સોમવાર, 25 સપ્ટેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (08:49 IST)

દાંતની કાળજી- દાંતની બધી સમસ્યા દૂર કરવાના ઉપાય

1. મોતી જેવા સફેદ દાંત માટે માટે અડધી ટીસ્પૂન બેકિંગ સોડામાં ચપટી મીઠુ મિક્સ કરી બ્રસથી દાંતની મસાજ કરવી. પછી ટૂથપેસ્ટથી દાંત સાફ કરવું. આવુ કરવાથી દાંતની ચમક વધી જાય છે. 
2. મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે સવારે બ્રશ કર્યા પછી વ્હાઈટ વિનેગરમાં સમાન માત્રામાં પાણી મિક્સ કરી કોગળા કરવા. આવુ કરવાથી મિનિટોમાં દાંતની દુર્ગંધ દૂર થઈ જાય છે. 
3. દાંતને સડવાથી બચાવવા માટે 1-2 અખરોટની ગિરીને કુચલીને ટૂથપેસ્ટમાં મિક્સ કરી બ્રશ કરવું. આવુ કરવાથી દાંતની બધી સમસ્યાઓ દૂર થઈ જશે.