0
RBI આજે જાહેર થશે મોનેટરી પોલિસી, મોંઘી લોનમાંથી મળશે રાહત?
ગુરુવાર,ફેબ્રુઆરી 8, 2024
0
1
Gold Rate- આજે 5 ફેબ્રુઆરી 2024 ની સવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનાની કિંમત 62901 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સોનાના ભાવની સરખામણીમાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે.
1
2
Paytm news in Gujarati : પેટીએમ વોલેટ અને તેની બેંકિંગ શાખા વચ્ચે મની લોન્ડરિંગ અને કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો અંગેની ચિંતાઓને કારણે આરબીઆઈએ વિજય શેખર શર્મા દ્વારા ચલાવવામાં આવતા વ્યવસાય પર કડક કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોએ આ માહિતી આપી છે.
2
3
શુક્રવાર,ફેબ્રુઆરી 2, 2024
WhatsApp screen sharing scam:વ્હોટ્સએપ સ્ક્રીન શેરિંગ કૌભાંડ આજકાલ લોકોને છેતરવાની એક રીત છે જેના કારણે તમારા એકાઉન્ટ ખાલી થઈ જાય છે અને તમને તેની ખબર પણ નથી પડતી. ચાલો જાણીએ આ રીતે શું છે
3
4
શુક્રવાર,ફેબ્રુઆરી 2, 2024
ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહ્યું છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે
4
5
શુક્રવાર,ફેબ્રુઆરી 2, 2024
ગુજરાતમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
5
6
શુક્રવાર,ફેબ્રુઆરી 2, 2024
ગુજરાતમાં બજેટની પૂર્વ સંધ્યાએ સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા હતાં. ત્યારે આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં ખેડૂતો અને પશુપાલકો સહિત કૃષિ યુનિવર્સિટીઓ માટે ખાસ જોગવાઈઓ અને જાહેરાતો કરી છે
6
7
શુક્રવાર,ફેબ્રુઆરી 2, 2024
ગુજરાતના બજેટમાં પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ `૨૦૦ કરોડના કામ પ્રગતિ હેઠળ છે.
7
8
શુક્રવાર,ફેબ્રુઆરી 2, 2024
ગઈકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થયું હતું. આજે ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. તેઓ થોડીવારમાં ખાતાવહી લઈને ગૃહમાં પહોંચશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી હોવાથી આ વખતનું બજેટ આ વર્ષનું બજેટ ઐતિહાસિક બને તેવી ...
8
9
શુક્રવાર,ફેબ્રુઆરી 2, 2024
ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે. જેમા તેમણે આજે અનેક મોટી જાહેરાતો કરી છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે
9
10
ગુરુવાર,ફેબ્રુઆરી 1, 2024
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રયાડા પાકોની ટેકાના ભાવે ખરીદી ...
10
11
ગુરુવાર,ફેબ્રુઆરી 1, 2024
આ મહિનામાં 5 મોટા નિયમોમાં ફેરફાર થવાનો છે. જેની અસર સીધી સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. જો તમારા કોઈ જરૂરી કામ બચ્યા છે તો આ મહિનો પુરો થતા પહેલા જ તેને પુરા કરી લો નહી તો ભારે પરેશાનીનો સામનો કરવો પડશે.
11
12
ગુરુવાર,ફેબ્રુઆરી 1, 2024
Gold Silver Price Today: ચાંદી ફ્યુચર્સ ટ્રેડની શરૂઆત સુસ્ત રહી હતી. સોનાના વાયદા રૂ. 62,400 અને ચાંદી રૂ. 72,300 આસપાસ ટ્રેડ કરી રહ્યાં છે.
12
13
ગુરુવાર,ફેબ્રુઆરી 1, 2024
RBI Paytm Action: રિઝર્વ બેંક ઑફ ઈંડિયા (RBI) એ Paytmની બેંકિંગ પેમેંટસ બેંક (PPBL)માં નવા ગ્રાહક જોડવા પર રોક લગાવી નાખી છે. RBI એ પેટીએમ પેમેંટસ બેંક પર નિયમોના પાલન ન કરવા ના કારણે બેંકિંગ રેગુલેશન એક્ટ હેઠણ આ કાર્યવહઈ કરી છે.
13
14
ગુરુવાર,ફેબ્રુઆરી 1, 2024
LPG Cylinder price hike today: દેશના બજેટના દિવસે તેલ કંપનીઓએ ગેસ સિલેંડરનુ બજેટ બગાડી નાખ્યુ છે. વિંટર સીજનમાં વધેલી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિમંતો પ્રભાવિત થવાને કારણે LPG સિલેંડરન આ ભાવમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
14
15
બુધવાર,જાન્યુઆરી 31, 2024
AMCનું વર્ષ 2024-25નું રૂ.10,801 કરોડનું બજેટ ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે રૂપિયા 8400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂ. 2401 કરોડ ...
15
16
મંગળવાર,જાન્યુઆરી 30, 2024
Family Pension: સરકારી મહિલા કર્મચારીઓ હવે ફેમિલી પેન્શન માટે તેમના પતિને બદલે પુત્ર અને પુત્રીઓને નોમિનેટ કરી શકશે. કેન્દ્ર સરકારે આ અંગે નવા નિયમો લાગુ કર્યા છે.
16
17
મંગળવાર,જાન્યુઆરી 30, 2024
Jio પ્લેટફોર્મ્સનું નવું મશીન લર્નિંગ પ્લેટફોર્મ 'Jio-Brain'
• 6G ટેક્નોલોજીના વિકાસમાં ઉપયોગી થશે
• Jio બ્રેઈનનો ઉપયોગ કરવા માટે હાલના નેટવર્કને બદલવાની જરૂર નથી.
• 500 થી વધુ API અને ઇન-બિલ્ટ AI અલ્ગોરિધમ્સથી સજ્જ
17
18
શનિવાર,જાન્યુઆરી 27, 2024
કેન્દ્ર સરકાર સેટેલાઇટ આધારિત ઇ-ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે, એટલે કે સેટેલાઇટથી વાહનોને ટ્રેક કરવામાં આવશે. હાઇવે પર જેટલા કિલોમીટર વાહન ચલાવશો એટલો ટોલટેક્સ ચૂકવવો પડશે. આ વાતો આમ તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી ચર્ચાઈ રહી છે
18
19
શનિવાર,જાન્યુઆરી 20, 2024
ભગવાન રામલલાના અભિષેકના દિવસે 22મી જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે. આ દિવસે શેરની ખરીદી અને વેચાણ શક્ય નહીં હોય. જો કે આજે સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન સામાન્યની જેમ વેપાર થશે.
19