0
વિદેશ વ્યાપાર કાનૂનમાં ફેરફાર
મંગળવાર,જુલાઈ 21, 2009
0
1
કેન્દ્ર સરકાર ઈરાન-પાકિસ્તાન-ભારત ગેસ પાઈપલાઈન માટે કોઈ વિદેશી દબાવ આગળ નહી નમે. તેમણે કહ્યુ છે કે ઈરાનની સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરતા પહેલા ગેસના મૂલ્ય સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાનુ સમાઘાન હાલ કરવુ જોઈએ.
1
2
વૈશ્વિક અર્થવ્યવસ્થા સુધરવાની સંભાવનાથી શેર બજારોમાં તેજીના પગલે ડોલરના નબળા પડવાના કારણે આંતરરાષ્ટ્રીય કારોબાર દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ બે સપ્તાહની ટોચ 64 ડોલર પ્રતિ બેરલથી ઉપર ચાલ્યા ગયા છે.
2
3
ઉદ્યોગ સંગઠન ફિક્કીએ બાંગ્લાદેશમાં રોકાણ માટે ભારતીય કંપનીયોના અનુકૂળ વાતાવરણ બનાવવાની સલાહની સાથે ફિક્કીએ દ્વિપક્ષીય મુક્ત વ્યાપાર અને વ્યાપક મોટર વાહન સમજૂતિ કરવાની વકાલત કરી છે.
3
4
નાણામંત્રી પ્રણવ મુખર્જીએ રવિવારે કહ્યુ કે સરકાર આર્થિક સુધાર કાર્યક્રમ જારી રાખશે. જોકે તેમણે એ વાતને રદીયો આપી દીધો હતો કે સરકાર સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાંથી પોતાની ભાગીદારી 51 ટકાથી ઓછી કરશે.
4
5
ઉદ્યોગ સંગઠન એસોચૈમનુ એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય વેપાર વધારવાની શક્યતાને શોધવા કરાંચી જશે.
5
6
ભારતે નાણાકીય વર્ષ 2008-09માં 1.3 અરબ ડોલરના દોરાની નિકાસ કરી રહ્યુ છે. જેમા 1.02 અરબ ડોલરના ફક્ત સૂતરના દોરા હતા.
6
7
ગત વર્ષે ભારતે 23.387 કરોડ ટન રેકોર્ડ માત્રામાં ખાદ્ય અનાજનું ઉત્પાદન કર્યું છે. આ ઉત્પાદન વર્ષ 2007-08ના ઉત્પાદન કરતાં અંદાજે 30 લાખ ટન વધુ છે.
કૃષિ રાજ્ય મંત્રી કે વી થામસે રાજ્યસભામાં ગત સપ્તાહે એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, ચોથા અગ્રિમ ...
7
8
આંતર રાષ્ટ્રીય સ્તરે ખાદ્ય તેલમાં તેજી આવવાને કારણે ગત સપ્તાહ દરમિયાન દિલ્હીના બજારમાં પણ ખાદ્ય તેલમાં ભારે ઉછાળો આવ્યો હતો. ગત સપ્તાહમાં ઘઉમાં આવેલી તેજીની અસર મેદોમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત ખાંડમાં પણ તેજી રહી હતી. ચણા સસ્તા થઇ રહ્યા છે જ્યારે ...
8
9
બજેટમાં પ્રિન્જ બેનિફીટ ટેક્સ એફબીટી રદ કરવાની નાણામંત્રીએ કરેલી જાહેરાત માત્ર કંપનીઓને જ ખુશ કરી શકે એમ છે. પરંતુ કર્મચારીઓએ ખુશ થવા જેવું નથી. એફબીટી માત્ર કંપનીઓ માટે રદ કરવામાં આવ્યો છે જ્યારે કર્મચારીઓને તે કર ચુકવવો પડશે.
નાણામંત્રી પ્રણવ ...
9
10
મહાકાય કંપનીઓ પૈકીની એક સિટી ગ્રુપે આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં આશરે ત્રીસ હજાર લોકોને છૂટા કરી દીધા છે. બેકિંગ ક્ષેત્રની મહાકાય કંપનીએ નાણાંકીય કટોકટીનો સફળ રીતે સામનો કરવા ખર્ચમાં કાપ મુકવાના ઘણા પગલાં લીધા છે.
