0
શેર બજારમાં 235 પોઇન્ટનો ઉછાળો
બુધવાર,જાન્યુઆરી 28, 2009
0
1
બુધવાર,જાન્યુઆરી 28, 2009
હાઈ કોર્ટ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યુ હતુ કે ખાનગી વાહનોનો ટેક્સી તરીકે ઉપયોગ કરવામાં આવશે અને તો વાહનનો માલિક કોઈપન જાતના વળતરનો હકદાર નહી રહે.
1
2
બુધવાર,જાન્યુઆરી 28, 2009
ભારતીય રિઝર્વ બેંકે આજે અહી જણાવ્યુ કે તેણે સપ્ટેમ્બર 2008ના મધ્યથી કરેલા વિવિધ નાણાકિય ઉપાયોથી બેંકિંગ તંત્રમાં 400,000 કરોડ રૂપિયાથી વધારેનું ખર્ચ કર્યુ છે.
2
3
બુધવાર,જાન્યુઆરી 28, 2009
હેદરાબાદ વૈશ્વિક બિઝનેસ સ્કૂલના રેંકિંગમાં ઈંડિયન બિઝનેસ સ્કૂલ આઈએસબી 15માં સ્થાને મૂકવામાં આવી છે. આ રેંકિંગ આજે ફાઈનાંસિયલ ટાઈમ્સ લંડન દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું.
3
4
બુધવાર,જાન્યુઆરી 28, 2009
દેશની સર્વોચ્ચ ઔદ્યોગિક સંસ્થા ફિક્કીએ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની ત્રીજી ત્રિમાસીક સમીક્ષા નીતિમાં સક્રિયતાનો અભાવ હોવાનું જણાવતા કહ્યુ હતુ કે ફુગાવાના દરમાં ઘટાડો કરવા ધિરાણદરમાં કાપ મુકવો જરૂરી જ છે.
4
5
બુધવાર,જાન્યુઆરી 28, 2009
એક સ્થાનિય અદાલત દ્વારા આઠ કરોડના ગોટાળામાં ફસાયેલી કંપની સત્યમ કમ્પ્યુટરના પૂર્વ અધ્યક્ષ રામલિંગ રાજુ અને પૂર્વ સીએફઓ વાડલામણિ શ્રીનિવાસના જામિન અરજી પર નિર્ણય આજે મોકૂફ રખયો હતો. આ અંગેની સુનવણી આવતીકાલે થવાની થશે.
5
6
બુધવાર,જાન્યુઆરી 28, 2009
ઓડિટ કંપની પ્રાઈસવાટરહાઉસકૂલસે આજે કહ્યુ કે તેણે તેના બે ભાગીદાર એસ ગોપાલકૃષ્ણન અને શ્રીનિવાસ તાલ્લુરીને પદભ્રષ્ઠ કરવામાં આવ્યા છે.
6
7
મંગળવાર,જાન્યુઆરી 27, 2009
ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજે તેની નવી ક્રેડીટ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈએ આ નવી પોલીસીમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી.
7
8
મંગળવાર,જાન્યુઆરી 27, 2009
અમેરિકન ડોલર અન્ય ચલણોની સામે નબળો પડતા વૈશ્વિક શેરબજારોમાં થયેલા વધારાને પગલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતેના બુલીયન બજારોમાં સ્ટોકીસ્ટો દ્વારા સોનાની લેવાલી કરાતા પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમતમાં 40 રૂપિયાનો ઊછાળો થતાં 14,140ની સર્વોચ્ચ સપાટીએ પહાચી ...
8
9
મંગળવાર,જાન્યુઆરી 27, 2009
ગત ગુરૂવારના રોજ 400 કર્મચારીઓની છટણી કર્યા બાદ સોફ્ટવેર ક્ષેત્રની સૌથી મોટી કંપની માઈક્રોસોફ્ટે કહ્યુ કે તે આવતા 18 મહિનામાં 5000 હજાર કર્મચારીઓની છટણી કરશે.
9
10
મંગળવાર,જાન્યુઆરી 27, 2009
ભારતમાં પોતાની હાજરીને વધારે સારી રીતે ગ્રાહકોને બતાવવા માટે કોરીયાની એલજી ઈલેક્ટ્રોંનીક્સે ભારતમાં પોતાના માર્કેટીંગ ખર્ચામાં 20 ટકાનો વધારો કર્યો છે.
