0

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

શુક્રવાર,મે 10, 2024
0
1
Sweating Heart Attack Symptoms: ઉનાળામાં દરેક વ્યક્તિને પરસેવો થાય છે, પરંતુ આ રીતે પરસેવો થવો એ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. તો સાવચેત રહો અને જાણો હાર્ટ એટેક આવતા પહેલા શા માટે પરસેવો થાય છે?
1
2
પથરીના દર્દીઓને ડાયેટ મામલે ખૂબ સંયમ રાખવો જોઈએ. ચાલો જાણીએ કે પથરીના દર્દીઓને કંઈ વસ્તુઓને પોતાની ડાયેટમાં સામેલ કરવી જોઈએ.
2
3
દર વર્ષે આજના દિવસની ઉજવણી માટે એક થીમ નક્કી કરવામાં આવે છે, જેની આસપાસ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કારણ કે વિશ્વભરના લોકોને કાર્યમાં જોડાવવા અને તેમની પોતાની વ્યક્તિગત રીતે શાંતિમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
3
4
ભારતમા દર વર્ષે ૧૦ હજાર બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. સામાન્ય રીતે થેલેસેમિયા મેજરના શરીરમાં લોહીની ઉણપને પગલે દર બે સપ્તાહના અંતરે નિયમિત લોહી ચઢાવવું પડે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વાર્ષિક અંદાજે ૧૫થી ૬૦ બોટલ લોહીની જરૃર પડતી હોય છે
4
4
5
Summer Vegetables In Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં તેમના આહારમાં આ 3 શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી બ્લડ શુગર લેવલ ઘટશે અને શરીર ગરમીથી થતા નુકસાનથી પણ સુરક્ષા મળશે. જાણો ઉનાળામાં ડાયાબિટીસના દર્દીએ કઈ શાકભાજી ખાવી જોઈએ?
5
6
કોરોના મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન છે લોકો ઘરોમાં બંધ છે. તેની રોકથામમાં સોશિયલ ડિસ્ટેંસિંગ એટલે કે સામાજિક અંતર પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. કોઈ મોટી ઈમરજંસી ન હોય તો લોકો હોસ્પીટલ પણ જતા નથી. લોકો પહેલાથી જે રોગ છે તેને ન જુઓ કરી શકે ...
6
7
ઔષધીય ગુણોથી ભરપૂર હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તે ચેપી રોગોથી બચાવે છે અને શરીરને મજબૂત બનાવે છે.
7
8
World Hand Hygiene Day 2024: સ્વસ્થ જીવન માટે હાથ સાફ રાખવા ખૂબ જરૂરી છે. આપણે કોરોનાના સમયગાળા દરમિયાન શીખ્યા છીએ કે હાથ સાફ રાખવાનું કેટલું મહત્વનું છે. હાથની સ્વચ્છતા જાળવવાથી, તમે ઘણા ચેપ અને રોગોથી દૂર રહી શકો છો
8
8
9
જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે અને તમારી પાચનક્રિયામાં હંમેશા ખલેલ રહેતી હોય તો આ મસાલાને પાણીમાં ઉમેરીને સવારે ખાલી પેટે પી લો. તેનાથી તમારી સ્થૂળતા તો ઘટશે જ પરંતુ અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ મળશે.
9
10
Arjun Ni Chhal Na Fayda: અર્જુનની છાલને આયુર્વેદમાં ખાસ જડી બુટ્ટી માનવામા6 આવે છે. અર્જુનની છાલમાં એવા બાયોએક્ટિવ હોય તત્વ જોવા મળે છે જે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ અને બીમારીમાં દવાનુ કામ કરે છે. જાનો અર્જુનની છાલનો ઉપયોગ કેવી રીત કરવો ?
10
11
ઉનાળાની ઋતુમાં ખોરાકમાં અસંતુલનને કારણે ઘણી સમસ્યાઓ થાય છે, આવી સ્થિતિમાં તમારે ઉનાળામાં આ ખોરાકનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ.
11
12
Seeds For Eyesight: કોળાના બીજમાં રહેલા વિટામિન એ આંખોની રોશની વધારવામાં કરી શકે છે મદદ, કોળાના બીજમાં રહેલ વિટામિન એ આંખોની રોશની વધારવામાં મદદ કરી શકે છે. વિટામિન એ ને આંખો માટે સારુ માનવામાં આવે છે.
12
13
હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે...જેમાં ભાવનગર, પોરબંદર અને દીવમાં હિટવેવની શક્યતા છે. ગઈકાલે ગુજરાતના મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
13
14
જો તમે પણ ઉનાળાની ઋતુમાં ઠંડુ પાણી પીઓ છો, તો તમને તમારી હેલ્થ માટે તેના ફાયદા નુકશાણ વિશે જરૂર માહિતી હોવી જોઈએ.
14
15
ઉનાળાની ઋતુમાં દહીં-ભાતનું(Curd Rice) સેવન કરવાથી તમારા હેલ્થને ઘણા ફાયદા થશે. ચાલો ણીએ કે દહીં ભાત (Curd Rice) ખાવા સ્વાસ્થ્ય માટે કેમ લાભકારી છે?
15
16
Jowar Roti For Summer: ગરમીના દિવસોમાં સીજન મુજબ ડાયેટ પણ ફેરફાર કરી લેવો જોઈએ. ગરમીમા પેટને ઠંડુ રાખવા માટે જુવારની રોટલી ખાવ. તેનાથી વજન ઘટાડવા અને શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે. જાણો જુવારની રોટલી ખાવાના ફાયદા
16
17
કેળાનું સેવન યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો આ રોગને નિયંત્રણમાં રાખવા માટે તે કેવી રીતે અસરકારક છે?
17
18
કોવિશીલ્ડ વેક્સીનને લઈને એસ્ટ્રાજેનેકાએ કહ્યુ છે કે તેનાથી થ્રોમ્બોસાઈટોપેનિયા સિંડ્રોમ (TTS) ની સમસ્યા થઈ શકે છે. કોવિશીલ્ડનુ નિર્માણ ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય (Oxfoard University) ના વૈજ્ઞાનિકોએ કર્યુ હતુ.
18
19
બાફેલા ચોખાનું પાણી ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.
19