1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , ગુરુવાર, 25 ઑક્ટોબર 2007 (16:57 IST)

અમેરિકામાં દિવાળીને માન્યતા

વોશિંગ્ટન (ભાષા) એક અમેરિકી સાંસદે દિવાળીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને માન્યતા આપનાર કાનૂન સંસદીય સમિતિની તરફથી મંજૂરી આપવા સંબંધી નિર્ણય આપવા સંબંધી પ્રશંસા કરી હતી. અમેરિકામાં લાખો ભારતીય દિવાળી ધામધૂમથી મનાવે છે.

ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ જોસેફ ક્રાઉલેને વિદેશ મુદ્દોથી જોડાયેલા સંસદિય સમિતિ દ્રારા દિવાળીના તહેવારના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને માન્યતા આપવાની કાનૂને મંજૂરી આપવા પર આ નિર્ણયનું સ્વાગત કર્યું.

સંસદિય સમિતિના સભ્ય ક્રાઉલે કહ્યું કે મને આધિકારિક રૂપથી પોતાના સહયોગિતાના સાથે દિવાળીના તહેવારને મનાવવાની ખુશી આ દિવાળીના તહેવાર મનાવવામાં અપાર ખુશી થશે. આ દિવસની ભારતીય-અમેરિકા અને દુનિયાભરમાં રહી રહેલા ભારતીય સમુદાયના લોકો માટે ઘણી મહત્વની વાત છે.

તેમને કહ્યું હતું કે દર વર્ષે દિવાળીનો તહેવાર અમેરિકામાં લાખો લોકો અને દુનિયાભરમાં કરોડો લોકો મનાવે છે. મને દર વર્ષે લોકો સાથે દિવાળીનો તહેવાર મનાવવામાં ખુશી થાય છે. ક્રાઉલે વિધાયેક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ વિધયેકને એચઆરઇએસ 747ના મંજૂરી માટે પ્રતિનિધી સભામાં રાખવામાં આવશે.