મિત્રો ગરમીનો પારો દિવસો દિવસ વધી રહ્યો છે... તમને ઘરમાંથી બહાર નીકળવાની ઈચ્છા થતી નહી હોય... અને એકવાર ઓફિસના એસી રૂમમાં બેસી ગયા પછી ઓફિસમાંથી બહાર નીકળવાની ઈચ્છા થતી નથી.. પરંતુ જરૂરી કામ માટે બહાર તો જવુ જ પડે છે... કામ ન કરો તો પણ ઓફિસમાંથી ઘરે અને ઘરેથી ઓફિસ તો જવુ જ પડશે.. તો ચાલો આજે અમને આ ગરમીમાંથી થોડી રાહત મેળવવા માટેનો ઉપાય બતાવીશુ..