શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : ગુરુવાર, 10 નવેમ્બર 2022 (14:10 IST)

Relationship Tips: ગુસ્સે થઈ પત્નીને મનાવવા માટે અજમાવો આ ઉપાય વધશે પ્રેમ

Relationship Tips: પતિ-પત્નીનો સંબંધ ખૂબ નાજુક હોય છે એક બીજાને સમજાવામાં ઘણી વાર ગુસ્સે આવે છે તો ઘણી વાર વગર કારણ પ્યાર આવી જાય છે પણ જો તમાતો ઝગડો લાંબો ખેંચાઈ જાય તો સંબંધને ખતરમાં નાખી શકે છે આ જ કારણ છે કે વડીલો કહે છે કે પતિ-ઓઅત્નીના વચ્ચે ઈમોશનલ અટેચમેંટ હોવુ ખૂબ જરૂરી હોય 
 
છે. આ જ વાત તો બધા પુરૂષોને ખબર હોય છે કે ગુસ્સે પત્નીને મનાવવા સરળ નહી હોય તેથી અમે અહીં તમને જણાવીશ કે ગુસ્સે થઈ પત્નીને કઈ રીતે મનવી શકો છો 
 
ચાલો જાણીએ છે પત્નીને મનાવવા માટે આ વાતોંનો ધ્યાન રાખો 
શું છે પત્નીના ગુસ્સે થવાના કારણ 
એક સારા પતિની આ પ્રથમ નિશાની હોય છે કે તેને ખબર હોય છે કે તેમની પત્ની કઈ વાતથી ગુસ્સે છે જો તમને પત્નીના ગુસ્સાનો કારણ ખબર નથી તો પહેલા એ જાણવાની કોશિશ કરવી  તેમજ પત્નીથી એકલામાં બેસીને વાત કરવું. તેમની વાત સાંભળવી. આવુ કરવાથી પત્નીનો ગુસ્સો દૂર થઈ જશે. 
 
પત્નીને શાંત થવા માટે સમય આપો 
તનાવ ભરે લાઈફસ્ટાઈલમાં ઘણી વાર ઘર અને ઓફીસ બન્નેને સંભાળતા પત્નીને ગુસ્સો આવી શકે છે. જો પત્ની વધારે ગુસ્સે છે તો તેને શાંત થવા માટે સમય આપો. તેમની 
 
કોઈ પણ વાતનો જવાબ તરત જ આપવાથી વાત બગડી શકે છે. 
 
ફૂલ અને ગિફ્ટ આપો 
મહિલાઓને ફૂલ અને સરપ્રાઈઝ ગિફ્ટથી ખૂબ પ્રેમ હોય છે. તેથી ગુસ્સે થઈ પત્નીને મનાવવા માટે ફૂલ અને ગિફ્ટ બેસ્ટ ગણાય છે ઑફિસથી પરત આવતા સમયે એક બુકે તમે તમારી પત્નીને આપી શકો છો. આવુ કરવાથી તમારી પત્નીનો ગુસ્સો તરત જ દૂર થઈ જશે. 
 
શોપીંગ કરાવવુ 
શોપિંગ એ દરેક મહિલાની પહેલી પસંદ હોય છે. હા, વોર્ડરોબમાં ગમે તેટલા કપડા હોય પણ સ્ત્રી ખરીદી કર્યા વગર રહી શકતી નથી. જો પત્ની તમારાથી ગુસ્સે છે, તો તમે તેને શોપિંગ કરાવી શકો છો, શોપિંગ દરમિયાન તક જોઈને તેને સોરી કહો. આમ કરવાથી પત્નીનો ગુસ્સો મિનિટોમાં જતો રહે છે.
(Edited By -Monica Sahu)