શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (17:13 IST)

ગુજરાતી જોક્સ - બેસ્ટ ભિખારી

ભિખારીએ એક ઘરમાં બૂમ પાડી 
 
ભિખારી માઈ કઈક આપી દો. 
 
અંદરથી એક મહિલા બહાર આવી.. 
 
મહિલા- મસ્ત મોટા-તાજા દેખાઓ છો તોય પણ બીખ માંગતા શર્મ નથી આવતી 
 
ભિખારી- બહેન તમે તો પણ દીપિકા , કેટરીના જેવા જેવા સુંદર 
 
લાગો છો પણ એક ગૃહણી બની ગયા... 
 
 
મહિલા- ઉભો રે પિજ્જા મંગાવું છું તારા માટે..