Gujarati Business News 319

મંગળવાર, 27 જાન્યુઆરી 2026
0

વિકાસ દરમાં વૃદ્ધિ

રવિવાર,એપ્રિલ 12, 2009
0
1
સત્યમ કમ્પ્યુટરના બોર્ડના સદસ્યોની આજે બેઠક યોજાવા જઈ રહી છે જેમાં કંપનીની મોટાભાગની ભાગીદારી વેચવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવશે.
1
2

પોસ્કોનો નફો 68 ટકા ઘટ્યો

શનિવાર,એપ્રિલ 11, 2009
વૈશ્વિક પોલાદ કંપની પોસ્કોના વર્ષ 2009ના પ્રથમ ત્રણ માસના ચોખ્ખા નફામાં 68.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીને 24.6 કરોડ ડોલરનો નફો થયો છે. કંપીનીએ જણાવ્યું છે કે, લોખંડનો ઉપયોગ કરનાર ઉદ્યોગોમાં વપરાશ ઘટતાં તમામ ઉત્પાદનોના વેચાણમાં ...
2
3

ફુગાવો શૂન્યની નજીક

શનિવાર,એપ્રિલ 11, 2009
ફુગાવાનો દર 28 માર્ચનાં રોજ પુરા થયેલા સપ્તાહમાં ઘટીને ત્રણ દાયકાનાં નિમ્નસ્તરે 0.26 ટકા પર પહોચી ગઈ છે.
3
4

ટાટા સ્ટીલ હવે આફ્રિકામાં !

શનિવાર,એપ્રિલ 11, 2009
વિશ્વમાં નેનો દ્વારા જાણીતા અને ચર્ચાસ્પદ બનેલા રતન ટાટા હવે સ્ટીલ ક્ષેત્રે વધુ એક સોપાન સર કરવા જઇ રહ્યા છે. વિશ્વની છઠ્ઠી સૌથી મોટી સ્ટીલ કંપની ટાટા સ્ટીલે દક્ષિણ આફ્રિકાનાં સેડીબૈગ ખાણમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે. ટાટા સ્ટીલનાં સીઈઓ ...
4
4
5
ડીઝીટલ ઈમેઝીંગ કંપની કેનન ઈન્ડીયાને વેપારમાં ચાલુ વર્ષે 25 ટકા વધારો થવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
5
6
વૈશ્વિક મંદીના કારણે બેંકોનો નફો દબાણ હેઠળ છે તે સંજોગોમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ લોનના નવા માળખાના વર્તમાન મૂલ્યને ગણવાની પ્રણાલીમાં નવીનતા આણીને રાહત પહાચાડવા પ્રયાસ કર્યો છે. આ સંદર્ભે કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ...
6
7

ખાંડ આયાત માટે લીલી ઝંડી

શનિવાર,એપ્રિલ 11, 2009
ભારત સરકારે વિદેશથી સફેદ ખાંડને આયાત કરવાની છુટ આપવા સંમતિ દર્શાવી છે. એટલું જ નહીં તેમને નિકાસમાં બંધનોના લક્ષ્યાંકમાંથી મુકત કરવાની પણ સંમતિ દર્શાવી છે. સરકારે ત્રણ રાજયો દ્વારા ચાલતી વ્યાપારી સંસ્થા અને ખેડૂતોની સહકારી સંસ્થાઓને 10 લાખ ટન સફેદ ...
7
8

નેનોને સારો પ્રતિસાદ

શુક્રવાર,એપ્રિલ 10, 2009
ટાટા મોટર્સની લખટકીયા કાર નેનોનું બુકિંગ ગુરુવારથી શરૂ કરવામાં આવ્યુ હતું જેને આખા દેશમાંથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. આ બુકિંગ ૨૫ એપ્રિલ સુધી ચાલશે.
8
8
9
પ્રમુખ ઉદ્યોગપતિ અને ગોદરેજ સમૂહના ચેરમેન આદિ ગોદરેજે કહ્યુ કે વણસતી વૈશ્વિક અર્થવ્યવસ્થા વચ્ચે ઓક્ટોબર-ડિસેમ્બર 2008નો સમય ઘણો મંદીભર્યો રહ્યો. ગોદરેજે જણાવ્યુ કે મારુ માનવું છે કે હાલમાં સ્થિતિમાં સુધાર આવી રહ્યો છે.
9
10
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે જમા વ્યાજદરોમાં ચોથા ભાગથી અડધા ટકા સુધીની કમી કરવાની જાહેરાત કરી છે. જે 13 એપ્રિલથી લાગૂ કરવામાં આવશે. એસબીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવ્યુ છે કે વ્યાજદરોમાં ઘટાડો એક કરોડ રૂપિયાથી ઓછી રકમ પર લાગૂ થશે.
10
11