કંપનીના જણાવ્યા મુજબ, બીજા ...
10
11
કરોડો લોકોની નયનોમાં વસેલી દુનિયાની સૌથી નાની અને સસ્તી કાર 'નેનો' શુક્રવારે માણસના સપનાને સાકાર કરતી ભારતીય માર્ગ પર ઉતરી ગઈ.
11
12
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કમલનાથે આવતા પાંચ વર્ષોમાં ભારતમાં માર્ગના વિકાસ માટે 10 અરબ ડોલરના પ્રત્યક્ષ વિદેશી રોકાણના ઉદ્દેશ્યથી શુક્રવારે અહી આંતરરાષ્ટ્રીય કોષ એકત્ર કરવાના અભિયાનનો શુભારંભ કર્યો.
12
13
અમેરિકામાં પ્રતિક્ષિત કંપની પરિણામોમાં બેંક ઓફ અમેરિકાનો નફો ઘટી ગયો છે, જ્યારે કે નાણાકીય પ્રસ્થાન સિટી ગ્રુપ લાભ મેળવવામાં સફળ રહ્યુ. એક બીજી મુખ્ય કંપની જીઈને નુકશાન ઉઠાવવુ પડ્યુ છે.
13
14
લગભગ પાંચ વર્ષ પહેલા રતન ટાટા દ્વારા જોવામાં આવેલ સામાન્ય લોકો માટેની કાર બનાવવાનુ સપનુ હકીકત બની ચૂક્યુ છે. તેઓએ પોતાની આ મહત્વાકાંક્ષા પરિયોજના 'નેનો'ની ચાવી આજે પહેલા ગ્રાહક અશોક વિચારે આપી હતી.
મુંબઇ ખાતે યોજાયેલા એક ઝાકમઝોળ સમારોહમાં ટાટા ...
14
15
બજારમાં બેરોજગારીની સમસ્યા પ્રવર્તી રહી છે ત્યારે થોડાક સમય પહેલા કૌભાંડના કારણે કોર્પોરેટ જગતને હચમચાવી મુકનાર સત્યમમાં કેટલાક લોકોને નવેસરથી ભરતી કરવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે.
15
16
પાઠ્ય પુસ્તકો પ્રકાશિત કરતી કંપની મેકગ્રા હિલે 550 કર્મચારીઓની છટણી કરી છે. કંપની બિઝનેસ વીક પત્રિકા પણ બહાર પાડે છે.
મૈકગ્રા હિલે કહ્યું કે, નોકરીઓમાં વધુ છટણી શિક્ષણ સંસ્થામાં કરવામાં આવી છે. જેમાં 340 લોકોને દુર કરાયા છે. આ ઉપરાંત સુચના અને ...
16
17
નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે શરૂઆતી સાર્વજનિક નિર્ગમ દ્વારા એકત્ર કરેલ રકમને એયર ઈંડિયાની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ સાબિત થવાનો હવાલો આપતા કહ્યુ કે યોગ્ય સમય પર આ આઈપીઓ લાવવામાં આવશે.
17
18
મોંઘવારીના દરમાં આગાઉના સપ્તાહ કરતાં ગત સપ્તાહે વધારો થયો છે જોકે હજું તે શૂન્યથી નીચે રહેવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહના અંતે મોંઘવારી દર -1.21 થયો છે જે અગાઉના સપ્તાહે -1.51 હતો.
આજે જાહેર કરાયેલા આંકડા મુજબ ગત સપ્તાહનો મોંઘવારી ...
18
19
દેશની અગ્રણી એંજિનિયરીંગ અને નિર્માણ કંપની લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડે ચાલુ વર્ષના નાણાકીય ત્રણ માસના સમયગાળામાં 1598 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે જે ગત વર્ષના આ સમયગાળામાં 502 કરોડ રૂપિયાની સરખામણીમા ત્રણ ગણો છે.
કંપનીના સુત્રોના જણાવ્યા ...
19