Gujarati International News 428

શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

ઓસ્ટ્રેલીયાની પોલીસની ગુપ્ત યોજના ખુલી

શુક્રવાર,નવેમ્બર 2, 2007
0
1

ગુરૂ કરતાં પણ મોટા ગ્રહની શોધ

શુક્રવાર,નવેમ્બર 2, 2007
બ્રિટિશ ખગોળ વિજ્ઞાનીઓની એક ટુકડીએ ગુરૂ કરતાં પણ મોટા ત્રણ નવા ગ્રહ શોધાવાનો દાવો કર્યો છે. આ ગ્રહની આકાશગંગાની પાર પોતપોતાના તારાઓના ચક્કર લગાવી રહ્યાં છે...
1
2

પાકમાં બસ પર હુમલો - 8ના મોત

ગુરુવાર,નવેમ્બર 1, 2007
પાકિસ્તાનના પંજાબ પ્રાતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં એરફોર્સની બસ પર આતંકવાદીઓ ઘ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવતા 5 વ્યકિતઓના કરુણ મોત નિપજયા છે જયારે ૪૦ જેટલા ઘાયલ થઈ ગયા છે...
2
3
વિયેતનામમાં પુરને કારણે આ વખતે લગભગ 13 લોકોનાં મૃત્યું થયાં અને 31 જણાં ઘાયલા થયેલ છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને કારણે હજું પણ વધારે નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરી છે. સરકારી આંકડાઓનાં જણાવ્યાં મુજબ મધ્ય વિયેતનામમાં કુઆંગ...
3
4
ખુબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર ફુટબોલના ખેલાડી ડેવિડ બૈકહેમ જો લોસ વેગાસમાં વસવાટ કર્યા બાદ કોઇનાથી પ્રભાવિત થયાં હોય તો તે છે હોલીવુડના અભિનેતા ટોમ ક્રુઝ અને તમની પત્ની તેમજ અભિનેત્રી કેટી હોમ્સ. પોતાની ગાઢ મિત્રતા વિશે જણાવતાં એક...
4
4
5
ફુટબોલ ખેલાડી ડેવિડ બૈકહમના પ્રશંષકો માટે ખુશ ખબર છે કે હમણાં જ કરાયેલ એક સર્વેક્ષણમાં બૈકહમને સૌથી હિંમતવાન પુરૂષ માનવામાં આવ્યાં હતાં. એરીના નામની એક બ્રિટિશ સમાચારપત્ર દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં આ તથ્યની જાણ થઈ હતી...
5
6
સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ના શારજાહ શહેરમાં એક ઔધ્યોગીક ક્ષેત્રમાં આગ લાગવાથી ચારના મૃત્યું થયાં હતાં અને આઠ ઘાયલ થયાં હતાં. સરકારી સમાચાર એજેંસી ડબલ્યૂએએમએ જણાવ્યું હતું કે બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યું નીપજ્યાં હતાં અને અન્ય બે...
6
7
પાકિસ્તાનાની પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોએ ખતારનાક બોમ્બ હુમલા થયા હોવાં છતાં આગામી ચૂંટણીના પ્રચાર અભિયાન ચાલુ રાખવા શપથ લીધી. પરંતુ તેમને સરઘસ નિકાળવા માટે મનાઇ કરી હતી......
7
8
નાઇઝેરિયામાં કાલે અપહ્યત કરવામાં આવેલા ચાર ભારતીય નાગરિકોને મુકત કરાવવા માટે ઉચ્ચાયોગ પ્રયત્નો ચાલુ છે......
8
8
9