એલઆઈસી એનડીએમસીને દંડ

શુક્રવાર,એપ્રિલ 10, 2009
દિલ્હી હાઈ કોર્ટે જીવન વિમા નિગમ એલઆઈસી તથા નવી દિલ્હી નગર પરિષદ એનએમડીસીને નિગમના એક મૃત કર્મચારીની વિધવાને 40000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
11
12
ભારત એક વિકાશશીલ રાષ્ટ્ર છે. વિશ્વની સૌથી મોટી ૨,૦૦૦ કંપનીઓની અમેરિકન મેગેઝિન ફોર્બ્સની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કના નેજા હેઠળની કુલ ૪૭ ભારતીય કંપનીઓને સ્થાન આપવામાં આવ્યુ છે.
12
13

નેનોનું બુકિંગ શરૂ થઈ ગયુ

ગુરુવાર,એપ્રિલ 9, 2009
ટાટા મોટર્સની લખટકિયા નેનો કારનું બુકિંગ આજથી દેશ ભરમાં શરૂ કરી દેવામાં આવ્યુ છે. જે હજી 25 એપ્રિલ સુધી ચાલૂ રહેશે. ટાટા મોટર્સના પ્રવક્તાએ જણાવ્યુ કે નેનો માટેનું બુકિંગ સવારે શરૂ કરવામાં આવ્યુ હતું. પ્રતિક્રિયા ઉત્સાહજનક રહેવાની તેમણે આશા વ્યક્ત ...
13
14
ખસ્તાહાલ રોજગાર બજાર વચ્ચે હાલમાં કેટલાક સારા સમાચાર આવી રહ્યા છે. એક સર્વેક્ષણ અનુસાર છેલ્લા ત્રણ મહીનામાં જે કર્મચારીઓની છંટણી કરવામાં આવી હતી. તેમાંથી અડધાને નવી નોકરી મળી ગઈ છે.
14
15

સત્યમ બોર્ડની બેઠક આજે

ગુરુવાર,એપ્રિલ 9, 2009
સત્યમ કમ્પ્યુટરના બોર્ડના સદસ્યોની આજે બેઠક યોજાવા જઈ રહી છે જેમાં કંપનીની મોટાભાગની ભાગીદારી વેચવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવશે.
15
16

ફોર્ડ એંડીવરનુ વેચાણ વધ્યુ

ગુરુવાર,એપ્રિલ 9, 2009
ફોર્ડ ઈંડિયાએ આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં 580 સ્પોર્ટ યૂનિલિટી વાહન એંડીવરનુ વેચાણ કર્યુ અને આ સાથે જ આ શ્રેણીના બજારમાં તેની ભાગીદારી 29 ટકા થઈ ગઈ.
16
17
અમેરિકા તરફથી બે અધિકારીયોએ એચ-૧બી વિઝાની હાલની વાર્ષિક મર્યાદા ૬૫,૦૦૦થી વધારીને ૧,૯૫,૦૦૦ કરવાની માગણી કરી છે. જેના માટે હકારાત્મક કારણો તેમણે પૂરા પાડ્યા હતાં.
17
18
અમેરિકી કંપનીઓના મુખ્ય કાર્યધિકારીઓ (સીઈઓ)ના લગભગ વેતનમાં 2008ના દરમિયાન 6.8 ટકાની ઉણપ આવી છે.
18
19
જેટ એયરવેઝ અને તેની બજેટ વિમાનન સેવા કંપની જેટ લાઈટે દિલ્હી અને મુંબઈને શ્રીનગરથી જોડવા માટે ત્રણ નવી વિમાન સેવા શરૂ કરી દીધી છે.
19