0

ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

સોમવાર,મે 20, 2024
0
1
Singapur Corona Cases: સિંગાપોરમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક આપી છે. અહીં 5 થી 11 મે સુધીમાં 25,900 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા આરોગ્ય મંત્રી ઓંગ યે કુંગે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
1
2
ઈંડોનેશિયામા ચોમાસાના ભારે વરસાદ અને જમીન ઢસડવી અને માઉંટ મેરાપીમાંથી કાઢવામાં આવેલા ઠંડા લાવાએ શનિવારે અડધી રાતથી ઠીક પહેલા પશ્ચિમી સુમાત્રા શહેરના ચાર જીલ્લામાં કહેર વરસાવી દીધો. રાષ્ટ્રીય આપદા એજંસીએ જણાવ્યુ છે કે મંગળવાર સુધી કીચડ અને ...
2
3
અફઘાનિસ્તાનમાં અચાનક આવેલા પૂરે તબાહી મચાવી છે. સેંકડો લોકો માર્યા ગયા અને હજારો ઘરો નાશ પામ્યા. શુક્રવારે અચાનક આવેલા પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે. શુક્રવારે ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવતાં ગામો અને ખેતીની જમીનો પર કટોકટીની સ્થિતિ ...
3
4
અમદાવાદ નજીક આવેલા પીરાણા ગામમાં ઇમામશાહ બાવાની દરગાહમાં કેટલીક કબરોને તોડી પાડવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ મામલે હત્યાની કોશિશ, રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાયા અંગેની બે ફરિયાદો નોંધી 50થી વધુ લોકોની ધરપકડ કરી છે.
4
4
5
ઑસ્ટ્રેલિયાની એક કોર્ટમાં એક પૂર્વ પોલીસવાળા પર લાગેલા રેપના આરોપની સુનવની ચાલુ છે બુધવારે થઈ સુનવણી દરમિયાન પીડિતાએ જણાવ્યુ કે ત્યારે ડિટેક્ટિવ રહ્યા ગ્લેન કોલમેનએ કેવી રીતે પોલીસ સ્ટેશનની અંદર જ તેમનો યૌન શોષણ કર્યો.
5
6
બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં છેલ્લા સાત દિવસમાં વિનાશક પૂરમાં ઓછામાં ઓછા 75 લોકોના મોત થયા છે અને અન્ય 103 લોકો ગુમ છે. સ્થાનિક અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી
6
7
Milk price in pakistan - ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે લોકોને રોજીંદી વસ્તુઓ માટે પણ ઘણો ખર્ચ કરવો પડે છે. અહીં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને સ્પર્શી રહ્યા છે, દૂધ જેવી રોજીંદી ચીજવસ્તુઓ પણ લોકોની પહોંચની બહાર થઈ ...
7
8
દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે લોકો માટે મુશ્કેલી ઉભી થઈ છે. વરસાદને કારણે અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો લાપતા હોવાના સમાચાર છે. પૂરમાં ફસાયેલા લોકો મદદની રાહ જોઈ રહ્યા છે.
8
8
9
UAE ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું છે. દુબઈમાં બુધવારે મધરાતથી ભારે વરસાદ અને તોફાન ચાલુ છે
9
10
દક્ષિણી ચીનમાં અનેક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે એક હાઈવેનો એક ભાગ ઢસડી પડ્યો જેને કારણે અનેક કારો તેમા સમાય ગઈ. રિપોર્ટ્સ મુજબ હાઈવે ઢસડી પડવાને કારણે થયેલી દુર્ઘટનામાં 36 લોકોના મોત થયા છે જ્યારે કે 30 લોકો ઘાયલ થયા છે.
10
11
Russian missile attack, 'Harry Potter castle' destroyed- યુક્રેનના બ્લેક સી બંદર શહેર ઓડેસા પર રશિયન મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે અને 30 થી વધુ ઘાયલ થયા છે, સીએનએન અહેવાલો. યુક્રેનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
11
12
ચીનમાં સૌથી પહેલા કોવિડ 19 વાયરસના અનુક્રમ પ્રકાશિત કરનારા વૈજ્ઞાનિક તેમના પ્રયોગશાળાથી બહાર કાઢ્યા બાદ તેઓ રવિવારથી હડતાળ પર છે. તેણે આને લગતી એક ઓનલાઈન પોસ્ટ ડિલીટ કરી દીધી.
12
13
આ દિવસોમાં એક આફ્રિકન વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કંઈક એવું કરીને બતાવે છે જે આ દુનિયાના લોકો માટે અશક્ય છે. વીડિયો જોયા બાદ લોકોના મોં ખુલ્લા રહી ગયા હતા.
13
14
Covishield - યુકેની પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેની કોવિડ -19 રસી લોકોમાં TTS જેવી આડઅસર કરી શકે છે. કંપનીએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસી થ્રોમ્બોસિસ વિથ
14
15
Alejandra Marisa Rodriguez: એક તરફ જ્યાં ચાલીસ વર્ષની ઉંમરે મહિલાઓ પોતાને વૃદ્ધ માને છે, તો બીજી તરફ દુનિયામાં એક એવી મહિલા છે જેણે 60 વર્ષની ઉંમરે એક એવું બિરુદ હાંસલ કર્યું છે
15
16
Rains created havoc in Tanzania- પૂર્વ આફ્રિકન દેશ તાન્ઝાનિયામાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 155 લોકોના મોત થયા છે. તાંઝાનિયાના વડા પ્રધાન કાસિમ મજાલિવાએ જણાવ્યું હતું કે વરસાદથી 200,000 થી વધુ લોકો અને 51,000 ઘરોને અસર થઈ છે.
16
17
Pakistan news - બુધવારે રાત્રે પાકિસ્તાનના સૌથી મોટા મહાનગર કરાચીમાં રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાના ભૂકંપના કારણે ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા
17
18
Kenya Flood - કેન્યામાં પૂરના કારણે સ્થિતિ હાલમાં વણસી રહી છે. આ પૂરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે. હવે સ્થિતિ ઈમરજન્સીથી ડિઝાસ્ટર લેવલ તરફ જઈ રહી છે.
18
19
Bird Flu Virus in Milk- સંપૂર્ણ રીતે રાંધેલ ચિકન અથવા ઈંડા ખાવાથી મનુષ્ય બર્ડ ફ્લૂથી સંક્રમિત થઈ શકતો નથી
19