ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 5 સપ્ટેમ્બર 2020 (00:02 IST)

કઈ ઉમરમાં શારીરિક સંંબંધ બાંધવા ?

કોઈ પણ માણસ જીવનમાં પહેલીવાર સંભોગ ક્યારે કરે છે ? આ સવાલ કોઈ પૂછે તો તમે જવાબ આપશો કે 26 કે 28 વર્ષ . આ જવાબ જો તમે 20 વર્ષ પહેલા આપે તો , કદાચ સહી થતા , પણ આજે નહી . 
 
જીં હા ગત બે દશકોમાં પહેલી વાર સંભોગ કરવાની ઔસતન ઉમ્રમાં ગિરાવટ આવી છે. આ આંકડા વિભિન્ન દેશો અને લાઈફસ્ટાઈલ પર નિર્ભર રહે છે. જીવન ભર  સંભોગ નહી કરતા પુરૂષો અને મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી થઈ છે. વધારેપણું ટીનેજર્સ 15 વર્ષની ઉમ્રમાં જ સંભોગ કરી લે છે.  બ્રિટેનમાં એક શોધ પ્રમાણે પહેલીવાર સંભોગની ઉમ્ર 25 વર્ષથી ઘટીને 16 થી 17 વર્ષ થઈ ગઈ છે. 
 
દુખ આ વાતનું છે કે ટીંજર અજ્ઞાતવશ કંડોમના ઉપયોગ કરતા નથી. અને આ ઓછી  વયમાં  પ્રેમના કારણ છે જનિત રોગ અને યૌન અપરાધની જાણકારી ઓછી છે. 
 
ડાક્ટરે કહ્યું કે જેવી રીતે ટેલીવીજન , રેડિયો , ઈંટરનેટ અને બીજા મીડિયામાં કંડોમ અને આઈ-પિલ્સના ખુલીને પ્રચાર કરી રહ્યા છે એ ખોટું છે. કારણ કે આ વસ્તુ ટીનેજર્સના મનના ડર ખ્ત્મ થઈ જાય છે. પહેલા આવું નહી હતું. આજે જે કંડોમના ખુલીને પ્રચાર થઈ રહ્યા છે . આથી આજની યુવા પેઢી ભટકાઈ રહી છે.