સંબંધિત સમાચાર
- coffee with karan- કેટરીનાએ સુહાગરાત વિશે આ કરી વાત
- Akshay-Priyanka 18 વર્ષ જૂનું આ ગીત જોઈને ફેન્સ બેકાબૂ થઈ ગયા, અહીં જુઓ વીડિયો
- જ્યારે ઐશ્વર્યા લાલબાગના રાજાને સાડી પહેરીને દર્શન કરવા પહોંચી ત્યારે બચ્ચન પરિવારની પુત્રવધૂએ તેના પગમાંથી સિંદૂર લઈ માંગ ભરી હતી.
- બિગ બોસ સ્પર્ધક સોનાલી ફોગાટના મૃત્યુથી અભિનેત્રી શ્રદ્ધા રાની શર્મા દુઃખી External Inbox
- એક્ટ્રેસ મહાલક્ષ્મીએ પ્રોડ્યૂસર રવિંદર ચંદ્રશેખરન સાથે રચાવ્યા લગ્ન, વેડિંગ પિકચર્સ જીતી રહી છે દિલ
બે મહીનામાં જ સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધમાં તિરાડ આવી
લલિત મોદીએ 15 જુલાઇના રોજ પોતાના ઓફિશિયલ ટ્વીટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે કઈક સારુ નથી ચાલી રહ્યો.
Photo - Twitter
લલિત મોદીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર સુષ્મિતા સાથે ફોટા લગાવ્યા હતા જે તાજેતરમાં હટાવીને તેને એકલાનો ફોટા લગાવ્યા છે. આ પર થી અંદાજો લગાવી શકાય છે બન્નેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે.
જોકે લલિત મોદીએ સુષ્મિતા સાથે જે ફોટો પોસ્ટ કર્યો હતો તેને હટાવી દેવામાં આવ્યો છે.
આ બ્રેકપનુ કારણ રોહમન શૉલને જણાવવામાં આવી રહ્યુ છે. બંને હજુ પણ મોટાભાગે સાથે જોવ મળે છે. તાજેતરમાં જ સુષ્મિતા સેને પોતાની પુત્રી રિનીન જન્મદિવસને સેલિબ્રેટ કર્યો. આ અવસર પર પણ રોહમન પણ તેમની સાથે જોવા મળ્યો.