Gujarati Business News 337

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

સ્ટેનફોર્ડ બેંકના રોકાણકારો ચિંતામાં

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
0
1
સરકાર નાગપુરને દેશનું પ્રથમ સોલર સિટી જાહેર કરશે જ્યા વીજળીની માંગનો એક ભાગ સૌર ઉર્જા જેવી અમાપ ઉર્જા સ્રોતથી પૂરૂ કરવામાં આવશે. એક અધિકારિક જાહેરાત અનુસાર મહારાષ્ટ્રમાં નાગપુર દેશની પ્રથમ સોલર સીટી હશે. ઉપરાંત શહેરના વિકાસ માટે આવતીકાલથી એક ...
1
2

IIM અમદાવાદમાં પ્લેસમેંટ પર મંદી

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
વૈશ્વિક આર્થિક મંદીની અસર દેશના શ્રેષ્ઠ પ્રબંધન સંસ્થાનોમાં પ્લેસમેંટની ઓફરો પર દેખાતી થઈ ગઈ છે. અમદાવાદ સ્થિત આઈઆઈએમના નિદેશક સમીર બરૂઆએ આજે અહી કહ્યુ કે તેમના સંસ્થાનમાં પ્લેસમેંટ ઓફરો પર વૈશ્વિક મંદીની અસર દેખાઈ રહી છે. બરૂઆએ કહ્યુ કે પછીના ...
2
3
હાઈ કોર્ટે કહ્યુ છે કે લોટરી ટિકીટો માલ સામાન નથી. માટે તેના પર કર લગાવી શકાય નહી. લોટરી ટિકીટો પર વેચાણ કર લગાવવાનો અનુરોધ કરનાર કેરલ અદાલતની અરજીને રદિયો આપી દીધો હતો.
3
4

સત્યમના કર્મચારીઓ યુનિયનના શરણે

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
પોતાની નોકરીને લઈને ચિંતામાં ડૂબેલા આઠ કરોડના ગોટાળામાં ફસેલી સત્યમ કમ્પ્યુટરના કર્મચારીઓ આખરે યુનિયનની શરણે આવ્યા. આઈટી..બીપીઓ યુનિયન અને યૂએનઆઈટીઈની ભારતીય એકમ યૂએનઆઈટીઈ પ્રોફેશનલ ઈંડિયાના મહાસચિવ કાર્તિક શેખરે કહ્યુ કે જાપાન અમેરિકા અને ...
4
4
5

બાટા 40 નવા સ્ટોર ખોલશે

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
દેશની સૌથી મોટી ફૂટવેર રિટેલ કંપની બાટા ઘરેલૂ બજારમાં પોતાની પેઠ મજબૂત બનાવવાના ઈરાદાથી આ વર્ષે દેશમાં આંતરાષ્ટ્રીય સ્તરના 40 નવા સ્ટોર ખોલશે.
5
6

બ્રાઝીલ પાસેથી ખાંડ ખરીદશે ભારત

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
આ વર્ષે ચીનનુ ઉત્પાદન ઘટવાની શક્યતાને જોતા ભારતના બ્રાઝીલથી તાજેતરના વર્ષે ખાંડની આયાત કરશે. સરકારી અનુમાનો મુજબ સપ્ટેમ્બર 2009માં પૂરા થતા ખાંડ વર્ષમાં ખાંડનુ કુલ ઉત્પાદન એક કરોડ 18 લાખ ટન સુધી સમેટાઈ શકે છે, જ્યારેકે ગયા વર્ષે આ બે કરોડ 70 લાખની ...
6
7

ક્રિસલર 3 હજારની છટણી કરશે

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
અમેરિકાની મોટી કાર કંપનીઓ જનરલ મોટર્સ, ફોર્ડ અને ક્રિસલરની હાલત હાલમાં કફોડી બનેલી છે. કટોકટીમાંથી બહાર નિકળવા અમેરિકાની કાર બનાવતી કંપની ક્રિસલર અને જનરલ મોટર્સે અમેરિકી સરકાર પાસેથી કુલ 21 અબજ ડોલરની વધુ રકમ માંગી છે. અમેરિકી સરકારને બંને કાર ...
7
8

અમે ભર્તી ચાલુ રાખીશું:સત્યમ

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
સત્યમ કંમ્પ્યુટએ લાગત મૂલ્યમાં કાપ મૂકવા હેઠળ કહ્યુ છે કે તે ચાલુ ત્રણ માસીમાં કર્મચારીયોને રોજગાર આપવાનું ચાલુ રાખશે. તેમજ જરૂરત પડશે તથા કર્મચારિયોને કંપનીમાં રાખવામાં આવશે.
8
8
9
સૂચના પ્રોદ્યોગિકીની વિનિર્માણ એસોસિએશન એમએઆઈટીએ માઈક્રોસોફ્ટની સાથે સમજુતિ કરાર કરી લીધો છે. એમએઆઈટીના કર્મચારી નિદેશક વિન્ની મહેતાએ અહી પત્રકારોને જણાવ્યુ કે અભિયાનમાં સામેલ થનાર માઈક્રોસોફ્ટ પહેલી કંપની છે. આ અભિયાનમાં સામેલ થવા માટે અમે ...
9
10