10
11
મંગળવાર,જાન્યુઆરી 27, 2009
લંડન. નાઈધરલેંડની નાણાંકીય સેવા કંપની આઈએનજીએ ગઈ કાલે જણાવ્યું હતું કે પોતાની કંપનીમાં ઓછુ રોકાણ કરવા માટે અને દુનિયામાં આવેલી મંદીના લીધે 7000 કર્મચારીઓની છંટણી કરશે.
11
12
મંગળવાર,જાન્યુઆરી 27, 2009
મુંબઈ. સામાન્ય માણસને હજી પણ કિંમતોમાં રાહત મળવાની આશા છે. ભારતીય રિઝર્વ બેંકનું અનુમાન છે કે હાલના નાણાંકીય વર્ષમાં બચેલા મહિનાઓમાં નાણાંકીય સ્થિતિનો દર હજુ પણ ઓછો થઈ જશે.
12
13
સોમવાર,જાન્યુઆરી 26, 2009
ગણતંત્ર દિવસે દેશના નાગરિકોએ આજે રાષ્ટ્રદ્વજને સલામી તો આપી અને મુંબઈ હુમલામાં શહિદ થયેલા જવાનોને પણ વીર યાદ પૂરી પાડી પરંતુ ત્યાર બાદ દેશમાં વિવિધ શોપિંગમોલમાં લાગેલા ભારે ડિસ્કાઉંટ સેલમાં જઈને શોપિંગ પણ કરી હતી.
13
14
સોમવાર,જાન્યુઆરી 26, 2009
વડોદરા. હાલોલમાં સિએટના 700 કરોડ રૂપિયાના સંયંત્રની આધારશીલા રાખ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આગામી 3 થી 5 વર્ષમાં ગુજરાત ઓટૉ હબ બની શકે છે.
14
15
સોમવાર,જાન્યુઆરી 26, 2009
આઠ કરોડથી વધારેના ગોટાળામાં ફસાયેલ સત્યમ કમ્પ્યુટર કંપની માટે નાણા એકઠા કરવા તથા મુખ્ય કાર્યકારી અધિકારી અને નાણા અધિકારીની નિમણુકના મૂદ્દે આજથી કંપનીના બોર્ડની બેઠક મળી રહી છે.
15
16
સોમવાર,જાન્યુઆરી 26, 2009
નવી દિલ્હી. સત્યમની પાસે પાછલાં વર્ષે સપ્ટેબર સુધી 5000 કરોડ રૂપિયાની ભારે રકમ જમા હતી પરંતુ કંપનીના સંસ્થાપક અધ્યક્ષ બી રામલિંગ રાજુએ 7મી જાન્યુઆરીએ કરેલા પોતાના ઘોટાળાના ખુલાસાને લીધે આ રકમ હવે માત્ર 200 કરોડ રૂપિયા જ રહી ગઈ છે.
16
17
સોમવાર,જાન્યુઆરી 26, 2009
લુઆંડા. તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે જણાવ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય બજારમાં જો કાચા તેલના ભાવ 40 ડોલરથી પ્રતિ બેરલ થી નીચે ઉતરશે તો તેના માટે માર્ચ પહેલા સંગઠનની બેઠક બોલાવવામાં આવશે
17
18
સોમવાર,જાન્યુઆરી 26, 2009
નવી દિલ્હી. સરકાર પ્લાસ્ટિક અને ડાઈસના વિનિર્માણમાં વપરાતા પૈનની સસ્તી આયાતને હતોત્સાહિત કરવા અને ઘરેલુ ઉત્પાદનોના હિતોની રક્ષા કરવા માટે પૈન પર 25 ટકા રક્ષાત્મક શુલ્ક લગાવી શકે છે.
18
19
સોમવાર,જાન્યુઆરી 26, 2009
મુંબઈ. ટાયર બનાવનારી અગ્રણી કંપની સિએટે ગુજરાતમાં વડોદરાની નજીક હાલોલમાં પોતાના 700 કરોડ રૂપિયાના રેડિયલ ટાયર સંયંત્રની ગઈ કાલે આધારશીલા રાખી હતી.
19