બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 28 જાન્યુઆરી 2019 (11:38 IST)

Unwanted Pregnancy- અઈચ્છનીય ગર્ભને રોકવા માટે આ વસ્તુઓનો સહારો લે છે મહિલાઓ

કોઈ પણ મહિલાનો સૌથી સુંદર સમય એ હોય છે જ્યાએ એ માં બનવાવાળી હોય છે પણ આ સુંદર સમય ત્યારે એક ડરાવનો સપનામાં બદલી જાય છે જ્યારે એ કોઈ કારણ વગર તેમના બાળકને  એબાર્ટ કરાવવું પડે છે. 
 
મહિલાઓ હમેશા અબાર્શન કરાવવા માટે ઑપરેશનની મદદ લે છે. જેના કારણે ભવિષ્યમાં તેને આરોગ્યથી સંકળાયેલી પરેશાનીઓ ઉઠાવવી પડે છે. તેથી એ નેચરલ એબાર્શનના તરીકા ન માત્ર સરળ છે પણ તેનાથી આરોગ્યને પણ કોઈ નુકશાન નહી હોય છે. 
 
લીચી 
લીચીની તાસીર ગરમ હોય છે. તેને ખાવાથી ન માત્ર શરીરનો તાપમાન વધી જાય છે પણ મહિલાઓની યોનિથી લોહી પણ નિકળવા લાગે છે. તેથી તેમાં નેચરલ એબાર્શનના ગર્ભપાતની શકયતાઓ વધી જાય છે. 
 
કૉફી 
બધી સાવધાનીઓ રાખ્યા પછી પણ જો ગર્ભ રોકાઈ ગયું છે તો કૉફીનો આ ઉપાય તમારી મદદ કરી શકે છે. કોફીનો વધારે સેવન કરવાથી શરીરમાં ગર્મી વધે છે જેના કારણે ગર્ભપાત થવાની શકયતાઓ વધી જાય છે. 
ગ્રીન ટી 
ગ્રીન ટીમાં રહેલ કૈફીન પણ ગર્ભપાત કરવામાં ખૂબ સહાયક હોય છે. આ ન માત્ર નેચરલ ઉપાય છે પણ એકદમ સુરક્ષિત પણ છે. 
માછલી 
માછલીમાં રહે૱અ મરકરીની મદદથી પણ મહિલાઓમો ગર્ભપાત કરી શકાય છે.