દરેક ભારતીય 30000 રૂપિયાનું દેવુ

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
અર્થવ્યવસ્થાને મંદીથી બચાવવા માટે સરકાર જે રીતે બજારમાંથી ઉધાર લઈ સાર્વજનિક રોકાણ વધારવામાં લાગી છે,તેને જોતા અનુમાન છે કે માર્ચ 2010ના અંત સુધી દેશ પ્રતિ વ્યક્તિનું સાર્વજનિક દેવું 30000 હજાર રૂપિયા સુધી પહોચી જશે.
10
11
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મંગળવારે 787 અરબ ડોલરના આર્થિક પ્રોત્સાહન પેકેજ સંબંધી બિલ પર હસ્તાક્ષર કરી દીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓબામાએ કોલોરાડોના ડેનેવર પ્રકૃતિ તથા વિજ્ઞાન સંગ્રહાલયમાં બીલ પર હસ્તાક્ષર કર્યા.ઓબામાએ આને દૂરગામી ...
11
12
નવી દિલ્હી. યોજના પંચે કહ્યું છે કે રાહત પેકેજ દ્વારા અર્થવ્યવસ્થામાં તેજી લાવવાનાં સરકારનાં પ્રયત્નથી રાજકોષીય ખોટમાં વધારો થાય તે કોઈ અસામાન્ય વાત નથી. કેન્દ્રની રાજકોષીય ખોટ 2008-09માં નક્કી કરેલા વિશ્લેષણથી ડબલ થવાનુ અનુમાન છે.
12
13
કરાચી. પાકિસ્તાન પોતાની વધતી જતી વ્યાપારની ખોટનો સામનો કરવા અને અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર લાવવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી વધારે દેવાના રૂપમાં 4.5 અરબની માંગ કરી છે.
13
14
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા બેલઆઉટ રાહત મેળવનાર નાણાકિય સંસ્થાઓ પર એચ..1 વીઝા ધાર વિદેશી કર્મચારીયોની નિયુક્તીને પ્રતિબંધિત કરવાના વિધેયક પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી ચૂક્યા છે. ત્યાંજ કેન્દ્ર સરકારે આજે કહ્યુ કે અમેરિકામાં સંરક્ષણવાદ તરફ પાછા ...
14
15
સરકાર આઇપીઓ મારફતે પાંચ પબ્લિકન સેકટર અંડરટેકીંગ (પીએસયુ)માં ડીસઇન્વેસ્ટમેન્ટની યોજના બનાવી રહી છે. ગયા વર્ષે પણ આવા જ પ્રયાસ કરવામાં આવ્યા હતા. ડીસઇન્વેસ્ટમેન્ટ સેક્રેટરી રાહુલ ખુલ્લારે જણાવ્યું છે કે આઇપીઓ લોન્ચ કરવા માટેનો નિર્ણય મે-જૂનમાં નવી ...
15
16

કાચા તેલની વાયદા કિમંત 1.29 ટકા ઘટી

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
દુનિયાની વિશાલતમ અર્થવ્યવસ્થા અમેરિકામાં રજૂ મંદીથી ઈંધણની માંગમાં ઘટાડો થતા વૈશ્વિક બજારોમાં મંદી દરમિયાન કાચા તેલની વાયદા કિમંત આજે 1.29 ટકા ઘટાડા સાથે નોંધાઈ.
16
17

જાપાનની આર્થિક હાલત કફોડી !

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
વૈશ્વિક નિકાસ માંગમાં ઊલ્લેખનિય ઘટાડો થવાના કારણે જાપાનના અર્થતંત્રની હાલત કફોડી બનેલી છે. જાપાનના જીડીપીમાં 35 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. તેના જીડીપીમાં ઝડપી સુધાર થવાના સંકેત પણ દેખાઇ રહ્યા નથી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જાપાનનો ...
17
18
સત્યમ કોમ્પ્યુટર સર્વિસેજે કહ્યુ કે તેને પોતાની બેકિંગ અને નાણાકીય સેવા એકાઈના ઉચ્ચ ઉપાધ્યક્ષ અનિલ કુમારને તરત જ કંપની છોડવા માટે કહ્યુ છે.
18
19

સીબીઆઈ કરશે સત્યમ બાબતે તપાસ

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
નવી દિલ્લી. આંધ્રપ્રદેશ સરકારે છેવટે 7,800 કરોડ રૂપિયાના સત્યમ ગોટાળા અંગેને તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સત્યમના સંસ્થાપક બી રામલિંગ રાજૂ દ્વારા કંપનીના ખાતામાં હેરાફેરી અને ઘણા વર્ષોના નફાને ખોટી રીતે રજૂ કરવાની વાતને ...
19