Gujarati International News 443

શનિવાર, 31 જાન્યુઆરી 2026
0

લાલ મસ્જિદ ખુલ્યા બાદ હિંસા

શુક્રવાર,જુલાઈ 27, 2007
0
1

ઇંડોનેશીયામાં ભુકંપનો ઝાટકો

શુક્રવાર,જુલાઈ 27, 2007
ઇંડોનેશીયાના ઉત્તર પૂર્વ ભાગમાં ગુરૂવારે ભુકંપના જોરદાર ઝટકા લાગ્યા હતાં. જેની તીવ્રતા 6.6. ની હતી....
1
2
પાકિસ્‍તાને ગુરૂવારે પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ એક ક્રૂજ પ્રક્ષેપાસ્‍ત્ર બાબર (હત્ફ-8) નું પરીક્ષણ કર્યું હતું. પાકિસ્‍તાન સરકારનાં એક અધિકારીએ પોતાની ઓળખાણ ગુપ્ત રાખીને જણાવ્યું કે આ પ્રક્ષેપાસ્‍ત્રનું પરીક્ષણ સફળ રહ્યું છે અને આ પારંપારિક
2
3

પાંચ પર્વતારોહણ મૃત્યું

ગુરુવાર,જુલાઈ 26, 2007
ઇટાલીના આલ્પ્સ પર્વત ચઢતી વખતે ઠંડીના કારણે પાંચ પર્વતારોહણો મૃત્યું પામ્યા છે....
3
4
ભારતીય અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કહ્યું કે બ્રિટેનના અનિવાસી ભારતીય રાજ કુન્દ્રાથી અલગ રહેતી તેમનીએ જો પોતાના લગ્ન તુટવા માટે જવાબદાર ગણાવશે અને તેમની છબી બગાડવાની કોશીષ કાનૂની પગલાં ભરશે...
4
4
5
એશીયા કપમાં પોતાની ફૂટબોલ ટીમની ઐતિહાસીક જીતની ખુશી મનાવી રહેલ ઇરાકીઓને નિશાન બનાવીને કરવામાં આવેલ બે આત્મઘાતી કાર બોમ્બ હુમલામાં બુધવારે રાજધાની બગદાદમાં 50 લોકોનાં મૃત્યું પામ્યાં હતાં અને અન્ય 135 ઘાયલ થયા હતાં....
5
6
ઓસ્ટ્રેલીયાએ ભારતને યુરેનીયમ વેચવાના સંકેત આપ્યા છે. જોકે તેને માટે સંઘીય મંત્રીમંડળ પાસેથી મંજૂરી લેવી પડશે અને વિદેશમંત્રી એલેક્જાંડર ડાવનરે આના માટે મંત્રીમંડળને આગ્રહ કર્યો હતો....
6
7
પશ્વિમોત્તર રૂસમાં આજે બપોરે એક મુખ્ય ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ થયાં બાદ આગ લાગી હતી. દેશના સૌથી મોટા શહેર સેંટ પીટર્સબર્ગ પાસે લેલિનગ્રાદ ક્ષેત્રના પ્રવક્તા વલેટીન સેદોરીને જણાવ્યું છે કે એક ટ્રંક ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ થયો હતો...
7
8
અફઘાનિસ્તાનના પૂર્વી કુનારમાં એક જર્મન પત્રકાર અને અફઘાન અનુવાદકનું અપહરણ કરવામાં આવ્યું છે....
8
8
9
યોગ ગુરૂ સ્વામી રામદેવના અમેરીકાનાં જુદા જુદા શહેરોમાં આયોજીત થઇ રહેલી યોગ શિબિરોમાં ભારતીયો અને દક્ષિણ એશિયાના લોકોની સાથે-સાથે વિદેશીઓ પણ બહોળી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે.
9
10
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાજા અને દેશના રાષ્ટ્રપિતા મોહમ્મદ જહીર શાહને મંગળવારે સાંજે પૂરા રાજકીય અને સૈનિક સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. જહીર શાહનું સોમવારે લાંબી માંદગી બાદ મૃત્યું થયું હતું. તેઓ 92 વર્ષના હતાં.
10
11
પાકિસ્‍તાનનાં બાનૂ શહેરમાં રહેણાક વિસ્‍તારમાં આંતકવાદીઓ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 14 પર પહોંચી છે અને ઇજાગ્રસ્‍તોની સંખ્યા 35 છે.
11
12
ઇંડોનેશિયાનાં ઉત્તરમાં સુમાત્રામાં મંગળવારની રાત્રે ધરતીકંપ આવ્યો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી. ધરતીકંપ
12
13
પાકિસ્તાનનાં પશ્ચિમોત્તર સીમાંત વિસ્તારના બન્નુ શહેરમાં મંગળવારે સવારે ઇસ્લામીક અતંકવાદીઓએ નાગરિકોનાં રહેણાક વિસ્‍તાર પર રોકેટ ફેંક્યા હતા જેમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મૃત્યું થયા હતાં અને અન્ય ત્રણ ઇજાગ્રસ્‍ત થયા હતાં.
13
14
બ્રિટનનાં અધિપત્યથી ફીલીસ્તાનની આઝાદીનાં લગભગ 60 વર્ષ બાદ પણ ચાલી રહેલ હિંસાને સમાપ્ત કરવા મદદ કરવાનાં હેતુથી બ્રિટનનાં પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર પશ્ચિમ એશીયાનાં ખાસ દૂતનાં સ્‍વરૂપમાં પ્રથમ વખત સોમવારે યરૂશમલ ગયા છે.
14
15
પાકિસ્તાનના સશસ્ત્ર સંયુકત સુરક્ષાબળોએ વજીસ્તાનમાં એક ભીષણ મુઠભેડમાં 34 આતંકવાદીઓને મારી નાખ્યાં છે....
15
16
બ્રિટનનાં અસફળ આતંકવાદી હુમલાના સિલસિલામાં બ્રિસબેનમાં પકડવામાં આવેલ ભારતીય ડો. હનીફના મામલામાં ઓસ્ટ્રેલીયાની પોલીસ વિરૂદ્ધ તપાશ દરમિયાન એક સનસનીખેજ ખુલાસો થયો હતો કે પોલીસે જાતે જ હનીફની ડાયરીમાં સંદિગ્ધ વિદેશી આતંકવાદીઓના નામ લખ્યા હતાં.
16
17

હસીનાની મુક્તિની માંગણી

સોમવાર,જુલાઈ 23, 2007
બ્રિટનના ત્રણ મુખ્ય રાજનીતિક દળનાં છ સાંસદોએ બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસિના વાજીદને જામીન પર મુક્ત કરવાની માંગણી કરી છે, માટે તેઓ પોતાના બચાવની તૈયારી કરી શકે.
17
18
બ્રિટનના અગ્રણી વિશ્વવિદ્યાલય લીડ્સ મેટ્રોલિટન યૂનિવર્સિટીએ બોલીવુડ એક્ટર શિલ્પા શેટ્ટીને સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે અસાધારણ યોગદાન માટે બુધવારે ડોકટરેટની ઉપાધિ આપવામાં આવશે. ..
18
19
અમેરીકાની નેતૃત્વવાળી ગઠબંધન લશ્કરે અફઘાનિસ્તાનનાં હેલમંદ વિસ્તારમાં લાંબા સમય સુધી ચાલેલી એક અથડામણમાં 20થી પણ વધુ તાલીબાન વિદ્રોહીઓને ઠાર કર્યાં હતાં.
19