રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 5 જાન્યુઆરી 2015 (18:07 IST)

ગુજરાતી જોકસ - થપ્પડવાળો રોબોટ

એક માણસ એના દીકરા માટે રોબોટ લાવ્યો જે ઝૂઠ બોલતાને થપ્પડ મારતો હતો 
 
દીકરા-પાપા અજે હું શાળા ના જઈશ મારા પેટમાં દુખાવો છે
 
રોબોટ સ્ટાક્...
 
પાપા- હું તારા જેટલો હતો તો ક્યારે ઝૂઠ નથી બોલતો 
 
રોબોટ સ્ટાક્...
 
મમ્મી- તમારો જ દીકરો છે.. 
 
રોબોટ સ્ટાક્...