ ઉછળીને 15075ની સપાટીએ રહ્યો હતો. જયારે નિફટી 34 પોઇન્ટ ઉછળીને 4471ની સપાટીએ રહ્યો હતો. એક વખતે સેન્સેકસ આજે સવારે 15000થી પણ નીચી સપાટીએ પહોંચી ગયો ...
11
12
દવા કંપની સિપ્લાએ આજે કહ્યું છે કે, તે સ્વાઈન ફ્લૂની સારવારમાં કામ આવનારી દવા ઓસલેટામિવિર ફાસ્ફેટ કૈપ્સ્યૂલનો ભંડાર વધારશે.
12
13
આયાતકારોની ડોલરની માંગ અને મુડીના બહારી પ્રવાહના વધવાની આશાના કારણે આજે શરૂઆતી વેપારમાં રૂપિયો ડોલરની તુલનામાં 22 પૈસા ઘટીને 48. 02 રૂપિયા પ્રતિ ડોલર રહી ગયો.
13
14
વિદેશ વેપાર નીતિ (એફટીપી)ની આ મહિનાના અંત સુધી જાહેરાત કરવામાં આવશે. જેમાં નિકાસ સેકટર માટે વધુ સ્ટીમ્યુલસ પેકેજનો સમાવેશ કરવામાં આવશે. આ અંગેનો સંકેત વાણિજય પ્રધાન આનંદ શર્માએ આપ્યો છે.
નિકાસ અને આયાત સંબંધિત મુદ્દાઓ ઉપર સરકારની સર્વોચ્ચ સમિતિ ...
14
15
ટાટા ગ્રુપના મુખિયા રતન ટાટાએ જણાવ્યું છે કે, આગામી એક-દોઢ વર્ષ ટાટા સ્ટીલ માટે કઠિન તથા પડકારપૂર્ણ રહી શકે છે પરંતુ અમને આશા છે કે, કંપની આ સમયગાળામાં વધુ મજબૂત થઈને બહાર આવશે.
15
16
આઈડીબીઆઈ બેંકે લઘુ અને કુટીર ઉદ્યોગો તથા રિટેલ ક્ષેત્રોમાં ગ્રાહકોની સંખ્યા વધારવાની યોજના છે અને બેન્કે આ દિશામાં પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે.
16
17
દેશમાં વર્ષ 2015 સુધી માનસિક વિકારોં, ડાયાબિટીઝ, હ્રદય રોગની બીમારીઓ, ફેફસાના રોગ, શ્વાસ અને કેંસરના દરદીઓની સંખ્યામાં 50 ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન છે. હાલ આ પાંચ બીમારીઓ પર 350 વિભિન્ન ક્ર્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવી રહ્યાં છે.
17
18
રિયલિટી ક્ષેત્રની પરિયોજનાઓંમાં ભૂમિ અધિગ્રહણ સૌથી મોટી સમસ્યા છે, જેનું તત્કાલ સમાધાન કરવાની જરૂરિયાત છે.
18
19
નવી દિલ્હી. દેશની મોટી કંપની મારૂતિ સુઝુકીએ 800 કારની સાથે પોતાની યાત્રાની શરૂઆત કરી હતી અને હવે તે 80 લાખ કાર બનાવનારી કંપની બની ગઈ છે.
19