કાઠમંડૂમાં ભૂકંપનો ભય

સોમવાર,ઑક્ટોબર 29, 2007
નેપાળની રાજધાની કાઠમંડૂ અને તેની આસપાસ આજે ભૂકંપના આંચકા આવવાથી ભયનું વાતાવરણ છવાઇ ગયું હતું.......
9
10
પરમાણુ આપૂર્તિકર્તા જુથના પ્રમુખ દેશ જર્મનીએ ભારતને સીટીબીટી અને ફિસાઇલ મટેરિયલ કટ ઓફ ટ્રીટી (એફએમસીટી) પર સહી કરવાનું કહયું છે....
10
11
સંયુકત અરબ અમીરાત યૂએઇની સલમા મોહમંદ અલ બાલૌસી અને આયશા હસન અલ મંસૂરી દેશની પ્રથમ મહિલા પાયલોટ બનીને એક ઇતિહાસ રચવા તૈયાર છે.....
11
12

સોનિયાને જોઇ માટીની સેના

રવિવાર,ઑક્ટોબર 28, 2007
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે શિયાનના વિશ્વ પ્રસિધ્ધ માટીની સેનાનું મહાસંગ્રહાલય જોયું. શિયાન પ્રાચીન ચીનની રાજધાની રહી ચૂકેલ છે, જ્યાં એશિયાના બે મહાન રાષ્ટ્રો ભારત અને ચીન વચ્ચે પ્રથમ સંપર્ક સ્થાપિત થયો.......
12
13

વિક્ટોરિયાને શોપિંગની લત

રવિવાર,ઑક્ટોબર 28, 2007
સ્પાઇસ ગર્લ અને ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહેમની પત્નિ ખરીદી કરવાની આદતથી ખૂબ જ પરેશાન છે, તેમ છતાં આ લતથી તેમને છુટકારો મળ્યો નથી.....
13
14
ચીનના બદલાવને યોગ્ય બતાવતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું હતું કે વામપંથી દેશ ચીને જે આર્થિક સુધારો અને ઉદારિકરણ કર્યું છે. તેનાથી ભારતને ખણુ બધું શીખવાની જરૂર છે.....
14
15
કેનેડામાં લાગૂ કરવામાં આવેલ એક નવા કાયદા મુજબ મહિલાઓને મતદાનના સમયે બુરખામાં ઢાકેલ મોં બતાવવું પડશે.....
15
16

ડાયનાની મોતનો નવો ખુલાસો

ગુરુવાર,ઑક્ટોબર 25, 2007
ફ્રાંસની રાજધાની પેરિસની એક સુરંગમાં 10 વર્ષ પહેલાં થયેલ દુર્ઘટનાની પહેલાં એક વાહન રાજકુમારી ડાયનાની કારને ધીમે કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.....
16
17

પાકમાં 15 સૈનિકોના મોત

ગુરુવાર,ઑક્ટોબર 25, 2007
પાકિસ્તાનના ઉત્તરી જિલ્લા સ્વાતમાં આજે સેનાની ટુકડીને નિશાનો બનાવી આતંકવાદી હુમલામાં 15 સૈનિકો મૃત્યું પામ્યાં હતાં.....
17
18

અમેરિકામાં દિવાળીને માન્યતા

ગુરુવાર,ઑક્ટોબર 25, 2007
એક અમેરિકી સાંસદે દિવાળીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને માન્યતા આપનાર કાનૂન સંસદીય સમિતિની તરફથી મંજૂરી આપવા સંબંધી નિર્ણય આપવા સંબંધી પ્રશંસા કરી હતી. અમેરિકામાં લાખો ભારતીય દિવાળી ધામધૂમથી મનાવે છે.....
18
19

મેક્સિકોમાં આંધી આવી 18ના મોત

ગુરુવાર,ઑક્ટોબર 25, 2007
મેક્સિકોમાં એક વિનાશકારી આંધીમાં સમુદ્રી તેલ ક્ષેત્રમાં કાર્યરત 18 કર્મચારી મૃત્યું પામ્યાં હતાં. નૌસેના બચાવ દળના સભ્યો ગુમ છે અને અન્યની શોધ ચાલુ છે. મક્સિકોની સરકારી તેલ કંપની મોનોપોલી પેમેક્સના પ્રવક્તાએ મૃતકોની પુષ્ટિ કરી નથી....
19