સંબંધિત સમાચાર
- અભિનેતા શાહરૂખ ખાન અને કેટરિના કૈફ કોરોના વાયરસથી સંક્રમિત છે
- Tiger 3 સલમાન ખાને ટાઈગર 3 ની રિલીઝ ડેટ જાહેર કરી
- અક્ષય કુમાર અને કેટરિના કૈફ કૌન બનેગા કરોડપતિના આગામી એપિસોડમાં
- Akshay-Priyanka 18 વર્ષ જૂનું આ ગીત જોઈને ફેન્સ બેકાબૂ થઈ ગયા, અહીં જુઓ વીડિયો
- જ્યારે ઐશ્વર્યા લાલબાગના રાજાને સાડી પહેરીને દર્શન કરવા પહોંચી ત્યારે બચ્ચન પરિવારની પુત્રવધૂએ તેના પગમાંથી સિંદૂર લઈ માંગ ભરી હતી.
coffee with karan- કેટરીનાએ સુહાગરાત વિશે આ કરી વાત
લોકપ્રિય ચેટ શો કોફી વિથ કરણ 7 (coffee with karan) ના આવનાર એપિસોડમાં કેટરિના કૈફ (Katrina Kaif) નજર આવશે. કેટરીના (Katrina) સાથે બોલિવૂડના બે હેન્ડસમ હંક સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ જોવા મળશે. શો ના એ એપિસોડનો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે અને તેના પરથી લાગી રહ્યું છે કે ત્રણેય શોમાં ખૂબ ધમાલ મચાવશે.
કેટરિના કૈફ એ હનીમૂન વિશે કેટલાક ખૂલસાઓ કરતાં લોકોને ટીપ પણ આપી છે. 'આલિયા ભટ્ટે કહ્યું હતું કે સુહાગરાતના પર સુહાગરાત માટે સમય જ નથી હોતો.' આના પર પ્રતિક્રિયા આપતા કેટરિના કૈફ કહેતા દેખાય છે કે 'હંમેશા સુહાગરાત હોય એવું જરૂરી નથી, એ સુહાગદિવસ પણ હોય શકે છે. ' કેટરીના કૈફનો આ જવાબ સાંભળીને ત્યાં બેઠેલ ઈશાન, કરણ અને સિદ્ધાંત ત્રણેય ઈમ્પ્રેસ થાય છે